khissu

જાણો આજના અલગ અલગ માર્કેટ યાર્ડમાં પાકોના ભાવ: જાણો તમારા પાકનો ઉંચો - નીચો ભાવ

આજ તારીખ 29/05/2021 ને શનિવારના ડીસા, મહેસાણા, ખેડબ્રહ્મા, હિંમતનગર અને ઊંઝા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.

આ પણ વાંચો: એરંડાના ભાવને લઈને મોટો સર્વે: જાણો ચાલુ ભાવો, શું આગળ ભાવ વધશે કે ઘટશે?

ડીસા માર્કેટ યાર્ડ:

ડીસા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ડીસાનાં બજાર ભાવમાં તમાકુ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ડીસામાં તમાકુના ભાવ મણે રૂ. 1971 સુધી બોલાયાં હતા અને જીરુંના ભાવ મણે રૂ. 2181 સુધીના બોલાયાં હતાં.

ડીસા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

340

421

જીરું 

2181

2181

એરંડા 

998

1017

તલ

1400

1400

બાજરી 

265

304

રાયડો 

1231

1261

વરીયાળી 

950

1255

ઇસબગુલ

1960

1960

રાજગરો 

831

912

તમાકુ 

1251

1971

 

હિંમતનગર માર્કેટ યાર્ડ:

હિંમતનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હિંમતનગર નાં બજાર ભાવમાં ચણા અને મગફળી જાડીના ભાવો સારા જોવા મળ્યાં હતાં. હિંમતનગર માં ચણા ના ભાવ મણે રૂ. 975 સુધી બોલાયાં હતા અને જાડી મગફળી ના ભાવ મણે રૂ. 1131 સુધીના બોલાયાં હતાં.

હિંમતનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

330

400

એરંડા 

950

400

બાજરી 

260

291

ચણા 

880

975

મગફળી જાડી 

950

1131

 

 

ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડ:

ખેડબ્રહ્મા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો  ખેડબ્રહ્મા નાં બજાર ભાવમાં મગ અને એરંડા ના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ખેડબ્રહ્મા માં મગના ભાવ મણે રૂ. 1313 સુધી બોલાયાં હતા અને એરંડા ના ભાવ મણે રૂ. 1017 સુધીના બોલાયાં હતાં.

 ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

334

360

એરંડા 

1010

1017

બાજરી 

240

250

જુવાર 

512

640

મકાઇ 

230

240

મગ 

1220

1313

ઘઉં 496

345

417

 

મહેસાણા માર્કેટ યાર્ડ:

મહેસાણા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો મહેસાણાનાં બજાર ભાવમાં અજમો અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. મહેસાણા માં અજમાના ભાવ મણે રૂ. 2700 સુધી બોલાયાં હતા અને જીરુંના ભાવ મણે રૂ. 2200 સુધીના બોલાયાં હતાં.

મહેસાણા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

305

361

જીરું 

2000

2200

એરંડા 

990

1008

બાજરી 

223

250

રાયડો 

1150

1260

વરીયાળી 

600

1260

અજમો 

500

2700

મેથી 

1010

1145

સુવા 

840

951

 

ઊંઝા માર્કેટ યાર્ડ:

ઊંઝા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ઊંઝા નાં બજાર ભાવમાં અજમો અને વરીયાળી ના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ઊંઝામાં અજમાના ભાવ મણે રૂ. 2900 સુધી બોલાયાં હતા અને વરીયાળીના ભાવ મણે રૂ. 2680 સુધીના બોલાયાં હતાં.

ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તલ

1440

1980

રાયડો 

1151

1271

વરીયાળી 

775

2680

અજમો 

700

2900

સુવા 

875

1075