khissu

આજના (25-08-2021, બુધવાર) બજાર ભાવો, જાણો સાતમ-આઠમ નિમિતે કેટલા માર્કેટ યાર્ડમાં રજા જાહેર કરાઈ?

નમસ્કાર ખેડૂત મિત્રો…

આજ તારીખ 25-08-2021, બુધવારના રાજકોટ, ઊંઝા, ડીસા, ભાવનગર, અમરેલી, બોટાદ, મોરબી, જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.

આ પણ વાંચો: સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો, સોનું ઉપર નીચે થઈ રહ્યું છે, રોજ ભાવ જોતા રહેજો

ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

360

399

તલ 

1500

2261

બાજરી 

284

345

ચણા 

960

1061

મગફળી ઝીણી 

1050

1290

ધાણા

1365

1365

તલ કાળા 

1899

2451

મગ

1000

1000

મેથી

1320

1484

કાળી જીરી

1660

1775 

અમરેલી માર્કેટ યાર્ડ:અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2600 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2780 સુધીના બોલાયાં હતાં. તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1362 બોલાયો હતો. 

અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

93

1660

ઘઉં 

370

411

જીરું 

1950

2780

એરંડા 

900

1170

તલ 

1170

2219

ચણા 

710

1067

મગફળી ઝીણી

1200

1227

મગફળી જાડી 

925

1362

જુવાર 

210

482

સોયાબીન

1585

1594

ધાણા 

900

1505

તુવેર  

1050

1322

કાળા તલ 

1000

2600

મગ 

902

1083

અડદ

1210

1435 

સિંગદાણા

1500

1807

ઘઉં ટુકડા 

365

470 

ઊંઝા માર્કેટ યાર્ડ:
ઊંઝા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ઊંઝાનાં બજાર ભાવમાં અજમા અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ઊંઝામાં અજમાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2590 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 3300 સુધીના બોલાયાં હતાં. 

ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

જીરું 

2235

3300

તલ 

1711

2040

રાયડો 

1415

1460

વરીયાળી 

1000

2840

અજમો 

1200

2590

ઇસબગુલ 

2470

2735

સુવા

1050

1200 

બોટાદ માર્કેટ યાર્ડ:
બોટાદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો બોટાદનાં બજાર ભાવમાં કાળા તલ  અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. બોટાદમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ.2635સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ  3005 સુધીના બોલાયાં હતાં. 

બોટાદ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

340

402

જીરું 

2470

3005

એરંડા 

830

1100

તલ 

1745

2000

બાજરી 

316

321

ચણા 

880

1048

વરીયાળી 

1450

1655

જુવાર 

290

491

તુવેર

1100

1221

તલ કાળા 

1590

2635

અડદ 

1040

1453

મેથી 

1240

1450

રાઈ

1321

1667 

ડીસા માર્કેટ યાર્ડ:
ડીસા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ડીસાનાં બજાર ભાવમાં રાયડાના અને એરંડાના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ડીસામાં રાયડાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1425 સુધી બોલાયાં હતા.ડીસામાં એરંડાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1300 સુધી બોલાયાં હતા. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર બટાટા માટે ખુબ જ પ્રખ્યાત છે. ડીસા માર્કેટ યાર્ડમાં બટાટાનો ભાવ મણે રૂ. 100 થી 170 બોલાયો હતો. 

ડીસા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડા 

1275

1300

રાયડો 

1391

1425

બાજરી 

355

383

ઘઉં 

368

387

રાજગરો 

1025

1115

ગવાર 

1301

1500

મોરબી માર્કેટ યાર્ડ: 
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો મોરબીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. મોરબીમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2426 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2850 સુધીના બોલાયાં હતાં. મોરબી માર્કેટ યાર્ડમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1261 બોલાયો હતો. 

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

700

1255

ઘઉં 

378

404

મગફળી ઝીણી 

1100

1261

બાજરી

301

355

તલ 

1750

1900

કાળા તલ 

1440

2426

તુવેર

1350

1420

ચણા 

850

1024

  ધાણા 

1210

1210

જીરું 

2220

2850 

 

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

11001249

ધાણા 

10801580

મગફળી જાડી 

9501200

કાળા તલ 

20002575

લસણ 

2151055

મગફળી ઝીણી 

9001100

ચણા 

9001090

અજમો 

21003000

મગ  

10001275

જીરું 

20002870 

 

રાજકોટ માર્કેટ યાર્ડ: રાજકોટ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2625 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2800 સુધીના બોલાયાં હતા. તેમજ રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળીનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1456 બોલાયો હતો.   

આ પણ વાંચો: કામનો વિડિયો / 1લી સપ્ટેમ્બરથી ગેસ, બેંક, વ્યાજ, PF, fasTag, Positive Pay સિસ્ટમમાં બદલાવ થશે...

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1100

1635

ઘઉં 

385

407

જીરું 

2525

2800

એરંડા 

1104

1226

રાયડો 

1150

1496

ચણા 

846

1099

મગફળી ઝીણી 

1145

1280

મગફળી જાડી 

1211

1456

વરીયાળી 

1600

1750

લસણ 

554

1220

સોયાબીન 

1650

1720

અજમો 

1625

2235

ઇસબગુલ 

1850

2311

તલ કાળા 

1651

2625

મગ 

1140

1339

અડદ 

1225

1470 

જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જુનાગઢનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જુનાગઢમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2590 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2735 સુધીના બોલાયાં હતાં.

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડા 

1100

1210

ઘઉં 

300

394

મગ 

1000

1290

અડદ 

1000

1460

તલ 

1500

1985

ચણા 

900

1056

મગફળી જાડી 

990

1324

તલ કાળા 

2250

2590

ધાણા 

1250

1635

જીરું 

2000

2735

ગોંડલ માર્કેટ યાર્ડ:
 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

340

446

જીરું 

2201

2951

એરંડા 

1111

1276

તલ 

1776

1941

ચણા 

831

1056

મગફળી ઝીણી 

900

1331

મગફળી જાડી 

800

1376

ડુંગળી 

131

361

સોયાબીન 

1401

1631

ધાણા 

1100

1626

તુવેર 

801

1411

ડુંગળી સફેદ 

51

211

તલ કાળા 

1301

2551

મગ 

776

1351 

અડદ  

926

1531