khissu

જાણો આજના (04/09/2021, શનિવારના) અલગ અલગ માર્કેટ યાર્ડમાં પાકોના ભાવ: જાણો તમારા પાકનો ઉંચો - નીચો ભાવ

આજ તારીખ 04/09/2021, શનિવારના અમરેલી, હિંમતનગર, ભાવનગર, ઊંઝા, ડીસા રાજકોટ, મોરબી, ગોંડલ, અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે. 

આ પણ વાંચો: ખેડૂતો માટે નવી યોજના શરૂ: પશુ સંચાલિત વાવણીયો યોજના શરૂ.. જાણો કોણ અને કેટલો લાભ લઇ શકે.

અમરેલી માર્કેટ યાર્ડ:
અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અમરેલીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2748 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2658 સુધીના બોલાયાં હતાં. તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1300 બોલાયો હતો. 

અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

750

1568

ઘઉં 

271

417

જીરું 

2000

2658

એરંડા 

1050

1142

તલ 

1000

2043

ચણા 

635

1035

મગફળી જાડી 

960

1300

જુવાર 

265

500

મકાઇ

344

371

ધાણા 

955

1355

તુવેર

1000

1300

કાળા તલ 

1000

2748

મગ 

998

1790

અડદ

1000

1405

સિંગદાણા

1200

1793

ઘઉં ટુકડા 

371

470 

હિંમતનગર માર્કેટ યાર્ડ:
હિંમતનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હિંમતનગરનાં બજાર ભાવમાં એરંડા ભાવ સારા જોવા મળ્યો હતાં. હિંમતનગરમાં એરંડા નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1238 સુધી બોલાયાં હતા. તેમજ  હિંમતનગરમાં તુવેર નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1300 સુધી બોલાયાં હતા. 

હિંમતનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

390

451

એરંડા 

1210

1238

બાજરી

330

350

મકાઇ 

385

415 

તુવેર

1100

1300

ઊંઝા માર્કેટ યાર્ડ:
ઊંઝા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ઊંઝાનાં બજાર ભાવમાં અજમા અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ઊંઝામાં અજમાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2700 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 3131 સુધીના બોલાયાં હતાં. 

ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

જીરું 

2371

3131

તલ 

1725

2075

રાયડો 

1485

1493

વરીયાળી 

1000

2815

અજમો 

1000

2700

ઇસબગુલ 

2415

2705

સુવા

1131

1170 

બોટાદ માર્કેટ યાર્ડ:
બોટાદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો બોટાદનાં બજાર ભાવમાં કાળા તલ  અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. બોટાદમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2565 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2830 સુધીના બોલાયાં હતાં. 

બોટાદ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

950

1516

મગફળી 

1050

1125

ઘઉં 

380

442

જીરું 

2010

2830

એરંડા 

825

1010

તલ 

1380

2025

બાજરી 

300

328

ચણા 

900

1110

વરીયાળી 

1100

1811

જુવાર 

350

460

ધાણા 

1150

1310

તુવેર 

900

1170

તલ કાળા 

1405

2565

મગ 

1100

1450

અડદ 

1200

1370

મેથી

1100

1306 

રાઈ 

1650

1735

મહુવા માર્કેટ યાર્ડ: આજે મહુવામાં લાલ ડુંગળીની આવક 9273 થેલીની હતી જયારે સફેદ ડુંગળીની આવક 1892 થેલીની હતી. મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 390 અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ રૂ. 201 રહ્યો હતો. મહુવામાં નાળીયેરના બજાર ભાવની વાત કરીએ તો નાળીયેર નો સૌથી ઉંચો ભાવ રૂ. 2021 સુધીના બોલાયા હતા. તેમજ કાળા તલના ભાવ મહુવાની અંદર સૌથી ઉંચા ભાવે રૂ. 2595 બોલાયા હતા. 

ખાસ નોંધ :- આગામી તારીખ 06/09/2021 ને સોમવારના રોજ ભાદરવી અમાસના તહેવાર નિમિતે જાહેર રજા હોવાથી મહુવા માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. જેની સર્વ ખેડૂતભાઈઓ, કમીશન એજન્ટભાઈઓએ ખાસ નોંધ લેવી.

જાણો ગઈકાલના બજાર ભાવો : જન્માષ્ટમી વેકેશન બાદ માર્કેટ યાર્ડો ફરી ધમધ્મ્યા... જાણો ગુજરાતની શરૂ માર્કેટ યાર્ડના ભાવો...

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

નાળીયેર 

392

2021

લાલ ડુંગળી 

204

390

સફેદ ડુંગળી 

130

201

મગફળી 

995

1300

એરંડા 

905

905

જુવાર 

301

520

બાજરી 

285

376 

ઘઉં 

351

478

અડદ 

811

1476

મગ 

803

2200

રાય 

901

1705

મેથી 

1200

1200

ચણા 

651

1122

તલ સફેદ 

1760

2101

તલ કાળા 

1670

2595

તુવેર 

900

1062

જીરું 

1700

2526

ધાણા 

1120

1325

જામનગર માર્કેટ યાર્ડ:જામનગરમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2670 સુધીના બોલાયાં હતાં. તેમજ અજમાના બજાર ભાવ સારા એવા રહ્યા હતા. અજમાનો ભાવ રૂ. 3000 સુધીના બોલાયા હતા. જામનગર માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1150 બોલાયો હતો. 

આ પણ વાંચો : જો તમારું પાન કાર્ડ 2017 પહેલાનું છે તો આ સમાચાર ખૂબ જ અગત્યના છે, ફટાફટ પતાવી લો આ કામ..

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

 1100

1186

ધાણા 

1200

1430

મગફળી જાડી 

1000

1150

કાળા તલ 

1800

2490

લસણ 

325

1000

મગફળી ઝીણી 

1000

1100

ચણા 

790

1048

અજમો 

2000

3000

તલ

1700

2015

જીરું 

1750

2690 

મોરબી માર્કેટ યાર્ડ: 
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો મોરબીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. મોરબીમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2475 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2640 સુધીના બોલાયાં હતાં. મોરબી માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1208 બોલાયો હતો. 

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1195

1206

ઘઉં 

388

430

મગફળી ઝીણી 

1150

1208

બાજરી

274

310

તલ 

1750

2052

કાળા તલ 

1616

2475

મગ 

1151

1185

ચણા 

775

1025

ગુવારનું બી

1141

1141

જીરું 

2080

2640 

જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જુનાગઢ નાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જુનાગઢ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2550 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2650 સુધીના બોલાયાં હતાં.

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તુવેર

1225

1410

ઘઉં 

365

411

મગ 

1100

1342

અડદ 

1000

1300

તલ 

1600

2100

ચણા 

850

1077

મગફળી જાડી 

1050

1100

તલ કાળા 

1750

2550

ધાણા 

1000

1600

જીરું 

2500

2650 

ગોંડલ માર્કેટ યાર્ડ:ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલ નાં બજાર ભાવમાં જીરુંનો ભાવો સારો જોવા મળ્યો હતાં. ગોંડલમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2771 સુધીના બોલાયાં હતાં.   

આ પણ વાંચો: ગુજરાત તૈયાર થઇ જાવ: લો-પ્રેસર, ૭-8-૯ તારીખે ભારે વરસાદ, જાણો ક્યાં-ક્યાં જીલ્લામાં?

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

340

441

જીરું 

1901

2771

એરંડા 

1101

1196

તલ 

1400

2031

રાયડો 

1300

1341

મગફળી ઝીણી 

981

1226

મગફળી જાડી 

840

1351

ડુંગળી 

101

321

સોયાબીન 

1151

1671

ધાણા 

1000

1526

તુવેર 

1161

1411

મગ 

876

1371

અડદ  

1241

1491 

રાજકોટ માર્કેટ યાર્ડ:રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો રાજકોટનાં બજાર ભાવમાં રજકાનું બી, કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. રાજકોટમાં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5500 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2540 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2800 સુધીના બોલાયાં હતા.

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1186

1551

ઘઉં લોકવન 

391

414

જુવાર 

385

590

બાજરી 

265

311

તુવેર 

1100

1376

ચણા પીળા 

905

1080

અડદ 

1150

1510

મગ 

1096

1375

વાલ

1650

1840

કળથી 

625

690

એરંડો 

1100

1205

અજમો 

1675

2315

સુવા 

790

1015

સોયાબીન 

1675

1760

કાળા તલ 

1600

2540

લસણ 

550

1165

જીરું 

2435

2800

મેથી 

1260

1450

ઇસબગુલ 

1825

2315

રાયડો 

1350

1450

રજકાનું બી 

3820

5500