khissu

સોનામાં મોટો ઘટાડો : 19/06/2021 ના રોજ કેટલો ઘટાડો, જાણો આજનો ભાવ

માત્ર ત્રણ જ દિવસમાં ૧૪,૮૦૦ રુપિયાનો જોરદાર ઘટાડો થયો છે : જોકે ૧૬ તારીખના રોજ ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૩,૮૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામે ઘટાડો થયો હતો ત્યારબાદ પરમ દિવસે ૫,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામ ઘટાડો થયો હતો અને ગઈકાલે ફરીથી ૪,૭૩,૫૦૦ રૂપિયાથી ઘટીને ૪,૬૭,૫૦૦ રૂપિયા થયો. આમ સતત ત્રણ દિવસમાં જ સોનામાં ૧૪,૮૦૦ રૂપિયાનો ભયંકર ઘટાડો થયો છે. જ્યારે આજે ૧૦૦ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: ઝવેરી ઘરેણાંની કિંમત કેવી રીતે નક્કી કરે છે? 22 કેરેટ અને 24 કેરેટ સોનું એટલે શું?.

જોકે ૯ મહિનાની સરખામણીએ ૧૧,૨૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો : ઓગસ્ટ ૨૦૨૦માં ૨૪ કેરેટ સોનું (gold) રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ હતું જ્યારે ચાંદી (silver) રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૪૮,૭૭૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૭,૬૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.

આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૮ મહિનાના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ ૧૧,૨૭૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ ૧૦,૨૪૦ ₹ નો ઘટાડો થયો છે.

ચાલો તો જાણી લઈએ ગુજરાતના આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૧૯/૦૬/૨૦૨૧ ના રોજ ચાંદી (silver)ના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૭.૬૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૪૦.૮૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૭૬.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬,૭૬૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૭,૬૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૧,૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૭૪.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૭,૩૯૨.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૬,૭૪૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૭,૪૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૮૭૭.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૯,૦૧૬.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૮,૭૭૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૮૭,૭૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.

છેલ્લા ૦૬ દિવસના સોના (gold)ના ભાવ :

તારીખ                   ૨૨ કેરેટ                ૨૪ કેરેટ
૧૪/૦૬/૨૦૨૧        ૪,૮૨,૩૦૦ ₹       ૫,૦૨,૩૦૦ ₹
૧૫/૦૬/૨૦૨૧        ૪,૮૨,૩૦૦ ₹       ૫,૦૨,૩૦૦ ₹
૧૬/૦૬/૨૦૨૧        ૪,૭૮,૫૦૦ ₹       ૪,૯૮,૬૦૦ ₹
૧૭/૦૬/૨૦૨૧        ૪,૭૩,૫૦૦ ₹       ૪,૯૮,૬૦૦ ₹
૧૮/૦૬/૨૦૨૧        ૪,૬૭,૫૦૦ ₹       ૪,૮૭,૮૦૦ ₹
૧૯/૦૬/૨૦૨૧        ૪,૬૭,૪૦૦ ₹       ૪,૮૭,૭૦૦ ₹

અગાઉના મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૩૧ માર્ચના રોજ જોવા મળ્યો હતો જે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૫,૬૯૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

આ માહિતી પણ વાંચો: દિવાળી સુધીમાં સોનાનો ભાવ 36,000 રૂપિયા થઈ જશે, જાણો એક્સપર્ટનું શું કહેવું છે?

તેવી જ રીતે સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ  ૫૦,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

khissu એપ્લિકેશન ડોઉનલોડ કરી લો જેથી અમે તમને દરરોજ સોના-ચાંદીના ભાવ માં થતાં વધારો તથા ઘટાડા વિશે જણાવતા રહીએ.