khissu

આજના (27/08/2021, શુક્રવારના) બજાર ભાવો, જાણો તમારા પાકનો ભાવ

આજ તારીખ 27/08/2021, શુક્રવારના  અમરેલી, હિંમતનગર, ભાવનગર, ઊંઝા, ડીસા રાજકોટ, મોરબી, ગોંડલ, અને જામનગરમાર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે. 

આ પણ વાંચો: E-SHRAM પોર્ટલ લોંચ: 38 કરોડ મજુરોને જોડવાનો લક્ષ્યાંક, જાણો આ પોર્ટલથી મજૂરોને શું ફાયદો થશે?

અમરેલી માર્કેટ યાર્ડ:
અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અમરેલીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. અમરેલી માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2600 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2786 સુધીના બોલાયાં હતાં. તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1390 બોલાયો હતો. 

અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

825

1495

ઘઉં 

354

399

જીરું 

1650

2786

એરંડા 

1100

1176

તલ 

1100

2092

ચણા 

705

1046

ગવાર

1105

1225

મગફળી જાડી 

1110

1390

જુવાર 

275

496

ધાણા 

970

1435

તુવેર  

1025

1247

કાળા તલ 

1000

2600

મગ 

800

1418

અડદ

810

1200

સિંગદાણા

1500

1870

ઘઉં ટુકડા 

368

481 

હિંમતનગર માર્કેટ યાર્ડ:
હિંમતનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હિંમતનગરનાં બજાર ભાવમાં એરંડા ભાવ સારા જોવા મળ્યો હતાં. હિંમતનગરમાં એરંડા નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1207 સુધી બોલાયાં હતા. 

હિંમતનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

360

422

એરંડા 

1180

1207

બાજરી

250

325

ગવાર

1000

1180

મકાઇ 

310

400 

ભાવનગર માર્કેટ યાર્ડ:
ભાવનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ભાવનગરનાં બજાર ભાવમાં કાળા તલ અને તલના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ભાવનગરમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2316 સુધી બોલાયાં હતા અને તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2176 સુધીના બોલાયાં હતાં. 

ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

368

398

એરંડા

1080

1100

તલ 

1700

2176

બાજરી 

290

341

ચણા 

1010

1119

મગફળી ઝીણી 

1190

1230

મગફળી જાડી

1186

1400

ધાણા

1440

1440

તુવેર

1200

1200

તલ કાળા 

1626

2316

મગ

1080

1080

કાળી જીરી

1531

1531 

ઊંઝા માર્કેટ યાર્ડ:
ઊંઝા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ઊંઝાનાં બજાર ભાવમાં અજમા અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ઊંઝામાં અજમાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2600 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 3070 સુધીના બોલાયાં હતાં. 

ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

જીરું 

2430

3070

તલ 

1860

2161

રાયડો 

1423

1425

વરીયાળી 

1000

2448

અજમો 

1250

2600

ધાણા

1440

1440

ઇસબગુલ 

2100

2680

સુવા

1050

1180 

બોટાદ માર્કેટ યાર્ડ:
બોટાદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો બોટાદનાં બજાર ભાવમાં કાળા તલ  અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. બોટાદમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2560 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2890 સુધીના બોલાયાં હતાં. 

બોટાદ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

360

410

જીરું 

1990

2890

એરંડા 

850

1050

તલ 

1800

2050

બાજરી 

300

331

ચણા 

910

1090

વરીયાળી 

1200

1530

જુવાર 

320

460

ધાણા

1300

1410

તુવેર

1176

1265

તલ કાળા 

1785

2560

અડદ 

1300

1410

મેથી 

1200

1410

રાઈ

1670

1720 

ડીસા માર્કેટ યાર્ડ:ડીસામાં રાયડાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1411 સુધી બોલાયાં હતા.ડીસામાં એરંડાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1220 સુધી બોલાયાં હતા. ડીસામાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2491 સુધી બોલાયાં હતા ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર બટાટા માટે ખુબ જ પ્રખ્યાત છે. ડીસા માર્કેટ યાર્ડમાં બટાટાનો ભાવ મણે રૂ. 100 થી 170 બોલાયો હતો. 

ડીસા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

370

385

જીરું 

2491

2491

એરંડા 

1175

1220

બાજરી 

370

399

રાયડો 

1400

1411

ગવાર  

1100

1200 

રાજગરો 

1025

1089

રાજકોટ માર્કેટ યાર્ડ: રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5800 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2640 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2810 સુધીના બોલાયાં હતા.

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1000

1421

ઘઉં લોકવન 

380

455

જુવાર 

365

858

બાજરી 

265

335

તુવેર 

1125

1395

ચણા પીળા 

830

1070

અડદ 

1150

1475

મગ 

1060

1311

વાલ

1650

1805

કળથી 

615

685

સુરજમુખી 

800

1100

એરંડો 

1100

1172

અજમો 

1550

2230

સુવા 

785

1021

સોયાબીન 

1600

1666

કાળા તલ 

1650

2640

લસણ 

550

1150

જીરું 

2475

2810 

મેથી 

1150

1480

ઇસબગુલ 

1840

2305

રાયડો 

1050

1400

રજકાનું બી 

3200

5800

 

આ પણ વાંચો : સાતમ-આઠમથી મેઘોં મહેરબાન / લો-પ્રેશર, કેટલી અસર? કેટલાં દિવસ? ક્યાં જિલ્લામાં?

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1050

1180

ધાણા 

900

1500

મગફળી જાડી 

1000

1246

કાળા તલ 

2200

2570

લસણ 

300

825

મગફળી ઝીણી 

950

1150

ચણા 

870

1023

અજમો 

2000

3000

મગ  

1100

1275

જીરું 

1800

2725 

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડા 

1240

1413

ઘઉં 

340

394

મગ 

1000

1270

અડદ 

800

1330

તલ 

1700

2001

ચણા 

900

1060

મગફળી જાડી 

780

1100

તલ કાળા 

2250

2539

ધાણા 

1250

1545

જીરું 

1510

2610 

મોરબી માર્કેટ યાર્ડ: 
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો મોરબીનાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. મોરબીમાં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2336 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2626 સુધીના બોલાયાં હતાં. મોરબી માર્કેટ યાર્ડમાં મગફળી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1250 બોલાયો હતો. 

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

1175

1188

ઘઉં 

361

401

મગફળી ઝીણી 

900

1250

બાજરી

282

325

તલ 

1440

2050

કાળા તલ 

1600

2336

મગ 

1185

1185

ચણા 

808

1018

ગુવારનું બી

925

1165

જીરું 

2170

2626 

ગોંડલ માર્કેટ યાર્ડ: ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ગોંડલ નાં બજાર ભાવમાં જીરુંનો ભાવો સારો જોવા મળ્યો હતાં. ગોંડલમાં જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2041 સુધીના બોલાયાં હતાં. તેમજ કાળા તલનાસૌથી ઉંચો ભાવ મણે રૂ. 2601 સુધીના બોલાયાં હતાં.  

આ પણ વાંચો: મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 2021: સરકારે યોજનાની ગાઇડલાઇન બહાર પાડી, જાણો યોજનાની સંપૂર્ણ માહિતી એક ક્લીકમાં

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

340

428

જીરું 

1901

2041

એરંડા 

1121

1151

તલ 

1300

2041

રાયડો 

1411

1411

ચણા 

871

1051

મગફળી ઝીણી 

950

1291

મગફળી જાડી 

850

1336

ડુંગળી 

131

341

સોયાબીન 

1451

1451

ધાણા 

1000

1566

તુવેર 

976

1391

ડુંગળી સફેદ 

101

101

તલ કાળા 

1401

2601

મગ 

951

1331

અડદ  

1076

1391