સોના-ચાંદીમાં ધરખમ ઘટાડો, ૧૩,૬૦૦ રૂપિયાનો ઘટાડો, જાણો છેલ્લાં ૧૯ દિવસના ભાવ

સોના-ચાંદીમાં ધરખમ ઘટાડો, ૧૩,૬૦૦ રૂપિયાનો ઘટાડો, જાણો છેલ્લાં ૧૯ દિવસના ભાવ

આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૦૪/૦૨/૨૦૨૧ ના રોજ ચાંદીના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૮.૫૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૪૮.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૮૫.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬,૮૫૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૮,૫૦૦.૦૦ રૂપિયા

જોકે ત્રણ દિવસ પહેલા ચાંદીનો ભાવ ૭૩,૩૦૦ રૂપિયા પ્રતિ કિલો હતો જ્યારે આજે ઘટીને ૬૮,૫૦૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ચૂક્યો છે. જેથી ચાંદીના ભાવમાં ૪,૮૦૦ ₹ નો ઘટાડો થયો છે.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોનાનો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૭૨૪.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૭,૭૯૨.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૭,૨૪૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૭૨,૪૦૦.૦૦ રૂપિયા

જોકે ત્રણ દિવસ પહેલા ૧ ફેબ્રુઆરીના રોજ ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪,૮૫,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામે હતો જ્યારે આજે ૪,૭૨,૪૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામ રહ્યો છે. જેથી ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૧૨,૬૦૦ ₹ નો ઘટાડો થયો છે.

જાણી લઈએ ૨૪ કેરેટ સોનાનો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૫,૦૨૪.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૪૦,૧૯૨.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૫૦,૨૪૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૫,૦૨,૪૦૦.૦૦ રૂપિયા

જોકે ત્રણ દિવસ પહેલા ૧ ફેબ્રુઆરીના રોજ ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫,૧૬,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામે હતો જ્યારે આજે ૫,૦૨,૪૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામ રહ્યો છે. જેથી ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૧૩,૬૦૦ ₹ નો ઘટાડો થયો છે.

છેલ્લા ૧૯ દિવસના સોનાના ભાવ :

તારીખ                   ૨૨ કેરેટ              ૨૪ કેરેટ
૧૬/૦૧/૨૦૨૧       ૪૮,૫૯૦ ₹        ૫૦,૫૯૦ ₹
૧૭/૦૧/૨૦૨૧       ૪૮,૫૮૦ ₹        ૫૦,૫૮૦ ₹
૧૮/૦૧/૨૦૨૧       ૪૮,૫૨૦ ₹        ૫૦,૫૨૦ ₹
૧૯/૦૧/૨૦૨૧       ૪૮,૫૩૦ ₹        ૫૦,૫૩૦ ₹
૨૦/૦૧/૨૦૨૧       ૪૮,૬૪૦ ₹        ૫૦,૬૪૦ ₹
૨૧/૦૧/૨૦૨૧       ૪૮,૯૮૦ ₹        ૫૦,૯૮૦ ₹
૨૨/૦૧/૨૦૨૧       ૪૮,૯૯૦ ₹        ૫૦,૯૯૦ ₹
૨૪/૦૧/૨૦૨૧       ૪૯,૪૪૦ ₹        ૫૦,૪૪૦ ₹
૨૫/૦૧/૨૦૨૧       ૪૯,૪૪૦ ₹        ૫૦,૪૪૦ ₹
૨૬/૦૧/૨૦૨૧       ૪૯,૪૪૦ ₹        ૫૦,૪૪૦ ₹
૨૭/૦૧/૨૦૨૧       ૪૯,૪૪૦ ₹        ૫૦,૪૪૦ ₹
૨૮/૦૧/૨૦૨૧       ૪૮,૨૪૦ ₹        ૫૦,૨૪૦ ₹
૨૯/૦૧/૨૦૨૧       ૪૮,૧૫૦ ₹        ૫૦,૧૫૦ ₹
૩૦/૦૧/૨૦૨૧       ૪૮,૧૫૦ ₹        ૫૦,૧૫૦ ₹
૩૧/૦૧/૨૦૨૧       ૪૮,૩૧૦ ₹        ૫૧,૩૧૦ ₹
૦૧/૦૨/૨૦૨૧       ૪૮,૫૦૦ ₹        ૫૧,૬૦૦ ₹ 
૦૨/૦૨/૨૦૨૧       ૪૭,૬૫૦ ₹        ૫૦,૭૦૦ ₹
૦૩/૦૨/૨૦૨૧       ૪૭,૨૫૦ ₹        ૫૦,૨૫૦ ₹
૦૪/૦૨/૨૦૨૧       ૪૭,૨૪૦ ₹        ૫૦,૨૪૦ ₹

પાછલા મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ આજે એટલે કે ૨૮ ફેબ્રુઆરી ના રોજ જોવા મળ્યો જે લગભગ ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪૭,૨૪૦ ₹ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૦,૨૪૦ ₹ રહ્યો.

તેવી જ રીતે  સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ  ૫૦,૫૮૦ ₹ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ રહ્યો હતો.

khissu એપ્લિકેશન ડોઉનલોડ કરી લો જેથી અમે તમને દરરોજ પેટ્રોલના ભાવ માં થતાં વધારો તથા ઘટાડા વિશે જણાવતા રહીએ.