Top Stories
khissu

કપાસ ભાવ 1250 ની સપાટીએ / જાણો આજનાં ચાલુ કપાસનાં ભાવો

નમસ્કાર ખેડૂત મિત્રો

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કપાસની આવક માં ઘટાડો થતાં કપાસનાં ભાવમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતનાં ખેડૂતોને સારા કપાસના એવરેજ રૂ. ૧૦૩૦ થી ૧૧૬૦ સુધી મળી રહ્યાં છે.

આજે ગુજરાતનાં બાબરા, અમરેલી, લાલપુર, જેતપુર, કાલાવડ, સિદ્ધપુર વગેરે માં  ૧૨૦૦+ ભાવ રહ્યાં છે. જેમાંની લાલપુર માર્કેટિંગ યાર્ડ માં આજે ઊંચો ભાવ ૧૨૫૦ રૂપિયા રહ્યો હતો.

આજે તારીખ ૦૧/૦૨/૨૦૨૧, સોમવાર નાં કપાસનાં ભાવો ગુજરાતનાં વિવિધ માર્કેટિંગ યાર્ડ માં નીચે મુજબ રહ્યાં હતાં.

 

જૂનાગઢ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૪૨

બાબરા :- નીચો ભાવ ૧૦૩૫ થી ઊંચો ભાવ ૧૨૧૮

જામનગર :- નીચો ભાવ ૧૦૮૦ થી ઉંચો ભાવ ૧૨૦૦

હિમતનગર :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૧૫૯

મહુવા :- નીચો ભાવ ૯૧૮ થી ઊંચો ભાવ ૧૧૪૫    

તળાજા :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૧૮૨

અમરેલી :- નીચો ભાવ ૭૧૩ થી ઊંચો ભાવ ૧૨૧૮      

ભાવનગર :- નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૧૧૯૯

સાવરકુંડલા :- નીચો ભાવ ૯૭૦ થી ઊંચો ભાવ ૧૧૬૨  

ભેસાણ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૮૭  

ધોરાજી :- નીચો ભાવ ૧૦૬૬ થી ઉંચો ભાવ ૧૧૪૬

ટીટોઈ :- નીચો ભાવ ૧૦૪૦ થી ઉંચો ભાવ ૧૧૦૦

લાલ પુર :- નીચો ભાવ ૧૦૦૭ થી ઊંચો ભાવ ૧૨૫૦   

જસદણ :- નીચો ભાવ ૧૦૨૦ થી ઊંચો ભાવ ૧૧૭૦     

મોરબી :- નીચો ભાવ ૯૫૧  થી ઊંચો ભાવ ૧૧૭૯

જામ જોધપુર :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૮૦  

ગોંડલ :- નીચો ભાવ ૯૫૧ થી ઊંચો ભાવ ૧૧૮૬  

ડોળાસા :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૧૭૦ 

માણાવદર :- નીચો ભાવ ૮૭૫ થી ઉંચો ભાવ ૧૨૦૦

રાજકોટ :- નીચો ભાવ ૧૦૭૦ થી ઊંચો ભાવ ૧૧૮૦ 

વાંકાનેર :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૦ 

 જેતપુર :- નીચો ભાવ ૧૦૨૧ થી ઊંચો ભાવ ૧૨૦૬  

 કાલાવડ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૨ 

ઢસા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૭૫

હળવદ :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૧૮૩

સિદ્ધપુર :- નીચો ભાવ ૧૦૪૦ થી ઉંચો ભાવ ૧૨૨૪

 થરા :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૧૪૦

ગોઝારીયા :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૧૯૦

ખંભાળીયા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૨૫  

 વિસનગર :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૧૨  

વિજાપુર :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૨૧૪

 પાટણ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૦૧  

દિયોદર :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૧૨૫

તલોદ :- નીચો ભાવ ૧૦૪૪ થી ઉંચો ભાવ ૧૧૬૨

માણસા :- નીચો ભાવ ૯૬૦ થી ઊંચો ભાવ ૧૨૦૦ 

કપડવંજ :- નીચો ભાવ ૯૨૫ થી ઊંચો ભાવ ૯૬૦

ધ્રોલ :- નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૧૧૬૬

ધનસુરા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૩૫

હારીજ :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૧૫૩ 

બેચરાજી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૫૧

ગઢડા :- નીચો ભાવ ૧૦૨૧ થી ઉંચો ભાવ ૧૧૬૨

બોટાદ :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૦૯

વિસાવદર :- નીચો ભાવ ૯૬૦ થી ઉંચો ભાવ ૧૧૦૦  

મોડાસા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૦૭૧

કડી :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૮૮

પાલીતાણા :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૧૪૦ 

ઉપલેટા :- નીચો ભાવ ૧૦૨૦ થી ઉંચો ભાવ ૧૨૦૫

કુકરવાડા :- નીચો ભાવ ૯૬૦ થી ઉંચો ભાવ ૧૧૮૮

વિછીયા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૬૦