khissu

આજના (21/08/2021, શનિવારના) બજાર ભાવ, કઈ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 7777 રૂપિયા બોલાયો? જાણો ક્યાં ભાવમાં કેટલો ઉછાળો?

નમસ્કાર ખેડૂત મિત્રો…

આજ તારીખ 21-08-2021, શનિવારના અમરેલી, હિંમતનગર, ભાવનગર, ઊંઝા, ડીસા રાજકોટ, મોરબી, ગોંડલ, અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે

આ પણ વાંચો: Online Payment માં થવાનો છે મોટો ફેરફાર: ATM અને Credit Card ધારકોને થશે અસર, જાણો નવાં નિયમો ક્યારે લાગુ થશે?

ચોમાસું પૂરું થાય તે પહેલા જેતપુર માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ 20 કિલોનો વિક્રમજનક રૂ.7777 ભાવ બોલાયો હતો. આગોતરા વાવેતરનો કપાસ બજારમાં આવવા લાગ્યો છે. અને આ કપાસની ગુણવત્તા ખુબ જ સારી હોવાથી આજ નવા કપાસની હરરાજી બોણીમાં તોતિંગ ભાવ બોલાયા હતા. જો કે ત્યારબાદ કપાસનું વેંચાણ 1600 થી 2500 ના ભાવે થયું હતું.

અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

700

1715

ઘઉં 

365

406

જીરું 

1525

2700 

એરંડા 

970

1097

તલ 

1290

2060

ચણા 

875

1079

મગફળી ઝીણી

1241

1272

મગફળી જાડી 

1001

1326

જુવાર 

245

435

સોયાબીન

1550

1552

ધાણા 

950

1440

તુવેર  

1060

1240

કાળા તલ 

1200

2700

મગ 

970

1092

અડદ

1100

1290

સિંગદાણા

1300

1700

ઘઉં ટુકડા 

340

452 

હિંમતનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

360

420

એરંડા 

1150

1160

બાજરી

250

311

ચણા

880

920

મકાઇ 

300

400 

 

ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

360

401

તલ 

1600

2300

બાજરી 

270

324

ચણા 

910

1036

મગફળી ઝીણી 

1211

1300

ધાણા

1440

1440

તલ કાળા 

1806

2561

મગ

1120

1120

મેથી

1221

1221

કાળી જીરી

1750

1750 

ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

જીરું 

2250

3125

તલ 

1940

1951

રાયડો 

1214

1415

વરીયાળી 

1090

2560

અજમો 

1050

2235

ઇસબગુલ 

2331

2531

સુવા

952

1114 

 

બોટાદ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

351

409

જીરું 

1950

2790

એરંડા 

1033

1077

તલ 

1350

1985

બાજરી 

300

313

ચણા 

800

965

વરીયાળી 

1420

1580

જુવાર 

371

495

તુવેર

1185

1209

તલ કાળા 

1315

2475

મગ

1300

1309

અડદ 

1200

1200

મેથી 

1160

1200

રાઈ

1566

1594 

 

ડીસા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડા 

1145

1151

રાયડો 

1396

1408

બાજરી 

330

346

ઘઉં 

344

404

રાજગરો 

900

980

ગવાર 

1000

1040 

 

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1050

1121

ઘઉં 

350

398

મગફળી ઝીણી 

1180

1232

બાજરી

259

333

તલ 

1650

1948

કાળા તલ 

1700

2347

અડદ

1151

1151

ચણા 

800

1046

ગુવારનું બી

945

999

જીરું 

2140

2584 

 

આ પણ વાંચો:  સિસ્ટમમાં ફેરફાર/ બે દિવસ મુખ્ય વરસાદ રાઉન્ડ ,જાણો ક્યાં ક્યાં?

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

900

1128

ધાણા 

500

1405

મગફળી જાડી 

1000

1216

કાળા તલ 

2300

2510

લસણ 

265

1000

મગફળી ઝીણી 

1000

1200

ચણા 

908

1051

અજમો 

2000

2640

મગ  

980

1150

જીરું 

1800

2800 

 

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

336

426

જીરું 

2151

2711

એરંડા 

1001

1136

તલ 

1200

1931

ચણા 

831

1076

મગફળી ઝીણી 

950

1341

મગફળી જાડી 

840

1411

ડુંગળી 

111

326

સોયાબીન 

1421

1671

ધાણા 

1101

1536

તુવેર 

1000

1351

ડુંગળી સફેદ 

141

216

તલ કાળા 

1301

2501

મગ 

800

1291

અડદ  

971

1511 

 

આ પણ વાંચો: હવામાન અને અંબાલાલ પટેલ દ્વારા આગમી 48 કલાક સુધી ભારે વરસાદ આગાહી....

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બી.ટી.

1200

1707

ઘઉં લોકવન

370

392

ઘઉં ટુકડા 

380

444

જુવાર સફેદ 

375

570

બાજરી 

275

340

ચણા પીળા 

850

1100

અડદ 

1115

1511

મગ 

1030

1250

વાલ દેશી 

880

1291

ચોળી 

780

1315

કળથી 

305

610

મગફળી જાડી 

1250

1455

કાળા તલ 

1611

2611

લસણ 

453

1086

જીરું 

2400

2650

રજકાનું બી 

3200

5800

ગુવારનું બી 

970

1008