જાણો કયા બોલાયો મગફળીનો 1722 રૂપિયા ભાવ ? તેમજ સર્વે

જાણો કયા બોલાયો મગફળીનો 1722 રૂપિયા ભાવ ? તેમજ સર્વે

મગફળીની બજારમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે અને વર્તમાન સંજોગોમાં બજારનો મજબૂત છે. ખાસ કરીનેજી-૨૦ક્વોલિટીની મગફળીનાં ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો સુધારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં મગફળીનાં ભાવમાં સરેરાશ મજબૂતાઈની ધારણાં છે.

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં ધીમી ગતિએ સુધારો આવ્યો, જાણો આજનાં (31/12/2022) કપાસનાં ભાવ

મગફળીનાં વેપારીઓ કહે છે કે મગફળીની અત્યારે વેચવાલી ઓછી છેઅને દિવસે દિવસે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. જો બજારમાં લેવાલી ઓછી રહેશે તો જ ઘટાડો આવશે,પંરતુ હાલ ઓઈલ મિલો અને સીંગદાણાનાં કારખાનેદારની માંગ સારી હોવાથી ટેકો મળી રહ્યો છે.

આ પણ વાંચો: ભાઈ.. ભાઈ.. કપાસનાં ભાવમાં થશે વધારો, જાણો કઈ તારીખથી: સર્વે

જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11201400
અમરેલી9601353
કોડીનાર11421249
સાવરકુંડલા10711361
જેતપુર9001340
પોરબંદર11501350
મહુવા11111439
ગોંડલ8151386
કાલાવડ10501328
જુનાગઢ10501379
જામજોધપુર9001330
ભાવનગર13111325
માણાવદર14101415
તળાજા11001395
હળવદ11011370
જામનગર9001255
ભેસાણ8001200
ખેડબ્રહ્મા11201120
સલાલ12001400
દાહોદ11801220

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (31/12/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11001250
અમરેલી9001282
કોડીનાર11811418
સાવરકુંડલા10501272
જસદણ11251350
મહુવા11241377
ગોંડલ9201341
કાલાવડ11501275
જુનાગઢ10001270
જામજોધપુર9001230
ઉપલેટા11001301
ધોરાજી9001271
વાંકાનેર9411371
જેતપુર8501276
તળાજા12851600
ભાવનગર11211540
રાજુલા11001331
મોરબી10801470
જામનગર10001270
બાબરા11441306
બોટાદ10001315
ધારી11301317
ખંભાળિયા9501401
લાલપુર10351055
ધ્રોલ9601292
હિંમતનગર11001722
પાલનપુર11751388
તલોદ10751425
મોડાસા9821240
ડિસા11111401
ઇડર12801641
ધનસૂરા10001200
ધાનેરા12001201
ભીલડી13001321
દીયોદર11001350
માણસા13611320
કપડવંજ14001500
ઇકબાલગઢ12001201
સતલાસણા11501151