khissu

રાજ્યની મોટા ભાગની માર્કેટ યાર્ડો માં ભારે ઉછાળો: જાણો આજનાં તમામ બજારોનાં ભાવો

તળાજા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે દિન પ્રતિદિન ખરીફ સીઝનની કપાસ અને મગફળીની આવકમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. તળાજા યાર્ડમાં દરરોજ કપાસના ૧૧૦૦ થી લઈને ૧૫૦૦ પોટલાઓ તેમજ મગફળીના ૧૦૦૦ થી લઈને ૧૧૦૦ બારદાન આવી રહ્યા હોય અને તેના પોષણક્ષમ ભાવ મળી રહ્યા હોય ખેડૂતોમાં હરખાઈ રહ્યા છે.

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં ઉછાળો ઝીંકાયો: 1900+ નાં ભાવો, જાણો આજનાં બજાર ભાવ

આ દિવસોમાં મહારાષ્ટ્રમાં કપાસના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્રમાં નવા કપાસ માટે ખેડૂતોને રૂ.6000 થી રૂ.7000 મળી રહ્યા હતા. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. જેના કારણે અનેક જિલ્લાના ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરવાનું પણ વિચાર્યું હતું.

પરંતુ હવે કપાસના ભાવમાં વધારો થતાં ખેડૂતોને રાહત મળી રહી છે. સાથે જ આ વર્ષે ભારે વરસાદના કારણે કપાસ ઉતારવામાં પણ મોડું થયું છે. 

આ પણ વાંચો: PNB એ શરૂ કરી 600 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ, જાણો શું છે આ સ્કીમની વિશેષતા

 

ભારે વરસાદના કારણે કપાસને વધુ નુકસાન થયું છે : અહીં કમોસમી વરસાદને કારણે સોયાબીન અને કપાસના પાકને સૌથી વધુ નુકસાન થયું હતું. જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. વરસાદના કારણે અહીં કપાસ ઉતારવામાં વિલંબ થયો છે. કપાસની સૌથી વધુ ખેતી વિદર્ભમાં થાય છે. અત્યારે ભાવમાં થયેલા વધારાને જોઈને નિષ્ણાતો ખેડૂતોને કપાસનું ધીમે ધીમે વેચાણ કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. ખેડૂતોને આશા છે કે તેમને પ્રતિ ક્વિન્ટલ 11000 રૂપિયાનો દર મળી શકે છે.

રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ બી.ટી.18051925
ઘઉં લોકવન490550
ઘઉં ટુકડા500612
જુવાર સફેદ625840
જુવાર પીળી425511
બાજરી275421
મકાઇ440445
તુવેર10701436
ચણા પીળા765888
ચણા સફેદ18002364
અડદ11861575
મગ13001570
વાલ દેશી17252005
વાલ પાપડી20202150
ચોળી11001299
મઠ13001600
વટાણા4401022
કળથી7501180
સીંગદાણા16001675
મગફળી જાડી10501300
મગફળી જીણી10701270
અળશી10001475
તલી30003300
સુરજમુખી7851175
એરંડા13951431
અજમો16502005
સુવા12251535
સોયાબીન10001150
સીંગફાડા12251785
કાળા તલ26803100
લસણ111325
ધાણા17501950
મરચા સુકા25006400
ધાણી19502060
વરીયાળી22252225
જીરૂ38004525
રાય10801305
મેથી9301100
કલોંજી22502426
રાયડો10501190
રજકાનું બી31004000
ગુવારનું બી9001045

ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં516578
ઘઉં ટુકડા520602
કપાસ17411906
મગફળી જીણી9251291
મગફળી જાડી8201276
મગફળી નં.૬૬12001561
સીંગદાણા12001561
શીંગ ફાડા8011571
જીરૂ37514551
કલંજી16002481
મરચા13016901
ડુંગળી71491
ગુવારનું બી941941
બાજરો301301
જુવાર631841
મકાઈ451451
ચોળા/ચોળી6711311
સોયાબીન9261186
રાઈ11411181
મેથી6111026
ગોગળી8511101
સુરજમુખી10511051
વટાણા371841

જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ17501945
બાજરો370493
ઘઉં425547
મગ700800
અડદ9001600
તુવેર800850
ચોળી11001400
મેથી750995
ચણા785887
મગફળી જીણી10001835
મગફળી જાડી9001220
તલ25003351
રાયડો11501268
જીરૂ34004505
અજમો17002550
ડુંગળી150425
મરચા સૂકા20306355
સોયાબીન9001118
વટાણા400855
કલોંજી17002100

જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ18651929
ઘઉં400542
ઘઉં ટુકડા450555
ચણા750865
અડદ13001595
તુવેર11501430
મગફળી જીણી10001195
મગફળી જાડી9501268
મગફળી ૬૬નં.12001500
તલ28003190
તલ કાળા26003049
જીરૂ42154215
ઈસબગુલ25002860
ધાણા18502076
મગ13001500
સીંગદાણા જીણા14001544
સોયાબીન10001218
મેથી500900

મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ17011943
ઘઉં505585
તલ23513451
મગફળી જીણી10001394
જીરૂ26304640
બાજરો475525
મગ12281434
અડદ11581508
ચણા700860
એરંડા14001400
ગુવારનું બી7001010
તલ કાળા22963055
સોયાબીન10601126
તુવેર13991404
રાઈ11911191

મહુવા માર્કેટ યાર્ડ (Mahuva Market Yard):

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ17211844
શીંગ નં.૫12881420
શીંગ નં.૩૯11011191
શીંગ ટી.જે.11111168
મગફળી જાડી10901270
જુવાર390800
બાજરો421551
ઘઉં462611
મકાઈ520520
અડદ11511651
મગ14972200
સોયાબીન10411148
ચણા590845
તલ30003400
વરિયાળી14521452
ડુંગળી100367
ડુંગળી સફેદ115500
નાળિયેર (100 નંગ)3501902