Top Stories
khissu

આજે કપાસ ભાવમાં ઘટાડો, જાણો શું રહ્યાં આજનાં ભાવો

નમસ્કાર... 

છેલ્લાં કેટલાંક દિવસોથી કપાસની આવક માં ઘટાડો થતાં કપાસનાં ભાવમાં વધારો જોવા મળ્યો હતો પરંતુ અનુમાન મુજબ આજથી ફરી કપાસના ભાવ માં ઘટાડો જોવા મળ્યો છે. હાલ ગુજરાતનાં ખેડૂતોને સારા કપાસના એવરેજ રૂ. 1050 થી 1150 સુધી મળી રહ્યાં છે.

કપાસનાં ભાવમાં આજથી થોડો ઘટાડો થયો હોય તેવું જણાઈ રહ્યું છે જેથી સારા કપાસનાં નિકાસમાં હાલમાં ફાયદો છે. છતાં છેલ્લાં એક અઠવાડિયા નાં બજાર ભાવો પર તમે નજર કરી શકો છો. 

આજે ગુજરાતનાં બાબરા, કડી, સિદ્ધપુર, બોટાદ, જેતપુર, વિજાપુર અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં કપાસ ભાવ 1200+ રહ્યાં છે. જેમાંની સિદ્ધપુર માર્કેટિંગ યાર્ડ માં આજે કપાસનો ભાવ 1224 રૂપિયા રહ્યો હતો.

આજે તારીખ ૩૦/૦૧/૨૦૨૧, શનિવાર નાં કપાસનાં ભાવો વિવિધ માર્કેટિંગ યાર્ડમાં નીચે મુજબ રહ્યાં હતાં.

જૂનાગઢ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૫૬

બાબરા :- નીચો ભાવ ૧૦૩૦  થી ઊંચો ભાવ ૧૨૧૫

મહુવા :- નીચો ભાવ ૯૨૩ થી ઊંચો ભાવ ૧૧૬૫ 

ડોળાસા :- નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૧૧૪૮

ધ્રોલ :- નીચો ભાવ ૯૭૨ થી ઉંચો ભાવ ૧૧૭૯

કડી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૧૫     

અમરેલી :- નીચો ભાવ  ૭૨૦ થી ઊંચો ભાવ ૧૧૪૫    

સિદ્ધપુર :- નીચો ભાવ ૯૭૦ થી ઉંચો ભાવ ૧૨૨૪    

સાવરકુંડલા :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૧૧૬૫   

જામનગર :- નીચો ભાવ ૯૫૯ થી ઊંચો ભાવ ૧૨૦૦  

ભાવનગર :- નીચો ભાવ ૯૬૫ થી ઉંચો ભાવ ૧૧૦૫  

બોટાદ :- નીચો ભાવ ૧૦૧૧ થી ઊંચો ભાવ ૧૨૦૯   

જસદણ :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૧૧૮૦  

મોરબી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૭૨  

જામ જોધપુર :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૭૫   

ગોંડલ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૮૬     

રાજકોટ :- નીચો ભાવ  ૯૮૦ થી ઊંચો ભાવ ૧૧૮૩ 

વાંકાનેર :- નીચો ભાવ  ૯૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૧ 

જેતપુર :- નીચો ભાવ ૧૦૧૧ થી ઊંચો ભાવ ૧૨૧૦ 

કાલાવડ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૧૯૫  

પાટણ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૯૫ 

જામ ખંભાળીયા :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૧૧૧૫ 

વિજાપુર :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૧૨૧૭

હિંમતનગર :- નીચો ભાવ ૯૭૫ થી ઉંચો ભાવ ૧૧૭૪ 

અંજાર :- નીચો ભાવ ૯૭૫ થી ઉંચો ભાવ ૧૧૫૯   

આ ભાવો ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે તમારાં what'Aap અને Facebook ગ્રુપ માં શેર કરો. 

- આભાર