Top Stories
khissu

આજનાં કપાસનાં ભાવો: ઊંચો ભાવ 1241 રૂપિયા, જાણો તમારામાં જિલ્લામાં કેટલો?

નમસ્કાર ખેડૂત મિત્રો,

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કપાસની આવક માં ઘટાડો થતાં કપાસનાં ભાવમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતનાં ખેડૂતોને સારા કપાસના એવરેજ રૂ. ૧૦૬૦ થી ૧૧૬૦ સુધી મળી રહ્યાં છે.

આજે ગુજરાતની ૧૬ થી વધારે માર્કેટિંગ યાર્ડ માં કપાસનાં ૧૨૦૦+ ભાવ રહ્યાં છે. જેમાંની કડી માર્કેટિંગ યાર્ડ માં આજે ઊંચો ભાવ 1241 રૂપિયા રહ્યો હતો.

આજે તારીખ ૨૫/૦૧/૨૦૨૧, સોમવારવાર નાં કપાસનાં ભાવો ગુજરાતનાં વિવિધ માર્કેટિંગ યાર્ડ માં નીચે મુજબ રહ્યાં હતાં.

બાબરા :- નીચો ભાવ ૧૦૪૦ થી ઊંચો ભાવ ૧૨૦૫

ડોળાસા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૭૫  

પાટણ :- નીચો ભાવ ૧૦૧૦ થી ઉંચો ભાવ ૧૧૯૬  

ગોઝારીયા :- નીચો ભાવ ૧૦૮૦ થી ઉંચો ભાવ ૧૨૦૦

મહુવા :- નીચો ભાવ ૯૦૫ થી ઊંચો ભાવ ૧૧૩૬  

કડી :- નીચો ભાવ ૯૪૧ થી ઉંચો ભાવ ૧૨૪૧     

તળાજા :- નીચો ભાવ ૯૫૧ થી ઊંચો ભાવ ૧૧૮૫  

અમરેલી :- નીચો ભાવ ૯૩૦ થી ઊંચો ભાવ ૧૨૦૧       

ખંભાળીયા :- નીચો ભાવ ૧૦૨૫ થી ઉંચો ભાવ ૧૧૪૨ 

વિરમગામ :- નીચો ભાવ ૯૬૧ થી ઉંચો ભાવ ૧૧૬૬ 

કુકરવાડા :- નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૧૨૦૮ 

સાવરકુંડલા :- નીચો ભાવ ૯૯૬ થી ઊંચો ભાવ ૧૧૬૦     

દિયોદર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૨૫

ટીટોઈ :- નીચો ભાવ ૧૦૪૦ થી ઉંચો ભાવ ૧૧૨૦ 

જામનગર :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૨૦૦      

બોટાદ :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૧૨૦૬   

જસદણ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૭૦      

મોરબી :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૧૭૫      

થરા :- નીચો ભાવ ૧૦૮૬ થી ઉંચો ભાવ ૧૧૫૫

ભીલડી :- નીચો ભાવ ૧૦૭૫ થી ઉંચો ભાવ ૧૦૭૦ 

જામ જોધપુર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૯૦  

ગોંડલ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૨૧૧     

રાજકોટ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૯૩    

વાંકાનેર :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૦ 

લાલપુર :- નીચો ભાવ ૯૩૦ થી ઉંચો ભાવ ૧૧૬૭ 

સિદ્ધપુર :- નીચો ભાવ ૧૦૨૧ થી ઉંચો ભાવ ૧૨૨૫      

જેતપુર :- નીચો ભાવ ૧૦૨૧ થી ઊંચો ભાવ ૧૨૨૧  

કાલાવડ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૧૩   

હળવદ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૮૦

ઉનાવા :- નીચો ભાવ ૧૦૧૧ થી ઉંચો ભાવ ૧૨૧૧ 

આંબલીયાસણ :- નીચો ભાવ ૯૦૨ થી ઉંચો ભાવ ૧૧૩૦

હિમતનગર :- નીચો ભાવ ૧૦૩૧ થી ઉંચો ભાવ ૧૧૯૮

કપડવંજ :- નીચો ભાવ ૯૨૫ થી ઉંચો ભાવ ૯૬૦

ઇકબાલગઢ :- નીચો ભાવ ૧૦૨૦ થી ઉંચો ભાવ ૧૧૪૩

બેચરાજી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૦૦

શિહોરી :- નીચો ભાવ ૧૦૪૨ થી ઉંચો ભાવ ૧૧૬૦ 

ધ્રોલ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૭૫ 

વિસનગર :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૧૬      

ધનસુરા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૪૦

ધંધુકા :- નીચો ભાવ ૧૦૪૨ થી ઉંચો ભાવ ૧૧૮૫

વિજાપુર :- નીચો ભાવ ૧૦૨૦ થી ઉંચો ભાવ ૧૨૧૫

લાખણી :- નીચો ભાવ ૧૦૧૧ થી ઉંચો ભાવ ૧૧૭૭ 

ગઢડા :- નીચો ભાવ ૧૦૨૫ થી ઉંચો ભાવ ૧૧૭૦  

હારીજ :- નીચો ભાવ ૧૦૪૦ થી ઉંચો ભાવ ૧૧૭૧   

સતલાસણા :- નીચો ભાવ ૧૦૨૫ થી ઉંચો ભાવ ૧૧૩૫

ખેડબ્રહ્મા :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૧૧૬

વિસાવદર :- નીચો ભાવ ૯૨૦ થી ઉંચો ભાવ ૧૧૦૦ 

તલોદ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૧૮૦  

ઢસા :- નીચો ભાવ ૧૦૩૫ થી ઉંચો ભાવ ૧૧૮૬   

મોડાસા :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૧૦૦

રાજુલા :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૦૧

ચાણસ્મા :- નીચો ભાવ ૧૦૦૩ થી ઉંચો ભાવ ૧૧૮૨ 

માણસા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૦૯

પાલીતાણા :- નીચો ભાવ ૯૬૦ થી ઉંચો ભાવ ૧૦૮૦  

- આભાર