khissu

નવી મગફળીના ભાવમાં તેજી: ૧૫૮૫ રૂપિયા ઉંચો ભાવ, જાણો આજના મગફળીના બજાર ભાવ

મગફળીની બજારમાં દિવાળી બાદ નરમ માહોલ છે. ખાસ કરીને સીંગદાણાનાં ભાવ ટને રૂ.બે હજારથી અઢી હજાર દિવાળી બાદ ઘટી ગયા હોવાથી અને સીંગતેલ પણ અંદરખાને નરમ હોવાથી મગફળીની બજારમાં મણે રૂ.૧૫થી ૨૦નો ઘટાડો થયો હતો. ગુજરાતમાં સરકાર દ્વારા મગફળીની ટેકાનાં ભાવથી ખરીદી શરૂ થઈ ગઈ છે પરંતુ હજી સુધી ખાસ કોઈ ખરીદી થઈ નથી, કારણ કે બજારમાં ભાવ હજી ઊંચા છે. આગામી દિવસોમાં સરકારને બહુ મગફળી મળે તેવી પણ સંભાવનાં હાલ ઓછી છે.

આ પણ વાંચો: દિવાળી બાદ બજારમાં ભારે ઉછાળો: આજના તા. 01/11/2022ના બજાર ભાવ, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

મગફળીનાં વેપારીઓ કહે છેકે વર્તમાન સંજોગોમાં મગફળીની બજારમાં નરમ ટોન છે અને આગળ ઉપર બજારમાં વધુ ઘટાડો થાય તેવી ધારણાં દેખાય રહી છે પરંતુ જોસીંગતેલનાં ભાવ વધે તો જ બજારમાં ઘટાડો અટકી શકે છે.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 01/11/2022 મંગળવારના જાડી મગફળીના ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ

950

1331

પોરબંદર

890

990

વિસાવદર

874

1336

મહુવા

941

1224

જામજોધપુર

1000

1320

ભાવનગર

1215

1347

તળાજા

970

1242

હળવદ

1050

1462

જામનગર

1000

1265

ધ્રોલ

1150

1201

સલાલ

1210

1525 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 01/11/2022 મંગળવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ

1050

1370

જસદણ

900

1350

મહુવા

920

1340

જામજોધપુર

1050

1330

ધોરાજી

766

1146

વાંકાનેર

1160

1284

તળાજા

1100

1275

ભાવનગર

951

1299

જામનગર

1100

1325

બાબરા

920

980

ધારી

985

1140

ખંભાળિયા

850

1090

પાલીતાણા

1000

1180

ધ્રોલ

1040

1136

હિંમતનગર

1200

1585

તલોદ

1336

1525

મોડાસા

1100

1561

ડિસા

1100

1371

ઇડર

1100

1566

ધાનેરા

1100

1321

વડગામ

1000

1211

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો. તેમજ મહત્વની માહિતી અને સમાચાર જાણવા માટે અમારી khissu એપ્લીકેશન ડોઉંનલોડ કરી લો.