khissu

જાણો આજના (17-09-2021, શુક્રવારના) અલગ અલગ માર્કેટ યાર્ડમાં પાકોના ભાવ: જાણો તમારા પાકનો ઉંચો - નીચો ભાવ

નમસ્કાર ખેડૂત મિત્રો…

આજ તારીખ 17-09-2021, શુક્રવારના રાજકોટ, મોરબી, જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ સહીત ગુજરાતમાં ભારે વરસાદ આગાહી, રવિવારથી વરસાદ જોર વધશે...

જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ.  2585 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 2335 સુધીના બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1145 બોલાયો હતો. 

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1100

1210

ધાણા 

1000

1371

મગફળી જાડી 

910

1145

કાળા તલ 

2000

2370

લસણ 

200

770

મગફળી ઝીણી 

900

1000

ચણા 

900

1034

અજમો 

1300

2335

મગ  

1950

2050

જીરું 

1500

2585 

અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1225

1225

ઘઉં 

374

422

મગફળી ઝીણી 

1077

1109

બાજરી 

325

345

તલ 

1600

2044

કાળા તલ 

1170

2400

મગ 

800

1092

ચણા 

762

992

ગુવારનું બી  

1140

1176

જીરું  

2080

2588 

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તુવેર

1000

1337

ઘઉં 

320

409

મગ 

1100

1300

અડદ 

1100

1400

તલ 

1600

2040

ચણા 

850

1054

મગફળી જાડી 

915

1065

તલ કાળા 

1395

2485

ધાણા 

1330

1452

જીરું 

1800

2740 

 આ પણ વાંચો:  સોનામાં આજે એક જ દિવસમાં 4,000 ₹ નો જોરદાર ઘટાડો થયો, જાણો કેટલો ભાવ થયો?

  ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

394

496

જીરું 

1951

2641

એરંડા 

1101

1221

તલ 

1326

2041

મગફળી ઝીણી 

950

1151

મગફળી જાડી 

900

1246

ડુંગળી 

121

321

સોયાબીન 

1200

1501

ધાણા 

1000

1451

તુવેર 

926

1341

તલ કાળા 

1451

2426

મગ 

800

1361

અડદ  

 

 

મેથી 

1061

1371

ઇસબગુલ 

2101

2721 

   

આ પણ વાંચો:  સામાન્ય લોકોને જટકો/ 30 સપ્ટેમ્બર પહેલા કરી લો આ કામ, નહિતર ભરવો પડશે દંડ...

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1050

1290

ઘઉં 

394

420

જીરું 

2360

2625

એરંડા 

1166

1215

રાયડો 

1100

1220

મગફળી ઝીણી 

1150

1310

મગફળી જાડી 

1260

1400

વરીયાળી 

1125

1550

લસણ 

585

911

તલ કાળા 

1440

2525

મગ 

1180

1367

અડદ 

1055

1520

મેથી 

1292

1454

રજકાનું બી 

3970

5735