Top Stories
khissu

બેંક ઓફ બરોડાના ધારકો માટે સારા સમાચાર! બેંકે કરી નાખ્યું મોટુ કામ

જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડા (BoB) એ તેના ચોથા ત્રિમાસિક (Q4FY24) પરિણામો જાહેર કર્યા. બેંકની સંપત્તિની ગુણવત્તામાં સુધારો થયો છે, જેના કારણે તેનો ચોખ્ખો નફો 2.3 ટકા વધીને રૂ. 4,890 કરોડ થયો છે.

બેંકે શેરધારકો માટે ઈક્વિટી શેર દીઠ 380 ટકાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. 

વધુમાં, બેંકે ઈક્વિટી શેર દીઠ રૂ.7.60નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. શેરધારકોના ખાતામાં ડિવિડન્ડ જમા કરવાની રેકોર્ડ તારીખ 28 જૂન, 2024 છે.

માર્ચ 2024 ક્વાર્ટરમાં બેંકની વ્યાજની આવક 11,525 કરોડ રૂપિયાથી વધીને 11,793 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 

ગ્રોસ એનપીએ 3.08 ટકાથી ઘટીને 2.92 ટકા થઈ છે. નવા એનપીએની વાત કરીએ તો તે રૂ.2242 કરોડથી વધીને રૂ.2855 કરોડ થઈ છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

બેંકે શેરધારકો માટે ઈક્વિટી શેર દીઠ 380 ટકાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. વધુમાં, બેંકે ઈક્વિટી શેર દીઠ રૂ. 7.60નું ડિવિડન્ડ જાહેર કર્યું છે.

શેરધારકોના ખાતામાં ડિવિડન્ડ જમા કરવાની રેકોર્ડ તારીખ 28 જૂન, 2024 છે.

માર્ચ 2024 ક્વાર્ટરમાં બેંકની વ્યાજની આવક 11,525 કરોડ રૂપિયાથી વધીને 11,793 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 

ગ્રોસ એનપીએ 3.08 ટકાથી ઘટીને 2.92 ટકા થઈ છે. નવા એનપીએની વાત કરીએ તો તે રૂ. 2242 કરોડથી વધીને રૂ. 2855 કરોડ થઈ છે.

આખરે શેર રૂ. 255.65 પર બંધ રહ્યો હતો. આ શેરે છેલ્લા એક વર્ષમાં 45 ટકાનું વળતર આપ્યું છે. તે જ સમયે, છેલ્લા 6 મહિનામાં તેની કિંમતમાં 30 ટકાનો વધારો થયો છે.

 BOBનો 52-સપ્તાહનો હાઈ રૂ.285.50 અને નીચો રૂ.177.40 હતો.  બેંકની માર્કેટ મૂડી 1.32 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.