આજ તારીખ 07/07/2021 ને બુધવારના મહુવા, મોરબી. અમરેલી, જુનાગઢ, રાજકોટ, જામનગર અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.
આ પણ વાંચો: નક્ષત્રોની ચાલ / ચાલુ બે નક્ષત્રમાં ભુક્કા કાઢશે વરસાદ, જાણો કોની કોની આગાહી? કેટલો વરસાદ?
મોરબી માર્કેટ યાર્ડ : અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2100 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2466 સુધીના બોલાયાં હતાં.
મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મેથી | 1230 | 1266 |
ઘઉં | 314 | 390 |
મગફળી ઝીણી | 800 | 1178 |
એરંડો | 1050 | 1134 |
તલ | 1230 | 1690 |
કાળા તલ | 1170 | 2100 |
અડદ | 1024 | 1200 |
ચણા | 820 | 904 |
જીરું | 2070 | 2466 |
મગ | 1001 | 1089 |
અમરેલી માર્કેટ યાર્ડ:અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2471 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2508 સુધીના બોલાયાં હતાં.
અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 313 | 365 |
મગફળી જાડી | 710 | 1246 |
ચણા | 700 | 928 |
એરંડો | 700 | 990 |
તલ | 1100 | 1760 |
કાળા તલ | 1200 | 2471 |
મગ | 660 | 1265 |
ધાણા | 900 | 1242 |
કપાસ | 700 | 1600 |
જીરું | 1680 | 2508 |
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
શીંગ મગડી | 1000 | 1152 |
શીંગ જી 20 | 1013 | 1268 |
વરીયાળી | 1059 | 1159 |
ઘઉં ટુકડા | 350 | 428 |
મકાઇ | 409 | 409 |
અડદ | 801 | 1425 |
મગ | 701 | 1300 |
રાય | 871 | 1051 |
મેથી | 1000 | 1196 |
તુવેર | 515 | 990 |
જીરું | 720 | 2551 |
ધાણા | 852 | 1000 |
ડુંગળી લાલ | 149 | 404 |
સફેદ ડુંગળી | 80 | 260 |
નાળીયેર | 254 | 1860 |
રાજકોટ માર્કેટ યાર્ડ: રાજકોટ માં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5500 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2400 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2500 સુધીના બોલાયાં હતા.
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1200 | 1620 |
ઘઉં લોકવન | 346 | 374 |
ઘઉં ટુકડા | 348 | 425 |
જુવાર સફેદ | 441 | 621 |
બાજરી | 251 | 305 |
તુવેર | 950 | 1204 |
ચણા પીળા | 880 | 913 |
અડદ | 900 | 1325 |
મગ | 940 | 1245 |
વાલ દેશી | 775 | 1121 |
ચોળી | 811 | 1375 |
કળથી | 531 | 622 |
મગફળી જાડી | 1050 | 1265 |
અજમો | 1450 | 1971 |
કાળા તલ | 1400 | 2400 |
લસણ | 700 | 1141 |
જીરું | 2330 | 2500 |
રજકાનું બી | 3500 | 5500 |
ગુવારનું બી | 700 | 725 |
ગોંડલ માર્કેટ યાર્ડ: ગોંડલ માં લાલ તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1701 સુધી બોલાયા હતા, જીરું નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2571 સુધીના બોલાયાં હતાં. તેમજ કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2376 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: જાણો કાલના (તા. 06/07/2021, મંગળવારના) બજાર ભાવો: જાણો તમારા પાકનો ઉંચો નીચો ભાવ
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 314 | 422 |
ઘઉં ટુકડા | 326 | 444 |
કપાસ | 871 | 1536 |
મગફળી ઝીણી | 840 | 1236 |
મગફળી જાડી | 825 | 1256 |
એરંડા | 921 | 1011 |
જીરું | 2101 | 2531 |
તલી | 1000 | 1661 |
ઇસબગુલ | 1301 | 2011 |
ધાણા | 900 | 1261 |
ડુંગળી લાલ | 121 | 356 |
સફેદ ડુંગળી | 31 | 261 |
મગ | 726 | 1261 |
ચણા | 751 | 921 |
સોયાબીન | 1101 | 1471 |
જુનાગઢ માર્કેટ યાર્ડ: જુનાગઢ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2462 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2400 સુધીના બોલાયાં હતાં.
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 320 | 357 |
કાળા તલ | 1300 | 2462 |
એરંડો | 1000 | 1338 |
મગફળી ઝીણી | 900 | 1135 |
તલ | 1300 | 1607 |
મગફળી જાડી | 950 | 1229 |
ચણા | 750 | 921 |
ધાણા | 990 | 1270 |
જીરું | 2100 | 2400 |
મગ | 900 | 1395 |
જામનગર માર્કેટ યાર્ડ: જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2465 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 2800 સુધીના બોલાયા હતા.
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 950 | 999 |
ઘઉં | 340 | 354 |
મગફળી જાડી | 950 | 1231 |
કાળા તલ | 1800 | 2100 |
મેથી | 1150 | 1325 |
મગફળી ઝીણી | 900 | 1182 |
અજમો | 2200 | 2800 |
ધાણા | 930 | 1200 |
મગ | 1050 | 1255 |
જીરું | 1850 | 2465 |