Top Stories
khissu

કપાસ નાં ભાવમાં વધારો, ઊંચો ભાવ રૂ.1255: આજનાં (28 તારીખ,ગુરુવાર) કપાસ ભાવો

નમસ્કાર ખેડૂત મિત્રો,

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કપાસની આવક માં ઘટાડો થતાં કપાસનાં ભાવમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતનાં ખેડૂતોને સારા કપાસના એવરેજ રૂ. ૧૦૬૦ થી ૧૧૯૦ સુધી મળી રહ્યાં છે.

આજે ગુજરાતનાં તળાજા, અમરેલી, બોટાદ, ગોંડલ, જામજોધપુર, જેતપુર, સિદ્ધપુર, પાટણ, જામનગર, ગોઝારિયા, કાલાવડ, વિજાપુર,વિસનગર માર્કેટિંગ યાર્ડ માં ૧૨૦૦+ ભાવ રહ્યાં છે. જેમાંની સિદ્ધપુર માર્કેટિંગ યાર્ડ માં આજે ઊંચો ભાવ ૧૨૫૫ રૂપિયા રહ્યો હતો.

આજે તારીખ ૨૮/૦૧/૨૦૨૧, ગુરુવાર નાં કપાસનાં ભાવો ગુજરાતનાં વિવિધ માર્કેટિંગ યાર્ડ માં નીચે મુજબ રહ્યાં હતાં. 

જૂનાગઢ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૫૦  

બાબરા :- નીચો ભાવ ૧૦૨૦ થી ઊંચો ભાવ ૧૧૮૦  

મહુવા :- નીચો ભાવ ૯૫૭ થી ઊંચો ભાવ ૧૧૬૫    

તળાજા :- નીચો ભાવ ૯૨૫ થી ઊંચો ભાવ ૧૨૦૦

સિદ્ધપુર :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૧૨૫૫

અમરેલી :- નીચો ભાવ ૭૨૨ થી ઊંચો ભાવ ૧૨૧૧

પાટણ :- નીચો ભાવ ૧૦૨૦ થી ઉંચો ભાવ ૧૨૧૨        

ધ્રોલ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૭૧

ડોળાસા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૭૫

સાવરકુંડલા :- નીચો ભાવ ૯૯૫ થી ઊંચો ભાવ ૧૧૮૦  

જામનગર :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૦૧   

બોટાદ :- નીચો ભાવ  ૧૦૧૭ થી ઊંચો ભાવ ૧૨૧૫  

જસદણ :- નીચો ભાવ ૧૦૧૦ થી ઊંચો ભાવ ૧૧૯૦    

મોરબી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૮૨ 

જામ જોધપુર :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૨૦૦

ગોંડલ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૨૦૧     

રાજકોટ :- નીચો ભાવ ૯૯૦ થી ઊંચો ભાવ ૧૧૯૧ 

વાંકાનેર :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૮૭

જેતપુર :- નીચો ભાવ  ૧૦૨૧ થી ઊંચો ભાવ ૧૨૩૧

કાલાવડ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૧૧ 

હળવદ :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૧૯૧    

જામ ખંભાળીયા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૫૦ 

વિસનગર :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૨૨૧ 

વિજાપુર :- નીચો ભાવ ૧૦૩૦ થી ઉંચો ભાવ ૧૨૧૯ 

હિંમતનગર :- નીચો ભાવ ૧૦૫૫ થી ઉંચો ભાવ ૧૧૯૦  

ગોઝારીયા :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૦૦

વિસાવદર :- નીચો ભાવ ૯૨૭ થી ઉંચો ભાવ ૧૧૫૧