khissu

કપાસના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, આ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, જાણી લો કપાસ ના નવા ભાવ

ખેડૂત મિત્રો આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે ગયા વર્ષે વાવાઝોડા અને અન્ય પ્રકારના કુદરતી પરિબળોને કારણે ખેતરની અંદર અથવા તો વાડીમાં ઊભેલા પાકને પણ ખૂબ જ વધારે નુકસાન થયું છે અને એના કારણે ખેડૂતોના દાઝેલા ભાગ ઉપર મલમ લાગે એ માટે આંખના ખૂબ જ સારા એવા ભાવ પણ જોવા મળ્યા હતા તેના કારણે ખેડૂતો ખૂબ જ ખુશીથી ઉછળી પડ્યા હતા અને દરેક ખેડૂતો અને ત્યારથી લઈને આજે દિન સુધી એ જ અપેક્ષા છે કે કપાસના ખૂબ જ સારા એવા ભાવ મળે.

આ પણ વાંચો: બેન્ક ઓફ બરોડાએ ખેડૂતો માટે વન-સ્ટોપ સોલ્યૂશન નવી બોબ કિસાન એપ લોન્ચ કરી

વૈશ્વિક બજારની તુલનાએ ભારતીય રૂનાં ભાવ ઊંચા હોવાથી ભારતીય ઉદ્યોગકારોએ રૂની આયાત ડ્યૂટી નાબૂદ કરવાની માંગ કરી છે. દેશની અગ્રણી સંસ્થાકોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (સીએઆઈ)એ કેન્દ્રિય મંત્રી પીયુષ ગોયલનાં પત્રમાં આયાત ડ્યૂટીને નાંબૂદ કરવાની માંગ કરી છે.

પત્રમાં એસોસિએશન સરકારને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ભારતીય રૂનાં ભાવ અત્યારે વૈશ્વિક બજારની તુંલનાએ ૧૫ ટકા જેટલા ઊંચા છે, જેને પગલે રૂની નિકાસ શક્ય બનતી નથી. આવી સ્થિતિમાં સ્થાનિક ભાવન નીચા લાવવા માટે રૂ ઉપરની ૧૧ ટકાની આયાત ડ્યૂટી નાબૂદ કરવાની માંગણી કરી છે.

આ પણ વાંચો: વગર લાઈટે થશે પાણી ગરમ, કિંમત જાણીને તરત જ લઈ લેશો તમે

તેના કારણે સમગ્ર ખેતર ની અંદર કપાસના પાકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું અને હજુ પણ આ વર્ષે કપાસના ખૂબ સારા એવા ભાવ પણ મળી રહ્યા છે. એવી માહિતી અમને પ્રાપ્ત થઇ રહી છે કે આજે અમે તમને કપાસના અનેક માર્કેટીંગ યાર્ડના શું શું ભાવ છે તેના વિશે વિગતવાર માહિતી કરવા જઈ રહ્યા છીએ.

 

કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):

તા. 10/12/2022 શનિવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ17001790
અમરેલી13201768
સાવરકુંડલા16251751
જસદણ16701750
બોટાદ16861803
મહુવા16111712
ગોંડલ15511756
કાલાવડ17001803
જામજોધપુર14001771
ભાવનગર16011729
જામનગર15501825
બાબરા17041792
જેતપુર14411766
વાંકાનેર15501770
મોરબી16501784
રાજુલા16001751
હળવદ15651750
વિસાવદર16531741
તળાજા15801740
બગસરા15601770
જુનાગઢ15001710
ઉપલેટા16501745
માણાવદર17201725
ધોરાજી15661751
વિછીયા16301760
ભેંસાણ15001775
ધારી15001790
લાલપુર11391783
ખંભાળિયા17201801
ધ્રોલ15581755
પાલીતાણા15501725
સાયલા16921795
હારીજ16801770
ધનસૂરા16001670
વિસનગર15501739
વિજાપુર15501764
કુકરવાડા16101711
ગોજારીયા16401717
હિંમતનગર14611760
માણસા15001727
કડી16001757
મોડાસા15901625
પાટણ16501770
થરા16611716
તલોદ16351752
સિધધપુર16181766
ડોળાસા16101780
ટિંટોઇ15501669
દીયોદર16501710
બેચરાજી16101723
કપડવંજ14751550
ધંધુકા17001755
વીરમગામ15001717
જાદર10001740
જોટાણા16701730
ચાણસમા16201725
ભીલડી13511702
ખેડબ્રહ્મા16501700
ઉનાવા16011751
શિહોરી16701735
લાખાણી15501720
ઈકબાલગઢ16111707
આંબલિયાસણ16011700