દર મહિનાની શરૂઆતમાં રાજ્યનાં ઘણા નિયમોમાં ફેરફાર થતા હોય છે. ઘણા ફેરફારો એવા હોય છે કે જેમની અસર સીધી તમારા જીવન પર અથવા તો તમારાં ખિસ્સા પર પડતી હોય છે. જો આ નિયમોની જાણકારી તમને ન હોય તો તમને ઘણી વાર આર્થિક નુકસાન થઈ શકે છે. માટે 1 સપ્ટેમ્બરથી બદલાતા દરેક નિયમો તમારે જાણી લેવા જોઈએ.
1 તારીખથી કોરોનાની ત્રીજી લહેરને લઈને, ગેસ સિલિન્ડરના ભાવને લઈને, પોઝિટિવ પે સીસ્ટમ, વ્યાજદરમાં ઘટાડો અને કારમાં માટે ફાસ્ટેગનાં નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે. જે દરેક નિયમોની માહિતી ઉપર વિડિયોમાં જણાવેલ છે. સંપૂર્ણ વિડિયો જોવા વિનંતિ.
૧લી તારીખથી થતા ૬ ફેરફારોની પોસ્ટ વાંચવા અહી ક્લિક કરો: ફેરફાર/ 1 સપ્ટેમ્બરથી બદલાઈ જશે આ નિયમો, તમારા ખિસ્સા પર અસર થાય તે પહેલાં જાણી લો.