ખેડૂત ખુશ-ખબર/લાભ પાંચમ પછી જાણો નવા કપાસ ના નવા ભાવો, 3100 રૂપિયા સાથે ઉદ્ઘાટન ભાવ

ખેડૂત ખુશ-ખબર/લાભ પાંચમ પછી જાણો નવા કપાસ ના નવા ભાવો, 3100 રૂપિયા સાથે ઉદ્ઘાટન ભાવ

cotton price: નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત રાજ્યમાં દિવાળી પછી લાભ પાંચમના દિવસે બધી માર્કેટ યાર્ડ ખુલી ગઈ છે. માર્કેટ યાર્ડમાં નવા કપાસને આવક થતા લાભપાંચમના દિવસે કપાસનો ઊંચો ભાવ 3100 માણાવદરમાં બોલાયો હતો.

આ વર્ષે કપાસના ઓછા ઉત્પાદન અને ઓછી આવકના આંકડા વચ્ચે નવો કપાસ માર્કેટયાર્ડમાં આવી રહ્યો છે. હાલમાં કપાસનો ઊંચો ભાવ ₹1,600 ની સપાટીએ છે જ્યારે એવરેજ ભાવ 1500 રૂપિયાની સપાટી હોય છે.

જે ખેડૂત ભાઈઓને પૈસાની જરૂર છે અને કપાસ સાચવી નથી શકાય એમ, એ લોકો હાલમાં પોતાનો કપાસ માર્કેટ યાર્ડમાં વેચવા લાવી રહ્યા છે. જોકે ગ્યા વર્ષની સાપેક્ષમાં આ વર્ષે ખેડૂતોને કપાસના ભાવ ઓછા મળે છે.

ગુજરાતમાં બાબરા માર્કેટ યાર્ડમાં સૌથી ઊંચો 1645 રૂપિયા બોલાયો હતો. જોકે લાભ પાંચમના શુભ મુહૂર્ત માણાવદરમાં 3100 રૂપિયા માં કપાસની ખરીદી થયેલી હતી.

  અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો 

હળવદમાં કપાસના ભાવ 1300 થી 1516 રૂપીયા ભાવ રહયો હતો. વવસાવદરમાં કપાસના ભાવ 1121 થી 1461 રૂપીયા ભાવ રહયો હતો. તળાજામાં કપાસના ભાવ 1300 થી 1490 રૂપીયા ભાવ રહયો હતો.

બગસરામાં કપાસના ભાવ 1200 થી 1600 રૂપીયા ભાવ રહયો હતો. ઉપલેટામાં કપાસના ભાવ 1100 થી 1595 રૂપીયા ભાવ રહયો હતો. માણાવદરમાં કપાસના ભાવ 1445 થી 3100 રૂપીયા ભાવ રહયો હતો.

આજના કપાસના ભાવ (06/11/2024 બુધવારનાં રોજ)

માર્કેટીંગ યાર્ડ         નિચા ભાવઉચા ભાવ

 રાજકોટ

13401575
સાવરકુંડલા14211570
જસદણ13001527
બોટાદ12751621
મહુવા13001524
ગોંડલ10011556
કાલાવડ12201590
ભાવનગર13551521
જામનગર10001615
બાબરા13901645
જેતપુર10311501
વાંકાનેર11001505
મોરબી13001540
રાજુલા14251556
હળવદ13001516
વવસાવદર11211461
તળાજા13001490
બગસરા12001600
ઉપલેટા11001595
માણાવદર14453100
ધોરાજી11461556
વવછીયા10001545
ભેંસાણ13001550
ધારી12561551
લાલપુર13501551
ખંભાવળયા13501440
ધ્ોલ12351576
દશાડાપાટડી13511461
ધનસૂરા13001450
વવસનગર10001561
વવજાપુર13001551
ગોજારીયા13001488
માણસા11121517
થરા13251511
ડોળાસા13001541
વડાલી13501565
ચાણસમા13401531
ભીલડી14001421
લાખાણી13611471
સતલાસણા14211501