નમસ્કાર bank of baroda ના ગ્રાહકો, જો તમારું bank of baroda માં ખાતું છે અથવા ખાતું નથી અને તમે bank of baroda માં પાંચ વર્ષથી સુધી 6 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવા માંગો છો તો તમને રોકાણ ઉપર છ વર્ષ પછી કેટલા રૂપિયા મળશે એમની માહિતી જાણીશું.
બેંક ઓફ બરોડા દ્વારા ફિક્સ ડિપોઝિટના દર જાહેર કરવામાં આવેલા છે તે પ્રમાણે સામાન્ય નાગરિક અને વરિષ્ઠ નાગરિકોને વ્યાસદર ઓફર કરે છે તેમાં વરિષ્ઠ નાગરિકોને વધારે વ્યાજ આપવામાં આવે છે.
જો તમારા પરિવારમાં અથવા ઘરમાં કોઈ વરીષ્ઠ નાગરિક છે તો એમના નામે તમારા ખાતું ખોલાવીને પૈસાનું રોકાણ કરવું જોઈએ જેથી તમે વધુ વ્યાજ મેળવી શકો.
જો તમે બેંક ઓફ બરોડાની FDમાં 6 વર્ષ માટે રૂ. 6,00,000 જમા કરાવો છો, તો તમને પાકતી મુદત પર કેટલું પાછું મળશે?
બેંક ઓફ બરોડા સામાન્ય નાગરિકોને 5 વર્ષથી વધુ અને 10 વર્ષ સુધીની FD પર 6.50 ટકા વ્યાજ દર ઓફર કરે છે.
આ બેંક વરિષ્ઠ નાગરિકોને આ FD પર 7.50 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.
બેંક સુપર વરિષ્ઠ નાગરિકોને આ FD પર 7.50 ટકા વ્યાજ દર પણ ઓફર કરી રહી છે.
જો તમે BOBમાં 6 વર્ષ માટે 6 લાખ રૂપિયાની FD કરો છો, તો તમને મેચ્યોરિટી પર 8,83,415 રૂપિયા મળશે.
જો કોઈ વરિષ્ઠ નાગરિક આ FD કરે છે, તો તેને મેચ્યોરિટી પર 9,37,075 રૂપિયા મળશે.