khissu

આજના (31/05/2021, સોમવારના) ના માર્કેટિંગ યાર્ડોના ભાવો: ભાવ જાણી વેચાણ કરો, 100% ફાયદો

આજ તારીખ 31/05/2021 ને સોમવારના જામનગર, રાજકોટ, જામનગર અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.

આ પણ વાંચો: જુલાઈ મહિનામાં કેવા રહેશે એરંડાના ભાવ? ભાવ વધશે કે ઘટશે? જાણો 50+ માર્કેટિંગ યાર્ડના ભાવો

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1150

1510

મગફળી જાડી 

1050

1264

મગફળી ઝીણી 

1020

1125

એરંડો 

920

980

તલ

1200

1598

કાળા તલ

1870

2450

રજકાનું બી 

3050

4709

લસણ 

540

1250

જીરું 

2218

2554

મગ 

1200

1300

 

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1000

1414

ચણા 

825

951

મગફળી ઝીણી 

900

1212

એરંડો 

600

981

તલ

1000

1540

કાળા તલ

1380

2250

અડદ 

1090

1300

તુવેર 

1000

1185

જીરું 

2140

2480

મગ 

1041

1095

 

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1080

1485

લસણ 

500

1300

મગફળી ઝીણી 

950

1075

ચણા 

900

977

ધાણા 

900

1150

ધાણી 

1000

1265

મગફળી જાડી 

1000

1126

અજમો 

1800

2700

મગ 

1230

1285

જીરું 

2100

2575

 

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1001

1501

મગફળી ઝીણી 

780

1196

મગફળી જાડી 

775

1276

લસણ 

551

1231

ડુંગળી 

71

301

તલ 

1201

1601

ધાણી 

1000

1444

ધાણા 

900

1281

જીરું 

2100

2601