Top Stories
khissu

કપાસનાં ભાવમાં ફરી તેજી / આજે ઊંચો ભાવ 1241 સુધી પહોંચ્યો

નમસ્કાર ખેડૂત મિત્રો, 

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કપાસની આવક માં ઘટાડો થતાં કપાસનાં ભાવમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતનાં ખેડૂતોને સારા કપાસના એવરેજ રૂ. 980 થી 1165 સુધી મળી રહ્યાં છે. 

આજે ગુજરાતનાં બાબરા, અમરેલી, બોટાદ, સિદ્ધપુર, કાલાવડ, વગેરે માં 1200+ ભાવ રહ્યાં છે. જેમાંની સિદ્ધપુર માર્કેટિંગ યાર્ડ માં આજે ઊંચો ભાવ 1241 રૂપિયા રહ્યો હતો.

આજે તારીખ ૦૩/૦૨/૨૦૨૧, બુધવાર નાં કપાસનાં ભાવો ગુજરાતનાં વિવિધ માર્કેટિંગ યાર્ડ માં નીચે મુજબ રહ્યાં હતાં.

જૂનાગઢ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૫૦

બાબરા :- નીચો ભાવ ૧૦૩૫ થી ઊંચો ભાવ ૧૨૨૦ 

મહુવા :- નીચો ભાવ ૯૫૮ થી ઊંચો ભાવ ૧૨૦૦ 

આંબલીયાસણ :- નીચો ભાવ ૯૧૦ થી ઉંચો ભાવ ૧૧૫૩

ઉનાવા :- નીચો ભાવ ૧૦૪૦ થી ઉંચો ભાવ ૧૧૯૫

પાલીતાણા :- નીચો ભાવ ૯૪૦ થી ઉંચો ભાવ ૧૧૦૦

રાજુલા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૯૧  

તળાજા :- નીચો ભાવ  ૯૦૦ થી ઊંચો ભાવ  ૧૧૯૧

અમરેલી :- નીચો ભાવ ૭૭૧ થી ઊંચો ભાવ ૧૨૦૫    

ખેડબ્રહ્મા :- નીચો ભાવ ૧૦૬૦  થી ઉંચો ભાવ ૧૧૨૧

સાવરકુંડલા :- નીચો ભાવ  ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૫૦

ભેસાણ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૯૦

જામનગર :- નીચો ભાવ ૧૦૮૦ થી ઊંચો ભાવ ૧૧૯૨  

શિહોરી :- નીચો ભાવ ૧૦૪૦ થી ઉંચો ભાવ ૧૧૦૫

સતલાસણા :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૧૩૮

બોટાદ :- નીચો ભાવ ૯૪૦ થી ઊંચો ભાવ ૧૨૨૧

ચાણસ્મા :- નીચો ભાવ ૧૦૧૬ થી ઉંચો ભાવ ૧૧૭૯

જસદણ :- નીચો ભાવ ૧૦૧૦ થી ઊંચો ભાવ ૧૧૮૦    

મોરબી :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૧૭૫ 

જામ જોધપુર :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૯૦

માણાવદર :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૧૯૫

લાખણી :- નીચો ભાવ ૧૧૧૫ થી ઉંચો ભાવ ૧૧૬૪

સિદ્ધપુર :- નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૧૨૪૧

જાદર :- નીચો ભાવ ૧૦૭૦ થી ઉંચો ભાવ ૧૧૩૫

ધંધુકા :- નીચો ભાવ ૧૦૬૪ થી ઉંચો ભાવ ૧૧૭૪

કુકરવાડા :- નીચો ભાવ ૯૭૦ થી ઉંચો ભાવ ૧૨૧૧

ગોંડલ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૨૦૬    

રાજકોટ :- નીચો ભાવ  ૧૦૨૮ થી ઊંચો ભાવ ૧૧૯૬   

વાંકાનેર :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૮૨  

જેતપુર :- નીચો ભાવ  ૧૦૧૧ થી ઊંચો ભાવ ૧૨૧૨

વિરમગામ :- નીચો ભાવ ૯૭૭ થી ઉંચો ભાવ ૧૧૩૯

કાલાવડ :- નીચો ભાવ  ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૧૪

કરજણ :- નીચો ભાવ ૧૦૭૮ થી ઉંચો ભાવ ૧૧૨૩

હળવદ :- નીચો ભાવ  ૯૫૧ થી ઉંચો ભાવ ૧૧૯૯

વડાલી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૦૦

ડોળાસા :- નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૧૧૯૭

ધોરાજી :- નીચો ભાવ ૧૦૨૬ થી ઉંચો ભાવ ૧૧૭૧

ઉપલેટા :- નીચો ભાવ ૧૦૪૦ થી ઉંચો ભાવ ૧૧૭૦

દિયોદર  :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૧૪૦

પાટણ :- નીચો ભાવ ૯૬૫ થી ઉંચો ભાવ ૧૨૨૧ 

કપડવંજ :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૯૫૦

વિસનગર :- નીચો ભાવ  ૧૦૪૩ થી ઉંચો ભાવ ૧૨૨૧   

હારીજ :- નીચો ભાવ ૧૦૪૦ થી ઉંચો ભાવ ૧૧૭૦

ખંભાળીયા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૨૫

વિજાપુર :- નીચો ભાવ  ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૨૦૫ 

વાંકાનેર :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૮૨

હિંમતનગર :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૧૫૬ 

માણસા :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૨૦૮  

થરા :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૧૫૫

બેચરાજી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૧૮

મોડાસા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૦૮૫

ગોઝારીયા :- નીચો ભાવ ૧૦૨૦ થી ઉંચો ભાવ ૧૧૯૧

લાલપુર :- નીચો ભાવ ૧૦૨૩ થી ઉંચો ભાવ ૧૨૨૨

તલોદ  :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૧૬૮

ધનસુરા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૪૬

વિછીયા :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૧૪૦

ટીટોઈ :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૦૯૬ 

ધ્રોલ :- નીચો ભાવ ૯૭૨ થી ઉંચો ભાવ ૧૧૭૧

વિસાવદર :- નીચો ભાવ ૯૬૩  થી ઉંચો ભાવ ૧૧૩૧

ઢસા :- નીચો ભાવ ૧૦૧૦ થી ઉંચો ભાવ ૧૧૭૬ 

કડી :- નીચો ભાવ ૧૦૦૭ થી ઉંચો ભાવ ૧૨૨૫ 

ગઢડા :- નીચો ભાવ ૧૦૧૧ થી ઉંચો ભાવ  ૧૧૮૬