khissu

મગફળીનાં ભાવમાં ફરી વધારો, જાણો આજનાં મગફળીના લેટેસ્ટ ભાવ

મગફળીની બજારમાં વેચવાલીનાં અભાવે અમુક ક્વોલિટીમાં મણે રૂ.૫થી ૧૦નો સુધારો જોવા મળ્યો હતો. વર્તમાન સંજોગમાં મગફળીની બજારમાં સરેરાશ લેવાલી કેવી રહે છે તેનાં ઉપર જ આધાર રહેલો છે.

આ પણ વાંચો: ફરી કપાસના ભાવમાં સુધારો: આજનાં બજાર ભાવ, 1882 રૂપિયા ઊંચો ભાવ જાણો ક્યાં ?

સીંગતેલની ઘરાકી પણ થોડી ઠંડી હોવાથી મગફળીનાં ભાવમાં બહુ મોટો સુધારો થાય તેવી સંભાવનાં હાલ ઓછી દેખાય રહી છે. મગફળીનાં વેપારીઓ કહે છેકે વર્તમાન સંજોગમાં ઓઈલ મિલો ચાલુ મોટા ભાગની છે પરંતુ બધી રગડ-ધગડ ચાલી રહી છે. કોઈ મિલોને અત્યારે સંતોષથાય તેવી પેરિટી નથી અને ના છૂટકે બીજી નબળી મગફળી કે તેલની ટકાવારી વધારે આવે તેવી મગફળી મિક્સ કરવી પડે છે. પરિણામે ઓઈલ મિલો ઊંચા ભાવથી મગફળી લેવા તૈયાર નથી.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ: આ સ્કીમમાં માત્ર 95 રૂપિયાનું રોકાણ કરીને તમને 14 લાખ રૂપિયા મળશે, આજે જ અરજી કરો

બીજી તરફ ગામડે બેઠા ખેડૂતો રૂ.૧૨૦૦થી નીચેના ભાવથી મગફળી આપવા તૈયાર નથી, પરિણામે બજાર અથડાયા કરે તેવી ધારણાં છે. સીંગદાણાની બજારમાં સરેરાશ ભાવ સ્ટેબલ રહ્યાં હતાં. કોમર્સિયલનાં ભાવ રૂ.૮૯,૫૦૦ની સપાટી પર હતાં.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 24/11/2022 ગુરુવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10501320
અમરેલી8001257
કોડીનાર10801203
સાવરકુંડલા10331311
જેતપુર8161306
પોરબંદર10501225
વિસાવદર9051291
મહુવા10111356
ગોંડલ8201326
કાલાવડ10501280
જુનાગઢ9001250
જામજોધપુર10001270
ભાવનગર11711242
તળાજા10551250
હળવદ10511376
જામનગર9001205
ભેસાણ9001244
ધ્રોલ11051352
સલાલ12001430
દાહોદ10401180

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 24/11/2022 ગુરુવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10701240
અમરેલી9101263
કોડીનાર11051344
સાવરકુંડલા9801218
જસદણ10501270
મહુવા9721131
ગોંડલ9101276
કાલાવડ11501290
જુનાગઢ9001500
જામજોધપુર10001220
ઉપલેટા10001501
ધોરાજી9011236
વાંકાનેર8501400
જેતપુર9211471
તળાજા12551510
ભાવનગર11381805
રાજુલા11251239
મોરબી9501460
જામનગર10001960
બાબરા11341246
બોટાદ9701180
ધારી10261211
ખંભાળિયા9001226
પાલીતાણા10801180
લાલપુર10051645
ધ્રોલ10001268
હિંમતનગર11001699
પાલનપુર11111470
તલોદ10501585
મોડાસા10001601
ડિસા11311411
ટિંટોઇ10101410
ઇડર12501702
ધનસૂરા10001200
ધાનેરા11501307
ભીલડી10501303
થરા11501299
દીયોદર11001320
માણસા12511322
વડગામ11351321
કપડવંજ9501325
શિહોરી10961280
ઇકબાલગઢ11301370
સતલાસણા11111409
લાખાણી11501306