Top Stories
khissu

આજનાં (૨૨/૦૧/૨૦૨૧, શુક્રવારનાં) બજાર ભાવો: જાણો ક્યાં પાકમાં કેટલો વધારો અને ઘટાડો?

નમસ્કાર ખેડૂત ભાઈઓ,


આજ તારીખ ૨૨/૦૧/૨૦૨૧ ને શુક્રવાર ના રાજકોટ, ઊંઝા, ગોંડલ, જામનગર અને મહુવા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં જણાવેલ ભાવો ૨૦ /કિલો ના રહેશે.


મહુવા માર્કેટ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે:-


કપાસ :- નીચો ભાવ ૯૪૮ થી ઉંચો ભાવ ૧૧૩૫

બાજરી :- નીચો ભાવ ૨૩૨ થી ઉંચો ભાવ ૩૨૯

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૩૮ થી ઉંચો ભાવ ૪૨૦

ચણા :- નીચો ભાવ ૭૯૮ થી ઉંચો ભાવ ૭૯૮

શીંગ મગડી :- નીચો ભાવ ૯૬૧ થી ઉંચો ભાવ ૧૧૪૧

શીંગ જી ૫ :- નીચો ભાવ ૯૭૫ થી ઉંચો ભાવ ૧૧૭૫

શીંગ જી ૨૦ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૨૨૮

અડદ :- નીચો ભાવ ૧૩૮૦ થી ઉંચો ભાવ ૧૪૮૬

જુવાર :- નીચો ભાવ ૨૮૦ થી ઉંચો ભાવ ૫૭૯

મકાઈ :- નીચો ભાવ ૨૧૮ થી ઉંચો ભાવ ૨૧૮

મગ દેશી :- નીચો ભાવ ૧૪૪૦ થી ઉંચો ભાવ ૨૦૩૨

તલ સફેદ :- નીચો ભાવ ૧૫૦૦ થી ઉંચો ભાવ ૧૮૩૦

ડુંગળી લાલ :- નીચો ભાવ ૧૪૧ થી ઉંચો ભાવ ૫૦૦

ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૮૦ થી ઉંચો ભાવ ૩૯૧

નાળિયેર :- નીચો ભાવ ૩૭૫ થી ઉંચો ભાવ ૧૮૭૫



રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-


કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૨૫૦૦   

મગફળી :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૫૦    

ધાણા :- નીચો ભાવ ૮૯૦ થી ઉંચો ભાવ ૧૧૨૦

એરંડા :- નીચો ભાવ ૮૧૪ થી ઊંચો ભાવ ૮૪૭   

તલ :- નીચો ભાવ ૧૨૬૫ થી ઊંચો ભાવ ૧૮૩૦     

કાળા તલ :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૩૮૦ 

લસણ :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૨૩૨    

જીરું :- નીચો ભાવ ૨૨૭૫ થી ઊંચો ભાવ ૨૫૦૦  

ડુંગળી સૂકી :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૩૮૦

ચણા :- નીચો ભાવ ૭૩૫ થી ઊંચો ભાવ ૯૨૨ 



ઊંઝા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે:-


ઇસબગુલ :- નીચો ભાવ ૮૮૧ થી ઉંચો ભાવ ૨૩૨૦   

વરિયાળી :- નીચો ભાવ ૮૮૧ થી ઉંચો ભાવ ૨૧૯૨   

રાયડો :- નીચો ભાવ ૯૭૫ થી ઉંચો ભાવ ૧૦૯૦  

સુવા :- નીચો ભાવ ૮૬૭ થી ઉંચો ભાવ ૯૫૦ 

જીરું :- નીચો ભાવ ૨૨૪૪ થી ઉંચો ભાવ ૨૭૧૮    

અજમો :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૨૬૫૧ 

તલ :- નીચો ભાવ ૧૫૪૬ થી ઉંચો ભાવ ૧૮૪૦ 



ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના નીચે મુજબ છે.


કપાસ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૦ 

જીરું :- નીચો ભાવ ૨૦૮૦ થી ઊંચો ભાવ ૨૫૨૬   

ડુંગળી :- નીચો ભાવ ૧૦૧ થી ઊંચો ભાવ ૩૦૦      

તલ :- નીચો ભાવ ૧૩૧૦ થી ઊંચો ભાવ ૧૮૮૪   

ચણા :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૯૦૦

ધાણા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૫૦  

લસણ :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૧૩૬૫    

એરંડા :- નીચો ભાવ ૭૮૧ થી ઊંચો ભાવ ૮૫૦     

કાળા તલ :- નીચો ભાવ ૧૫૪૫ થી ઉંચો ભાવ ૨૫૧૦

મગફળી :- નીચો ભાવ ૭૫૬ થી ઊંચો ભાવ ૧૧૯૦  



જામનગર માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.



કપાસ :- નીચો ભાવ ૧૦૮૧ થી ઊંચો ભાવ ૧૨૦૫  

એરંડા :- નીચો ભાવ ૮૨૦ થી ઉંચો ભાવ ૮૬૨ 

અજમો :- નીચો ભાવ ૨૫૦૧ થી ઉંચો ભાવ ૫૭૯૦   

મગફળી :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૧૮૧  

તલ :- નીચો ભાવ ૧૮૦૦ થી ઉંચો ભાવ ૧૮૬૧ 

લસણ :- નીચો ભાવ ૬૧૦ થી ઉંચો ભાવ ૧૧૫૪  

ચણા :- નીચો ભાવ ૭૧૦ થી ઊંચો ભાવ ૮૯૫     

તલ કાળા :- નીચો ભાવ ૨૦૫૦ થી ઊંચો ભાવ ૨૫૦૦  

ડુંગળી :- નીચો ભાવ ૩૦૦ ઊંચો ભાવ ૫૧૫ 

જીરું :- નીચો ભાવ ૨૦૦૦ થી ઊંચો ભાવ ૨૩૭૫



તળાજા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ છે:- 



શીંગ મગડી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૧૯

શીંગ જી ૨ :- નીચો ભાવ ૯૨૫ થી ઉંચો ભાવ ૧૨૦૨

તલ સફેદ :- નીચો ભાવ ૧૩૦૨ થી ઉંચો ભાવ ૨૦૦૦

તલ કાળા :- નીચો ભાવ ૨૩૯૪ થી ઉંચો ભાવ ૨૫૦૦

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૦૦૦ થી ઉંચો ભાવ ૩૭૬

બાજરી :- નીચો ભાવ ૨૩૫ થી ઉંચો ભાવ ૩૦૬

સોયાબીન :- નીચો ભાવ ૮૯૦ થી ઉંચો ભાવ ૮૯૦

અડદ :- નીચો ભાવ ૧૨૩૦ થી ઉંચો ભાવ ૧૩૧૭

વાલ :- નીચો ભાવ ૪૦૦ થી ઉંચો ભાવ ૪૦૦

તુવેર :- નીચો ભાવ ૧૧૨૭ થી ઉંચો ભાવ ૧૧૩૦

મેથી :- નીચો ભાવ ૭૦૦ થી ઉંચો ભાવ ૯૬૧

કપાસ :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૭૫


આ ભાવો ગુજરાતનાં દરેક ખેડુત ભાઈઓ જાણી શકે તે માટે શેર કરો. 


- આભાર