Top Stories
khissu

IDBI બેંકે વધાર્યો FD પર વ્યાજ દર, હવે 444 દિવસની FD પર મળશે 7.15% વ્યાજ

હવે દેશની મોટી બેંકોની ગણતરીમાં સામેલ આઈડીબીઆઈ બેંકે એફડી પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. આ નવા વ્યાજ દરો આજથી 12 એપ્રિલ, 2023થી અમલમાં આવી ગયા છે. બેંકે 3 થી 5 વર્ષ સુધીની FD પર વ્યાજમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. બેંક 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD ઓફર કરે છે. તે ગ્રાહકોને લઘુત્તમ 3.50 ટકા અને વધુમાં વધુ 7.65 ટકા વ્યાજ આપી રહ્યો છે. આ વ્યાજ દર રૂપિયા 2 કરોડથી ઓછીની FD પર ઉપલબ્ધ છે. એફડી દરોમાં સુધારો કર્યા પછી, બેંક 444 દિવસની એફડી પર સામાન્ય લોકોને 7.15 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.65 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.

IDBIએ રૂ. 2 કરોડથી ઓછી FD પર વધાર્યું વ્યાજ 
7 દિવસથી 14 દિવસ: સામાન્ય લોકો માટે - 3.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 3.50 ટકા
15 દિવસથી 30 દિવસ: સામાન્ય લોકો માટે - 3.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 3.50 ટકા
31 દિવસથી 45 દિવસ: સામાન્ય લોકો માટે - 3.25 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 3.85 ટકા
46 દિવસથી 60 દિવસ: સામાન્ય લોકો માટે - 4.25 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 4.75 ટકા
61 દિવસથી 90 દિવસ: સામાન્ય લોકો માટે - 4.25 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 4.75 ટકા
91 દિવસથી 6 મહિના: સામાન્ય લોકો માટે - 4.75 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 5.25 ટકા
6 મહિના 1 દિવસથી 270 દિવસ: સામાન્ય લોકો માટે - 5.50 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 6 ટકા
271 દિવસથી 1 વર્ષથી ઓછા: સામાન્ય લોકો માટે - 5.5 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 6.00 ટકા
1 વર્ષ: સામાન્ય લોકો માટે - 6.75 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 7.25 ટકા
1 વર્ષથી 2 વર્ષ ઉપર: સામાન્ય લોકો માટે - 6.75 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 7.50 ટકા
2 વર્ષ 1 દિવસથી 3 વર્ષથી ઓછા: સામાન્ય લોકો માટે - 6.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 7.25 ટકા
3 વર્ષથી 5 વર્ષથી ઓછા: સામાન્ય લોકો માટે - 6.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 7.00 ટકા
5 વર્ષ: સામાન્ય લોકો માટે - 6.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 7.00 ટકા
5 વર્ષથી 7 વર્ષ ઉપર: 6.25 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 7.00 ટકા
7 વર્ષથી 10 વર્ષ ઉપર: 6.25%; વરિષ્ઠ નાગરિક માટે - 7.00 ટકા
10 વર્ષથી 20 વર્ષ સુધી: 4.80 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 5.30 ટકા