khissu

કપાસનાં ભાવમાં વધારો જાણો આજનાં (02/01/2023) કપાસનાં બજાર ભાવ

એક તરફ ગૂજરાતના ખેડૂતો હોંશેહોંશે કપાસ પકવી રહ્યાં છે, તો બીજી તરફ કપાસના નીચે ઉતરી રહેલા ભાવને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં કપાસના ભાવમાં જે રીતે કડાકો થયો છે, તે જોતા ખેડૂતોના આંખમાંથી હવે માત્ર આસું આવવાના બાકી રહી ગયા છે. કપાસનો ભાવ જોઈ ખેડૂતો રડ્યા, ભાવ વધે તેની રાહ જોઈને હવે કેટલાય ખેડૂતો કપાસને ઘરમાં સાચવવા મજબૂર બન્યા છે.

આ પણ વાંચો: જાણો કયા બોલાયો મગફળીનો 1722 રૂપિયા ભાવ ? તેમજ સર્વે

દેશમાં રૂનાં ભાવ ઘટતા અટકીને બે દિવસથી સ્ટેબલ થયા છે, પંરતુ વૈશ્વિક બજારની તુલનાએ હજી પણ રૂના ભાવ ઊંચા હોવાથી ભારતીય ટેક્સટાઈલ્સ ઉદ્યોગ દ્વારા કોટનની ૧૧ ટકાની આયાત ડ્યૂટી નાબૂદ કરવા માટે સરકાર પર દબાણ વધી રહ્યું છે જેને કારણે સરકારે ઓસ્ટ્રેલિયાથી રૂની ડયુટી ફ્રી ત્રણ લાખ ગાંસડીનો આયાતની છુટ આપી હતી. બીજી તરફ બજાર સુત્રો કહે છેકે સરકાર પહેલી ફેબ્રુઆરીનાં રોજ જાહેર થનાર બજેટમાં રૂની આયાત ડ્યૂટી નાબૂદ કરે તેવી પણ સંભાવનાં રહેલી છે, કારણ ત્યાં સુધીમાં પાકનાં અંદાજો સ્પષ્ટ થઈ જશે. અત્યારે રૂની આવકો ગત વર્ષની તુલનાએ ૪૦ ટકા જેટલી ઓછી આવી છે.

આ પણ વાંચો: ભાઈ.. ભાઈ.. કપાસનાં ભાવમાં થશે વધારો, જાણો કઈ તારીખથી: સર્વે

દેશમાં રૂનાં ભાવ હજી પણ વૈશ્વિક બજારની તુલનાએ ઊંચા છે, પરિણામે જો આયાત ડ્યૂટી નાબૂદ થાય તો રૂની આયાત પડતર બેસી શકે છે, કારણ કરીને આ એક્સટ્રા સ્ટેબલ રૂની આયાત પડતર બેસે તો મિલોને મોટી રાહત મળી શકે તેમ છે.

કપાસના બજાર ભાવ (31/12/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ16001740
અમરેલી11701735
સાવરકુંડલા16251721
જસદણ17001780
બોટાદ16201780
મહુવા14001651
ગગોંડલ13511721
કાલાવડ16001784
જામજોધપુર16451826
ભાવનગર14701751
જામનગર13501785
બાબરા16501750
જેતપુર12001777
વાંકાનેર14501730
મોરબી16251731
રાજુલા15001700
હળવદ14501715
તળાજા14501675
બગસરા12001750
જુનાગઢ13501622
ઉપલેટા16501730
માણાવદર16551765
ધોરાજી15961761
વીછીયા16301750
ભેસાણ15001730
ધારી13501735
લાલપુર15831771
ખંભાળિયા15301692
ધ્રોલ14501750
પાલીતાણા15001680
સાયલા16001741
હારીજ15321725
ધનસૂરા14501560
હિંમતનગર14501679
માણસા12001709
કડી15011677
મોડાસા13501515
પાટણ15501701
થરા16701711
તલોદ15511625
સિધ્ધપુર16001791
ડોળાસા16001670
દીયોદર15611600
બેચરાજી14501670
ગઢડા16601725
ઢસા15801758
કપડવંજ13001450
ધંધુકા15761696
વીરમગામ15481700
ચાણસ્મા14811648
ભીલડી12001650
ખેડબ્રહ્મા15601650
લાખાણી13501652
ઇકબાલગઢ12311651
સતલાસણા13001551