khissu

મગફળીના ભાવમાં નરમાઈનો માહોલ, જાણો આજનાં મગફળીના બજાર ભાવ

 મગફળીની બજારમાં પસંદગીની જાતોમાં મજબૂતાઈ હતી. ખાસ કરીને બોલ્ડ-જાડી મગફળીની વેચવાલી ઓછી છે અને સામે તેની માંગ સારી હોવાથી બજારમાં તેનાં ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં ઘટાડો, 1789 ઊંચો ભાવ, જાણો આજની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ ?

શનિવારે સારી ક્વોલિટીની મગફળીમાં મણે રૂ.૧૦નો સુધારો હતો. જોકે આગામી દિવસોમાં બજારમાં વધુ સુધારો જોવા મળે તેવી સંભાવાં બહુ ઓછી દેખાય રહી છે. બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે.

મગફળી-સીંગદાણાનાં વેપારીઓ કહે છેકે હાલ સીંગદાણામાં બોલ્ડ ક્વોલિટીમાં માંગ સારી છે. કોમર્શિયલમાં પણ ૪૦-૫૦ કાઉન્ટનો માલ બહુ ઓછો મળતો હોવાથી તેનાં ભાવ ચાલુ મહિનામાં ટને રૂ.૫૦૦૦થી ૬૦૦૦ જેવા વધી ગયાં છે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાના ગ્રાહકોને આંચકો, MCLR વધ્યો, હવે EMI વધુ ચૂકવવી પડશે

નિકાસમાં બોલ્ડ માલો જ જઈ રહ્યાં હોવાથી તેનાં ભાવ ટને રૂ.૧૦૦૦ શનિવારે વધ્યાં હતાં. બીજી તરફ સીંગતેલમાં પણ જી-૨૦ મગફળીની માંગ સારી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં મોટી તેજી હાલ દેખાતી નથ

જાડી અને જીણી મગફળીના કાલના (19/12/2022) ભાવ 

 જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ10901340
અમરેલી8001350
કોડીનાર11101288
સાવરકુંડલા12051329
જેતપુર9711361
પોરબંદર10001225
વિસાવદર9231361
મહુવા13401459
ગોંડલ8251336
કાલાવડ10501357
જુનાગઢ9801368
જામજોધપુર9001320
ભાવનગર13101375
માણાવદર13301335
તળાજા11801371
હળવદ10501378
ભેસાણ8001254
ખેડબ્રહ્મા11301130
સલાલ12001500
દાહોદ11601200

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (19/12/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11001240
અમરેલી10001242
કોડીનાર11451445
સાવરકુંડલા11001221
જસદણ10751310
મહુવા11361366
ગોંડલ9301366
કાલાવડ11501275
જુનાગઢ10001224
જામજોધપુર9001210
ઉપલેટા11001351
ધોરાજી10161251
વાંકાનેર10001471
જેતપુર9511291
તળાજા12701501
ભાવનગર11611631
રાજુલા11461274
મોરબી10501356
બાબરા11281252
બોટાદ10001200
ધારી11851261
ખંભાળિયા9001351
પાલીતાણા11701274
લાલપુર10571100
ધ્રોલ9901314
હિમતનગર11001678
પાલનપુર11041439
તલોદ10501600
મોડાસા10001532
ઇડર12501716
ધનસૂરા10001200
ધાનેરા12101386
ભીલડી12401333
થરા12301299
દીયોદર11001280
વીસનગર10611161
માણસા11711320
કપડવંજ9001200
શિહોરી11301285
ઇકબાલગઢ9331192
સતલાસણા11201222