khissu

મગફળીનાં ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો, ભાવ ૨૦૫૦, જાણો આજનાં મગફળીના બજાર ભાવો

મગફળીની બજારમાં નરમાઈનો માહોલ છે. રાજકોટમાં નવી મગફળીની આવકો શરૂ કરી હતી, પંરતુ ધારણાંથી ઓછી આવક થઈ હતી, પરંતુ બીજી તરફ પિલાણ મિલોની લેવાલી ઓછી હોવાથી ભાવમાં સરેરાશ મણે રૂ.૧૦નો ઘટાડો થયો હતો.

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં આગેકૂચ, ભાવ 1919 રૂપિયા, જાણો આજનાં (26/11/2022) બજાર ભાવ

મગફળીનાં વેપારીઓ કહે છેકે વર્તમાન સંજોગોમાં સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે અને આગમી દિવસોમાં મગફળીની બજારમાં સરેરાશ લેવાલી કેવી રહે છેતેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલમાં સીંગતેલ લુઝ પણ નરમ છે અને સીંગદાણામાં પણ ખાસ ઘરાકી નથી. જો આગળ ઉપર આ બંનેમાં ઘટાડો થશે તો મગફળીનાં ભાવ હજી વધુ દબાય તેવી ધારણાં છે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાએ ખેડૂતો માટે સ્પેશિયલ એપ લોન્ચ કરી, હવે મિનિટોમાં સમસ્યાનો ઉકેલ આવશે

ચૂંટણીનો માહોલ હોવાથી હાલ સરેરાશ આવકો તમામ જણસીની ઓછી જ થાય છે જેનો ફાયદો પણ મગફળીને 
મળી રહ્યો છે.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 25/11/2022 શુક્રવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10701300
અમરેલી9001270
કોડીનાર10501200
સાવરકુંડલા11511301
જેતપુર8011296
પોરબંદર10551190
વિસાવદર9101296
મહુવા11001375
ગોંડલ8101316
કાલાવડ10501265
જુનાગઢ9001300
જામજોધપુર9001250
ભાવનગર11501231
માણાવદર13001301
તળાજા9881250
હળવદ11011414
જામનગર10001180
ભેસાણ9001222
ધ્રોલ11101220
સલાલ12001450
દાહોદ10401180

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 25/11/2022 શુક્રવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10401225
અમરેલી10001243
કોડીનાર11001330
સાવરકુંડલા12001351
જસદણ10251280
મહુવા9501255
ગોંડલ9001296
કાલાવડ11001170
જુનાગઢ9001662
જામજોધપુર10001280
ઉપલેટા10101254
ધોરાજી8611251
વાંકાનેર9001421
જેતપુર9461491
તળાજા12501505
ભાવનગર11551886
રાજુલા10911237
મોરબી9501422
જામનગર11002050
બાબરા11291261
બોટાદ9701185
ભચાઉ13001341
ધારી8701225
ખંભાળિયા9251231
પાલીતાણા10801181
લાલપુર10901118
ધ્રોલ10401268
હિંમતનગર11001701
પાલનપુર11111473
તલોદ10501610
મોડાસા10001537
ડિસા11311338
ટિંટોઇ10201450
ઇડર12401710
ધનસૂરા10001200
ધાનેરા11501342
ભીલડી10501300
થરા11601297
દીયોદર11001321
માણસા10001262
વડગામ11251312
કપડવંજ9501325
શિહોરી10901225
ઇકબાલગઢ11501386
સતલાસણા11201400
લાખાણી11001295