khissu

જાણો આજના (08/07/2021) ગુરુવારના માર્કેટિંગ યાર્ડના ભાવો: માહિતી જાણી વેંચાણ કરો

આજ તારીખ 08/07/2021 ને ગુરૂવારના મહુવા, જુનાગઢ, રાજકોટ, જામનગર અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે મોટાં સમાચાર: BOB ના નિયમોમાં થયા ૭ મોટાં ફેરફાર, જાણો બદલાયેલા નવા નિયમો / ફેરફારો

રાજકોટ માર્કેટ યાર્ડ: રાજકોટ માં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5760 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2434 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2532 સુધીના બોલાયાં હતા.  

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બી.ટી.

1120

1615

ઘઉં લોકવન

346

376

ઘઉં ટુકડા 

349

419

જુવાર સફેદ 

450

611

બાજરી 

245

301

તુવેર 

325

345

ચણા પીળા 

870

905

અડદ 

1000

1360

મગ 

925

1215

વાલ દેશી 

750

1131

ચોળી 

775

1250

કળથી 

540

635

મગફળી જાડી 

1005

1270

અજમો 

1250

2005

કાળા તલ 

1330

2434

લસણ 

605

1081

જીરું 

2350

2532

રજકાનું બી 

3350

5760

ગુવારનું બી 

715

730 

 

મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 395 અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 265 રહ્યો હતો. મહુવામાં નાળીયેરના બજાર ભાવની વાત કરીએ તો નાળીયેર નો સૌથી ઉંચો ભાવ રૂ. 2031 સુધીના બોલાયા હતા. 

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

લાલ ડુંગળી 

171

395

સફેદ ડુંગળી 

101

265

મગફળી 

945

1301

એરંડા 

782

961

ઘઉં 

350

412

કળથી 

651

651

અડદ 

670

1261

મગ 

850

1259

ઇસબગુલ 

1730

1730

મેથી 

640

1191

તુવેર 

600

1011

જીરું 

1600

1600

ધાણા 

932

990

નાળીયેર 

380

2031 

 

ગોંડલ માર્કેટ યાર્ડ:ગોંડલ માં સોયાબીન નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1571 સુધી બોલાયા હતા, જીરું નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2561 સુધીના બોલાયાં હતાં. 

આ પણ વાંચો: જાણો કાલના (તા. 07/07/2021,બુધવારના) બજાર ભાવો, જાણો તમારા પાક નો ભાવ, ભાવ જાણી વેચાણ કરો

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

318

424

ઘઉં ટુકડા 

330

438

કપાસ 

981

1551

મગફળી ઝીણી 

825

1200

મગફળી જાડી 

820

1262

એરંડા 

871

1011

જીરું 

2076

2561

તલી

1001

1661

ઇસબગુલ 

1500

1991

ધાણા 

900

1296

ડુંગળી લાલ 

101

341

સફેદ  ડુંગળી 

41

246

મગ 

861

1241

ચણા 

700

816

સોયાબીન 

1041

1571 

 

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

320

369

કાળા તલ 

1400

2434

એરંડો 

1000

1290

મગફળી ઝીણી 

850

991

તલ 

1250

1670

મગફળી જાડી 

950

1280

ચણા 

750

928

ધાણા 

1000

1250

જીરું 

1800

2325

મગ

1050

1351 

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

850

995

ઘઉં 

339

357

મગફળી જાડી 

1000

1230

કાળા તલ 

1700

2100

અજમો 

2100

2700

મગફળી ઝીણી 

900

1171

ચણા 

840

918

ધાણા 

970

1215

મગ 

1000

1210

જીરું  

1800

2455