Top Stories
khissu

આજે કપાસનાં ભાવ 1240 ની સપાટીએ: 19 થી વધારે માર્કેટિંગ યાર્ડમાં 1200+ ભાવ

નમસ્કાર ખેડૂત ભાઈઓ,

છેલ્લાં કેટલાંક દિવસોથી કપાસની આવક માં ઘટાડો થતાં કપાસનાં ભાવમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતનાં ખેડૂતોને સારા કપાસના એવરેજ રૂ.1050 થી 1150 સુધી મળી રહ્યાં છે.

આજે ગુજરાતની 19 થી વધારે માર્કેટિંગ યાર્ડમાં કપાસ નો ભાવ 1200+ રહ્યો હતો. જેમાંની ધ્રોલ અને વિજાપુર માર્કેટિંગ યાર્ડ માં આજે ઊંચો ભાવ 1240 રૂપિયા રહ્યો હતો.

આજે તારીખ ૨૭/૦૧/૨૦૨૧, બુધવાર નાં કપાસનાં ભાવો ગુજરાતનાં વિવિધ માર્કેટિંગ યાર્ડ માં નીચે મુજબ રહ્યાં હતાં. 

બોટાદ :- નીચો ભાવ ૧૦૦૪ થી ઉંચો ભાવ ૧૨૧૩

જસદણ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૦૦

હિમતનગર :- નીચો ભાવ ૧૦૪૧ થી ઉંચો ભાવ ૧૧૯૫

સાવરકુંડલા :- નીચો ભાવ ૯૯૮ થી ઉંચો ભાવ ૧૨૦૦

જામ ખંભાળીયા :- નીચો ભાવ ૧૦૪૫ થી ઉંચો ભાવ ૧૧૭૧

ભીલડી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૦૭૯

હળવદ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૯૮

વિસનગર :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૩૩

વિસાવદર :- નીચો ભાવ ૯૨૪ થી ઉંચો ભાવ ૧૧૫૪

રાજકોટ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૮૬

ભાવનગર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૧૭

જામજોધપુર :- નીચો ભાવ ૯૭૦ થી ઉંચો ભાવ ૧૨૧૨

પાટણ :- નીચો ભાવ ૧૦૧૧ થી ઉંચો ભાવ ૧૨૨૪

જોટાણા :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૧૦૬૦

વડાલી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૨૫

લાખણી :- નીચો ભાવ ૧૦૯૦ થી ઉંચો ભાવ ૧૧૬૬

તળાજા :- નીચો ભાવ ૧૦૦૬ થી ઉંચો ભાવ ૧૧૬૧

કાલાવડ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભા. ૧૧૨૫

પાટડી :- નીચો ભાવ ૯૮૬ થી ઉંચો ભાવ ૧૦૦૦

માણસા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૧૦

વિજાપુર :- નીચો ભાવ ૧૦૨૦ થી ઉંચો ભાવ ૧૨૪૦

હારીજ :- નીચો ભાવ ૧૦૩૩ થી ઉંચો ભાવ ૧૨૦૩

ગોંડલ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૨૨૧

રાજપીપળા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૨૦

ભાવનગર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૧૭

ટિંટોઇ :- નીચો ભાવ ૮૩૦ થી ઉંચો ભાવ ૧૧૦૭

ગોઝારીયા :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૦૦

જેતપુર :- નીચો ભાવ ૧૦૨૧ થી ઉંચો ભાવ ૧૨૨૧

વાંકાનેર :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૮૨

મોરબી :- નીચો ભાવ ૯૯૯ થી ઉંચો ભાવ ૧૧૭૯

બગસરા :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૧૧૮૦

સિદ્ધપુર :- નીચો ભાવ ૧૦૨૧ થી ઉંચો ભાવ ૧૧૨૫

ધ્રોલ :- નીચો ભાવ ૧૦૫૮ થી ઉંચો ભાવ ૧૨૪૦

ડોળાસા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૯૧

બાબરા :- નીચો ભાવ ૧૦૪૦ થી ઉંચો ભાવ ૧૨૧૫

જામનગર :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૧૨

મહુવા :- નીચો ભાવ ૯૬૮ થી ઉંચો ભાવ ૧૧૫૫

અમરેલી :- નીચો ભાવ ૭૧૦ થી ઉંચો ભાવ ૧૨૦૦  

- આભાર