કપાસની સાથે મગફળીના ભાવમાં પણ ઘટાડો, જાણો આજનાં મગફળીના બજાર ભાવ

કપાસની સાથે મગફળીના ભાવમાં પણ ઘટાડો, જાણો આજનાં મગફળીના બજાર ભાવ

મગફળીની બજારમાં ભાવ મજબૂત રહ્યાં હતાં. સીંગદાણામાં નોન સ્ટોપ તેજી હોવાથી સારી ક્વોલિટીની બોલ્ડ મગફળીનાં ભાવમાં સરેરાશ મણે રૂ.૧૦નો સુધાર હતો. આગામી દિવસોમાં મગફળીની બજારમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે.

આ પણ વાંચો: કપાસની સાથે મગફળીના ભાવમાં પણ ઘટાડો, જાણો આજનાં મગફળીના બજાર ભાવ

મગફળીનાં બ્રોકરો કહે છેકે હાલમાં વેચવાલી ઓછી છે અને જે માલ આવે છે તેમાં સારો માલ બહુ ઓછો છે. મગફળીનો ભાવ સિઝનની શરૂઆતમાં ૨૮થી ૩૦ લાખ ટન માનતા હતા, તેવો હવે કહે છેકે પાક ૨૨થી ૨૪ લાખ ટન વચ્ચે માંડ આવે તેવી ધારણાં છે.

આ વર્ષે પાકનાં અંદાજો ઊંચા આવ્યાં હતા પંરતુ પાક ઘણો નીચો હોવાથી અત્યારે તેનો ખાંચો દેખાય છે અને સારા માલની આવકો નથી. જે ખેડૂતો પાસે માલ પડ્યો છે તેઓ નીચા ભાવથી મગફળી વેચાણ કરવા માટે તૈયાર નથી

જાડી અને જીણી મગફળીના કાલના (19/12/2022) ભાવ 

 જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11201365
અમરેલી8301330
કોડીનાર11001292
સાવરકુંડલા11951339
જેતપુર9751336
પોરબંદર10601260
વિસાવદર9251371
મહુવા11821478
ગોડલ8251361
કાલાવડ10501380
જુનાગઢ10001401
જામજોધપુર9001350
ભાવનગર13001363
માણાવદર13351336
તળાજા12001412
હળવદ10751393
જામનગર9001325
ભેસાણ7001300
ખેડબ્રહ્મા11001100
સલાલ12001525
દાહોદ11601200

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (19/12/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11001250
અમરેલી8001255
કોડીનાર11701460
સાવરકુંડલા11011246
જસદણ11501325
મહુવા11321402
ગોંડલ9401301
કાલાવડ11501366
જુનાગઢ10001319
જામજોધપુર9501220
ઉપલેટા10901310
ધોરાજી8061246
વાંકાનેર10501373
જેતપુર9511376
તળાજા12501480
ભાવનગર11201585
રાજુલા11511275
મોરબી6901452
જામનગર10001340
બાબરા11471303
બોટાદ10001285
ખંભાળિયા9501400
લાલપુર10501205
ધ્રોલ10001290
હિમતનગર11001680
પાલનપુર11701410
તલોદ10001640
મોડાસા10001596
ડિસા12111327
ઇડર12401720
ધનસૂરા10001200
ધાનેરા12001390
ભીલડી11911322
થરા12661309
દીયોદર11001310
માણસા11601250
વડગામ12221311
કપડવંજ9001200
ઇકબાલગઢ11571200
સતલાસણા11651268