Top Stories
khissu

આજનાં ચાલુ ઊંચા અને નીચા બજાર ભાવો: ભાવો જાણી વેંચાણ કરો

નમસ્કાર ખેડૂત મિત્રો.. 


આજ તારીખ ૧૬/૦૧/૨૦૨૧ ને શનિવાર ના રાજકોટ ગોંડલ, જૂનાગઢ, મહુવા ના માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.



રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-


કપાસ બી.ટી. :- નીચો ભાવ ૯૯૦ થી ઊંચો ભાવ ૧૧૯૨

મગફળી જાડી  :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૨૦

મગફળી જીણી :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૫૦

બાજરી :- નીચો ભાવ ૨૩૦ થી ઊંચો ભાવ ૨૭૦

મગ :- નીચો ભાવ ૧૪૫૫ થી ઊંચો ભાવ ૧૭૭૧ 

ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૫૯ થી ઊંચો ભાવ ૩૮૦

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૬૩ થી ઊંચો ભાવ ૩૯૮

મઠ :- નીચો ભાવ ૧૧૦૦થી ઊંચો ભાવ ૧૩૫૦ 

એરંડા :- નીચો ભાવ ૮૩૨ થી ઊંચો ભાવ ૮૬૧

સોયાબીન :- નીચો ભાવ ૮૭૧ થી  ઊંચો ભાવ ૯૩૪ 

કાળા તલ :- નીચો ભાવ ૧૮૫૦  થી ઊંચો ભાવ ૨૭૯૯  

લસણ :- નીચો ભાવ ૧૧૨૦ થી ઊંચો ભાવ ૧૫૨૫ 

ચોળી :- નીચો ભાવ ૮૨૫ થી ઊંચો ભાવ ૧૪૨૧ 

કળથી :- નીચો ભાવ ૫૨૫ થી ઊંચો ભાવ ૭૨૧ 

જુવાર સફેદ :- નીચો ભાવ ૫૧૯ થી ઊંચો ભાવ ૬૩૦

જુવાર પીળી :- નીચો ભાવ ૨૧૯ થી ઊંચો ભાવ ૨૯૦  

વાલ દેશી :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૩૫૦  

ધાણા :- નીચો ભાવ ૧૦૮૦ થી ઊંચો ભાવ  ૧૨૦૦ 

જીરું :- નીચો ભાવ ૨૨૫૦ થી ઊંચો ભાવ ૨૫૦૦

વરિયાળી :- નીચો ભાવ ૮૧૧ થી ઊંચો ભાવ ૧૦૭૫

મેથી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૧૦૦

ગુવાર નુ બી :- નીચો ભાવ ૭૨૦ થી ઊંચો ભાવ ૭૩૬

ચણા પીળા :- નીચો ભાવ ૭૪૦ થી ઊંચો ભાવ ૯૧૧

સીંગ દાણા :- નીચો ભાવ ૧૪૦૦  થી ઊંચો ભાવ ૧૫૦૦

સીંગ ફાડા :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૧૪૨૦

તલી :- નીચો ભાવ ૧૩૬૦ થી ઊંચો ભાવ ૧૮૩૦

સુવા :- નીચો ભાવ ૫૭૫ થી ઊંચો ભાવ  ૭૨૫


જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.



કપાસ :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૧૦૮

અડદ :- નીચો ભાવ ૧૨૩૦ થી ઊંચો ભાવ ૧૫૦૮

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૧૦ થી ઊંચો ભાવ ૩૭૬

મગ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૫ 

ધાણા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૫

તુવેર :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૨૭૫  

ઘઉં :- નીચો ભાવ ૩૨૦ થી ઊંચો ભાવ  ૩૮૦

જીરું :- નીચો ભાવ ૨૨૦૦ થી ઊંચો ભાવ ૨૪૦૮

તલ :- નીચો ભાવ ૧૩૫૦ થી ઊંચો ભાવ ૧૮૬૪    

ચણા :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ  ૮૩૪

મગફળી જાડી :- નીચો  ભાવ ૬૫૦ થી ઊંચો ભાવ ૧૧૨૯ 

મગફળી જીણી :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૦૩૫ 

સોયાબીન :- નીચો ભાવ ૭૭૦ થી ઊંચો ભાવ ૯૦૭ 

સીંગ ફાડા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૨૨૪

બાજરી :- નીચો ભાવ ૧૮૦ થી ઊંચો  ભાવ ૨૬૪   


ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના  નીચે મુજબ છે:-



કપાસ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૧૯૧

જીરું :- નીચો ભાવ ૧૯૫૧ થી ઊંચો ભાવ ૨૫૫૧   

ધાણા :- નીચો ભાવ ૯૦૧ થી ઊંચો ભાવ ૧૨૦૧ 

તલ કાળા :- નીચો ભાવ ૧૫૭૬ થી ઊંચો ભાવ ૨૫૭૬ 

મગ :- નીચો ભાવ ૧૦૭૬ થી ઊંચો ભાવ૧૬૯૧  

અડદ :- નીચો ભાવ ૬૦૧ થી ઊંચો ભાવ ૧૫૨૧ 

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૨૦ થી ઊંચો  ભાવ ૪૩૨ 

તુવેર :- નીચો ભાવ ૬૨૬ થી ઊંચો ભાવ ૧૨૦૧ 

સફેદ ડુંગળી :- નીચો ભાવ ૧૭૧ થી ઊંચો ભાવ ૩૪૬   

તલ :- નીચો ભાવ ૧૪૩૧ થી ઊંચો ભાવ ૧૮૭૧ 

ચણા :- નીચો ભાવ ૭૬૧ થી ઊંચો  ભાવ ૯૧૧

લસણ :- નીચો ભાવ ૮૮૧ થી ઊંચો  ભાવ ૧૫૨૧

એરંડા :- નીચો ભાવ ૭૨૧  થી ઊંચો ભાવ ૮૬૦

ઘઉં :- નીચો ભાવ ૩૫૦ થી ઊંચો  ભાવ ૪૦૮ 

મગફળી જીણી :- નીચો ભાવ ૭૬૦ થી ઊંચો ભાવ ૧૧૩૬ 

મગફળી જાડી :- નીચો ભાવ ૭૪૦ થી ઊંચો ભાવ ૧૧૨૬ 

ડુંગળી :- નીચો ભાવ ૧૦૧ થી ઊંચો  ભાવ ૫૧૧

સોયાબીન :- નીચો ભાવ ૮૩૬ ઊંચો ભાવ ૯૦૧ 

મરચા સૂકા :- નીચો ભાવ ૮૦૧ થી ઊંચો ભાવ ૩૧૫૧ 


મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે:-


કપાસ :- નીચો ભાવ ૮૯૦ થી ઊંચો ભાવ ૧૧૧૪

નાળિયેર :- નીચો ભાવ ૩૦૦ થી ઊંચો ભાવ ૧૯૦૬

ઘઉં :- નીચો ભાવ ૨૮૭ થી ઊંચો ભાવ  ૪૧૮

મગફળી ઝીણી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૪૨   

મગફળી જાડી :- નીચો ભાવ ૯૬૮ થી ઊંચો ભાવ ૧૧૪૪

જુવાર  :- નીચો ભાવ ૨૫૬ થી ઊંચો ભાવ ૫૯૨

બાજરી :- નીચો ભાવ ૨૨૪ થી ઊંચો ભાવ ૩૧૮   

ધાણા :- નીચો ભાવ ૧૩૭૪ થી ઉંચો ભાવ ૧૩૭૪

અડદ :- નીચો ભાવ ૭૨૮ થી ઊંચો ભાવ  ૧૩૧૭

મગ દેશી :-  નીચો ભાવ ૧૬૯૦ થી ઊંચો ભાવ ૧૮૭૬ 

ચણા :- નીચો ભાવ ૫૦૦ થી ઊંચો ભાવ ૮૩૦   

તલ સફેદ :- નીચો ભાવ ૧૫૪૦ થી ઊંચો ભાવ ૧૮૬૨

તલ કાળા :- નીચો ભાવ ૨૨૦૧ થી ઊંચો ભાવ ૨૨૦૧

તુવેર :- નીચો ભાવ ૧૦૭૨ થી ઊંચો ભાવ ૧૧૪૨

લાલ ડુંગળી :- નીચો ભાવ ૧૭૦ ઊંચો ભાવ ૬૩૦ 

સફેદ ડુંગળી :- નીચો ભાવ ૨૫૦ થી ઊંચો ભાવ ૪૨૬


આ માહિતી ગુજરાત નાં દરેક ખેડૂત મિત્રો જાણી શકે છે તે માટે આ માહિતી તમારાં Facebook અને WhatsApp ગ્રુપ શેર કરો.