khissu

જન્માષ્ટમી વેકેશન બાદ માર્કેટ યાર્ડો ફરી ધમધ્મ્યા... જાણો ગુજરાતની શરૂ માર્કેટ યાર્ડના ભાવો...

આજ તારીખ 03/09/2021, શુક્રવારના અમરેલી, હિંમતનગર, ભાવનગર, ઊંઝા, ડીસા રાજકોટ, મોરબી, ગોંડલ, અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે. 

આ પણ વાંચો: Allahabad High Court: ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરો.. ગાય ભારતીય સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે..

અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

680

1470

ઘઉં 

305

421

જીરું 

2030

2695

એરંડા 

900

1178

તલ 

1000

2138

ચણા 

730

1031

મગફળી ઝીણી 

1091

1274

મગફળી જાડી 

920

1366

જુવાર 

250

490

સોયાબીન

1545

1571

ધાણા 

855

1340

તુવેર  

690

1330

કાળા તલ 

1000

2722

મગ 

875

1500

અડદ

940

1390

સિંગદાણા

130

1855

ઘઉં ટુકડા 

300 

437 

હિંમતનગર માર્કેટ યાર્ડ:
હિંમતનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હિંમતનગરનાં બજાર ભાવમાં એરંડા ભાવ સારા જોવા મળ્યો હતાં. હિંમતનગરમાં એરંડા નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1220 સુધી બોલાયાં હતા. 

હિંમતનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

390

440

એરંડા 

1200

1220

બાજરી

330

350

ગવાર

1100

1131

મકાઇ 

380

410 

ઊંઝા માર્કેટ યાર્ડ:
ઊંઝા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ઊંઝાનાં બજાર ભાવમાં અજમા અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ઊંઝામાં અજમાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2601 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 3026 સુધીના બોલાયાં હતાં. 

ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

જીરું 

2200

3026

તલ 

1780

2060

રાયડો 

1422

1461

વરીયાળી 

1500

2650

અજમો 

1000

2601

ઇસબગુલ 

2561

2740

સુવા

1040

1160 

બોટાદ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1050

1401

મગફળી 

1000

1150

ઘઉં 

371

440

જીરું 

2375

2860

એરંડા 

1405

2030

બાજરી 

345

345

ચણા 

800

1095

વરીયાળી 

1345

1695

તલ કાળા 

1740

2510

મગ 

865

1300

અડદ 

1150 

1500

રાઈ

11700

1755 

 

આ પણ વાંચો: 3 લો-પ્રેશર સિસ્ટમ: કેટલી અસર? અતિભારે વરસાદ? હવામાનની શું આગાહી?

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

350

462

જીરું 

1851

2781

એરંડા 

1071

1191

તલ 

1301

2051

રાયડો 

1331

1331

ચણા 

851

1021

મગફળી ઝીણી 

950

1311

મગફળી જાડી 

850

1371

ડુંગળી 

111

306

સોયાબીન 

1201

1501

ધાણા 

1000

1501

તુવેર 

1151

1391

ડુંગળી સફેદ 

41

146

તલ કાળા 

1401

2526

મગ 

1101

1371

અડદ  

1101

1451 

 

આ પણ વાંચો : જાણો TTE વિશેની રસપ્રદ વાતો, રાત્રે 10 વાગ્યા બાદ તમારી ટીકીટ ચેક ન કરી શકે, તેમજ TTE ની જવાબદારી...

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1140

 1158

ધાણા 

630

1450

મગફળી જાડી 

1000

1150

કાળા તલ 

2000

2290

લસણ 

200

1015

મગફળી ઝીણી 

1000

1110

ચણા 

880

1007

અજમો 

1500

2420

મગ  

1850

2030

જીરું 

2180

2670 

 

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

તુવેર

1200

1408

ઘઉં 

360

402

મગ 

1150

1348

અડદ 

1000

1310

તલ 

1700

1995

ચણા 

850

1012

મગફળી જાડી 

858

1025

તલ કાળા 

1650

2620

ધાણા 

1200

1561

જીરું 

2500

2680 

મોરબી માર્કેટ યાર્ડ: 

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1170

1181

ઘઉં 

371

421

મગફળી ઝીણી 

900

1250

બાજરી

270

336

તલ 

1800

2038

કાળા તલ 

1605

2330

મગ 

1180

1180

ચણા 

750

980

ગુવારનું બી

920

1150

જીરું 

2140

2680 

રાજકોટ માર્કેટ યાર્ડ:રાજકોટમાં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5500 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2686 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2700 સુધીના બોલાયાં હતા.

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1022

1460

ઘઉં લોકવન 

380

406

જુવાર 

370

580

બાજરી 

271

325

તુવેર 

1050

1300

ચણા પીળા 

900

1075

અડદ 

1250

1506

મગ 

1088

1377

વાલ

840

1280

કળથી 

610

680

એરંડો 

950

1188

અજમો 

1750

2340

સુવા 

790

1050

સોયાબીન 

1600

1681

કાળા તલ 

1650

2486

લસણ 

550

1100

જીરું 

2310

2700

મેથી 

1250

1480

ઇસબગુલ 

850

2335

રાયડો 

1330

1450

રજકાનું બી 

3000

5500