Top Stories
khissu

વાહ, કપાસ ભાવમાં ફુલ તેજી / જાણો આજનાં 58 માર્કેટીંગ યાર્ડનાં કપાસનાં ઊંચા અને નીચા ભાવો

નમસ્કાર ખેડૂત મિત્રો...

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કપાસની આવક માં ઘટાડો થતાં કપાસનાં ભાવમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતનાં ખેડૂતોને સારા કપાસના એવરેજ રૂ. ૧૦૩૦ થી ૧૧૮૦ સુધી મળી રહ્યાં છે.

આજે ગુજરાતની ૨૩+ થી વધારે માર્કેટિંગ યાર્ડમાં કપાસ ભાવ ૧૨૦૦+ જોવા મળ્યો હતો. જેમાંની સિદ્ધપુર માર્કેટિંગ યાર્ડ માં આજે ઊંચો ભાવ ૧૨૩૪ રૂપિયા રહ્યો હતો. જે દર્શાવે છે કે હાલ માર્કેટીંગ યાર્ડમાં કપાસનાં ભાવો ખેડૂતોને સારા મળી રહ્યા છે. 

છેલ્લાં કેટલાંક દિવસથી કપાસનાં ભાવમાં એક સાથે વધારો કે ઘટાડો નોંધાયો નથી પરંતું એવરેજ સારા કપાસનાં ભાવમાં વધારો થઇ રહ્યો છે અને આગળ આવી રીતે વધારો થતો રહે તેવી શક્યતા છે. 

આજે તારીખ ૨૩/૦૧/૨૦૨૧, શનિવાર નાં કપાસનાં ભાવો ગુજરાતનાં વિવિધ માર્કેટિંગ યાર્ડ માં નીચે મુજબ રહ્યાં હતાં.

જૂનાગઢ - નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૧૬૫

બાબરા :- નીચો ભાવ ૧૦૨૦  થી ઊંચો ભાવ ૧૨૦૦   

ડોળાસા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૯૮

પાટણ :- નીચો ભાવ ૧૦૨૧ થી ઉંચો ભાવ ૧૨૨૧

ગોઝારીયા :- નીચો ભાવ ૧૦૮૦ થી ઉંચો ભાવ ૧૨૦૬

મહુવા :- નીચો ભાવ ૯૪૮ થી ઊંચો ભાવ ૧૧૩૫

કડી :- નીચો ભાવ  ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૨૫     

તળાજા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૭૫ 

અમરેલી :- નીચો ભાવ ૭૨૦ થી ઊંચો ભાવ ૧૨૦૦       

ખંભાળીયા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૪૦

વિરમગામ :- નીચો ભાવ ૧૦૦૩ થી ઉંચો ભાવ ૧૧૬૧

માણાવદર :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૧૨૧૧

કુકરવાડા :- નીચો ભાવ ૯૬૦ થી ઉંચો ભાવ ૧૨૨૧

સાવરકુંડલા :- નીચો ભાવ ૧૦૧૦ થી ઊંચો ભાવ ૧૧૮૩

ભેસાણ :- નીચો ભાવ  ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૦૦ 

દિયોદર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૪૦

જોટાણા :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૧૦૬૦

ટીટોઈ :- નીચો ભાવ ૧૦૨૦ થી ઉંચો ભાવ ૧૧૩૫

ઉપલેટા :- નીચો ભાવ ૧૦૬૦ થી ઉંચો ભાવ ૧૧૮૫

જામનગર :- નીચો ભાવ ૧૦૮૦  થી ઊંચો ભાવ  ૧૨૦૫   

બોટાદ :- નીચો ભાવ  ૯૫૦ થી ઊંચો ભાવ ૧૨૦૫

જસદણ :- નીચો ભાવ ૧૦૦૦  થી ઊંચો ભાવ ૧૨૦૦       

મોરબી :- નીચો ભાવ ૧૦૦૦  થી ઊંચો ભાવ ૧૨૦૦   

થરા :- નીચો ભાવ ૧૦૮૨ થી ઉંચો ભાવ ૧૧૫૦

ભીલડી :- નીચો ભાવ ૯૭૨ થી ઉંચો ભાવ ૧૦૯૩

જામ જોધપુર :- નીચો ભાવ  ૧૦૧૦ થી ઊંચો ભાવ  ૧૨૧૦ 

ગોંડલ :- નીચો ભાવ ૧૦૦૧  થી ઊંચો ભાવ ૧૨૧૧      

રાજકોટ :- નીચો ભાવ ૧૦૦૦  થી ઊંચો ભાવ ૧૨૦૦    

વાંકાનેર :- નીચો ભાવ  ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૮૨ 

લાલપુર :- નીચો ભાવ  ૯૭૦ થી ઉંચો ભાવ ૧૨૦૨  

સિદ્ધપુર :- નીચો ભાવ ૯૪૦ થી ઉંચો ભાવ  ૧૨૩૪   

જેતપુર :- નીચો ભાવ  ૧૦૨૧  થી ઊંચો ભાવ ૧૨૨૧ 

કાલાવડ :- નીચો ભાવ ૧૦૦૦  થી ઊંચો ભાવ ૧૨૨૫ 

હળવદ :- નીચો ભાવ  ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૯૦

ઉનાવા :- નીચો ભાવ ૧૦૨૧ થી ઉંચો ભાવ ૧૨૦૧

હિમતનગર :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૧૯૪

ભાવનગર :- નીચો ભાવ ૯૫૦  થી ઉંચો ભાવ ૧૨૦૧ 

બેચરાજી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૦૪ 

શિહોરી :- નીચો ભાવ ૧૦૬૫ થી ઉંચો ભાવ ૧૦૬૫

ધ્રોલ :- નીચો ભાવ ૧૦૦૦  થી ઉંચો ભાવ ૧૧૯૫ 

વિસનગર :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૧૬   

ધનસુરા :- નીચો ભાવ ૧૦૦૦  થી ઉંચો ભાવ ૧૧૬૦

વિજાપુર :- નીચો ભાવ ૧૦૨૦ થી ઉંચો ભાવ ૧૨૩૨

લાખણી :- નીચો ભાવ ૧૦૭૦  થી ઉંચો ભાવ ૧૧૭૯

ગઢડા :- નીચો ભાવ ૧૦૨૧ થી ઉંચો ભાવ ૧૧૭૦

હારીજ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૯૫ 

ધોરાજી :- નીચો ભાવ ૧૦૪૬  થી ઉંચો ભાવ ૧૧૯૧

ખેડબ્રહ્મા :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૦૯૦

વિસાવદર :- નીચો ભાવ ૯૨૨  થી ઉંચો ભાવ ૧૧૦૪  

તલોદ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૮૪

ઢસા :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૧૯૧   

મોડાસા :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૧૦૦

રાજુલા :- નીચો ભાવ ૯૦૦  થી ઉંચો ભાવ  ૧૧૭૫

ચાણસ્મા :- નીચો ભાવ ૧૦૧૨ થી ઉંચો ભાવ ૧૧૭૮

માણસા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૦૯

પાલીતાણા :- નીચો ભાવ ૯૬૦  થી ઉંચો ભાવ ૧૦૮૦   

વિછીયા :- નીચો ભાવ ૧૦૨૫  થી ઉંચો ભાવ ૧૧૮૦ 

- આભાર