Top Stories
khissu

કપાસના ભાવમાં ભડકો:આજે ઊંચો ભાવ ૧૨૬૭, જાણો ૦૫/૦૨/૨૦૨૧, શુક્રવારનાં 30+ માર્કેટ યાર્ડના ભાવો

નમસ્કાર ખેડૂત મિત્રો,


ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કપાસની આવક માં ઘટાડો થતાં કપાસનાં ભાવમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતનાં ખેડૂતોને સારા કપાસના એવરેજ ભાવ રૂ. 1000 થી 1160 સુધી મળી રહ્યાં છે.


આજે ગુજરાતનાં બાબરા, ભાવનગર, જામનગર, બોટાદ, રાજકોટ, સિદ્ધપુર, વગેરે માર્કેટિંગ યાર્ડમાં 1200+ ભાવ રહ્યાં હતાં. જેમાંની કાલાવડ માર્કેટિંગ યાર્ડ માં આજે ઊંચો ભાવ 1267 રૂપિયા રહ્યો હતો.


આજે તારીખ ૦૫/૦૨/૨૦૨૧, શુક્રવારનાં કપાસનાં ભાવો ગુજરાતનાં વિવિધ માર્કેટિંગ યાર્ડ માં નીચે મુજબ રહ્યાં હતાં. 



બાબરા :- નીચો ભાવ ૧૦૩૦ થી ઊંચો ભાવ ૧૨૩૪
ભાવનગર :- નીચો ભાવ ૯૨૫ થી ઉંચો ભાવ ૧૨૨૮
મહુવા :- નીચો ભાવ ૯૪૦ થી ઊંચો ભાવ ૧૧૫૫   
અમરેલી :- નીચો ભાવ ૭૩૫ થી ઊંચો ભાવ ૧૧૯૪       
સાવરકુંડલા :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૨૦૦   
જામનગર :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૦૧ 
બોટાદ :- નીચો ભાવ ૯૪૦ થી ઊંચો ભાવ ૧૨૨૦ 
જસદણ :- નીચો ભાવ ૧૦૧૦ થી ઊંચો ભાવ ૧૧૮૦    
કુકરવાડા :- નીચો ભાવ ૯૬૦ થી ઉંચો ભાવ ૧૨૧૧
જામ જોધપુર :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૮૫
ગોંડલ :- નીચો ભાવ ૯૭૬ થી ઊંચો ભાવ ૧૧૯૬    
રાજકોટ :- નીચો ભાવ ૧૦૧૦ થી ઊંચો ભાવ ૧૨૧૦    
ચાણસ્મા :- નીચો ભાવ ૧૦૧૦ થી ઉંચો ભાવ ૧૧૮૫
થરા :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૧૫૨   
સિદ્ધપુર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૪૫
કડી :- નીચો ભાવ ૯૬૦ થી ઉંચો ભાવ ૧૨૩૨  
કાલાવડ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૬૭
જાદર :- નીચો ભાવ ૧૦૭૦ થી ઉંચો ભાવ ૧૧૪૦
પાટણ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૧૮
ગોઝારીયા :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૧૯૦
વિરમગામ :- નીચો ભાવ ૮૬૨ થી ઉંચો ભાવ ૧૧૪૧
ધંધુકા :- નીચો ભાવ ૧૦૬૦ થી ઉંચો ભાવ ૧૧૭૧
ઢસા :- નીચો ભાવ ૧૦૧૫ થી ઉંચો ભાવ ૧૧૮૭   
દિયોદર :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૧૩૧
તલોદ :- નીચો ભાવ ૧૦૪૧ થી ઉંચો ભાવ ૧૧૬૨
કપડવંજ :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૯૫૦    
વિજાપુર :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૨૦૨   
હિંમતનગર :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૧૬૦  
માણસા :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૧૨૦૮   
મોડાસા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૦૭૪  
ટીટોઈ  :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૧૦૯૦ 
બેચરાજી :- નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૧૧૫૦ 
ડોળાસા :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૧૯૦



જ્યારે ખેડૂતો પાસે કપાસનો જથ્થો ખૂટી રહ્યો છે ત્યારે કપાસના ભાવ વધી રહ્યા છે જેથી ખેડૂતોને ઓછો ફાયદો નીવડશે અને બીજી બાજુ સંગ્રહ ખોરી વેપારી સંગઠનો આમનો લાભ ઉઠાવશે. 


આ ભાવો ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે તમારાં what'Aap અને Facebook ગ્રુપ માં શેર કરો. 


- આભાર