khissu

ઓ બાપ રે ! સોનામાં 9,730 રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો, અત્યારે જ જાણી લો

આ માહિતી પણ વાંચો: દિવાળી સુધીમાં સોનાનો ભાવ 36,000 રૂપિયા થઈ જશે, જાણો એક્સપર્ટનું શું કહેવું છે?

જોકે ૯ મહિનાની સરખામણીએ ૯,૭૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો : ઓગસ્ટ ૨૦૨૦માં સોનું (gold) રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ હતું જ્યારે ચાંદી (silver) રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૫૦,૩૧૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૭૨,૨૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.

સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૧૨/૦૬/૨૦૨૧ ના રોજ ચાંદી (silver)ના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૭૨.૨૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૭૭.૬૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૭૨૨.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૭,૨૨૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૭૨,૨૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો થયો.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૮૩૧.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૮,૬૪૮.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૮,૩૧૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૮૩,૧૦૦.૦૦ રૂપિયા

જોકે, આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો થયો.

આ પણ વાંચો: હવે પોતે જ બનો ઝવેરી, સરકારે લોન્ચ કરી મોબાઇલ એપ, જાણો કેવી રીતે સોનાની શુદ્ધતા જાણી શકશો

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૫,૦૩૧.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૪૦,૨૪૮.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૫૦,૩૧૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૫,૦૩,૧૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો થયો.

છેલ્લા ૧૦ દિવસના સોના (gold)ના ભાવ :

તારીખ                   ૨૨ કેરેટ                ૨૪ કેરેટ
૦૩/૦૬/૨૦૨૧        ૪,૮૭,૦૦૦ ₹       ૫,૦૭,૪૦૦ ₹
૦૪/૦૬/૨૦૨૧        ૪,૮૦,૦૦૦ ₹       ૫,૦૦,૦૦૦ ₹
૦૫/૦૬/૨૦૨૧        ૪,૮૨,૦૦૦ ₹       ૫,૦૨,૦૦૦ ₹
૦૬/૦૬/૨૦૨૧        ૪,૮૨,૧૦૦ ₹       ૫,૦૨,૧૦૦ ₹
૦૭/૦૬/૨૦૨૧        ૪,૮૩,૦૦૦ ₹       ૫,૦૩,૦૦૦ ₹
૦૮/૦૬/૨૦૨૧        ૪,૮૨,૯૦૦ ₹       ૫,૦૨,૯૦૦ ₹
૦૯/૦૬/૨૦૨૧        ૪,૮૪,૦૦૦ ₹       ૫,૦૪,૩૦૦ ₹
૧૦/૦૬/૨૦૨૧        ૪,૮૪,૦૦૦ ₹       ૫,૦૪,૦૦૦ ₹
૧૧/૦૬/૨૦૨૧        ૪,૮૩,૦૦૦ ₹       ૫,૦૩,૦૦૦ ₹
૧૨/૦૬/૨૦૨૧        ૪,૮૩,૧૦૦ ₹       ૫,૦૩,૧૦૦ ₹

અગાઉના મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૩૧ માર્ચના રોજ જોવા મળ્યો હતો જે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૫,૬૯૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

આ પણ વાંચો: ઝવેરી ઘરેણાંની કિંમત કેવી રીતે નક્કી કરે છે? 22 કેરેટ અને 24 કેરેટ સોનું એટલે શું?

તેવી જ રીતે સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ  ૫૦,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

મિત્રો અમારી khissu એપ્લિકેશન ડોઉનલોડ કરી લો જેથી અમે તમને દરરોજ સોના-ચાંદીના ભાવ માં થતાં વધારો તથા ઘટાડા વિશે જણાવતા રહીએ.