khissu

કપાસનાં ભાવમાં ઘટાડો: શુ હવે ભાવ વધશે ? ભાવમાં ધટાડો થશે કે વધારો ? જાણો અહી

કપાસની બજારમાં મંદી વકરી રહી છે. ગુજરાતમાં કપાસની આવકો એકદમ ઓછી છે અને ગત વર્ષની તુલનાએ સરેરાશ પ૦ ટકા જેવી જ આવકો છે. પાક ઓછો નથી, પંરતુ ખેડૂતોને ભાવ નીચા લાગતા હોવાથી વેચવાલી આવતી નથી.

આ પણ વાંચો: કપાસની સાથે મગફળીના ભાવમાં પણ ઘટાડો, જાણો આજનાં મગફળીના બજાર ભાવ

સરેરાશ કપાસનાં ભાવમાં સોમવારે પણ મણે રૂ.૨૦નો ઘટાડો થયો હતો.કપાસનાં એક બ્રોકરે કહ્યું કે ખેડૂતો ભલે અત્યારે ઊંચા ભાવની આશામાં વેચાણ કરતાં નથી, પંરતુ સિઝનની શરૂઆતમાં બે હજાર વાળો કપાસ અત્યારે રૂ.૧૭૦૦ થઈ ગયો છે અને હજી રૂ.૧૬૦૦ના ભાવ આવશે ત્યારે ખેડૂતોની ધીરજ ખૂંટશે અને વેચવાલી આવે તેવી સંભાવનાં છે.

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને આંધપ્રદેશની મળીને ૨૦થી ૨૫ ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૬૭૫થી ૧૭૦૦નાં હતાં.

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ16501720
અમરેલી10001723
સાવરકુંડલા16001710
જસદણ15001730
બોટાદ16801759
મહુવા15271680
ગોંડલ16011736
કાલાવડ16001743
જામજોધપુર14251751
ભાવનગર14301684
જામનગર15001765
બાબરા16501740
જેતપુર14001717
વાંકાનેર13501721
મોરબી16211725
રાજુલા15501700
હળવદ15511727
વિસાવદર16531731
તળાજા14001700
બગસરા14501744
જુનાગઢ15201760
ઉપલેટા16001710
માણાવદર16651730
ધોરાજી14361721
વિછીયા15601720
ભેસાણ15001728
લાલપુર16011735
ખંભાળિયા14501711
ધ્રોલ14001709
પાલીતાણા15001690
હારીજ16251736
ધનસૂરા15001590
વિસનગર14001733
વિજાપુર15501738
કુંકરવાડા15511707
ગોજારીયા16001710
હિંમતનગર14511750
માણસા16001713
મોડાસા15901617
પાટણ16301727
થરા16401700
સિધ્ધપુર16001745
ડોળાસા14901700
દીયોદર15501690
બેચરાજી16801720
ગઢડા16601727
ઢસા16401725
કપડવંજ15001550
ધંધુકા16621720
વીરમગામ15451700
ચાણસ્મા15901698
ભીલડી11001671
ખેડબ્રહ્મા15501645
ઉનાવા15011735
શિહોરી15811695
લાખાણી14001661
ઇકબાલગઢ12501667
સતલાસણા1400