khissu

ઓ બાપરે ! તમારી પાસે છે આવો ૧ રૂપિયાનો સિક્કો તો તમને મળશે ૨૫ લાખ રૂપિયા

ઘણા બધા લોકો પૈસા કમાવા અવનવા શોર્ટકટ અપનાવતા હોય છે કે કેવીરીતે તેને એકદમ પૈસા મળી જાય. વધારે અને મહેનત વગર પૈસા કમાવા લોટરી ટિકિટ લેતા હોય છે તો ક્યાંક પૈસા રોકીને ડબલ કરવાનું વિચારતા હોય છે.એવામાં અમે આજે તમને એક એવી રીત જણાવી રહ્યાં છીએ જેમાં તમારે કંઈ કરવું નહીં પડે બસ ખાલી ૧ રૂપિયાનો ખાસ પ્રકારનો સિક્કો તમારી પાસે હોવો જોઈએ. જેના બદલે તમને ૨૫ લાખ રૂપિયા જેટલી મોટી રકમ મળશે.

દુનિયામાં ઘણા એવા લોકો છે જેને અવનવા શોખ હોય છે. જેમાં જૂની વસ્તુઓ સાચવી રાખવાનો શોખ પણ અમુક લોકો ને હોય છે. તો આજે એવા શોખ ની વ્યક્તિ ને લખપતિ બનવાનો મોકો મળ્યો છે. 

આ તે વળી કેવો સિક્કો ?

જી હા મિત્રો, ૧ રૂપિયાનો આ સિક્કો ૧૦૦ વર્ષ જૂનો છે. ૧૯૧૩ ની સાલમાં બનેલો આ સિક્કો ચાંદીમાંથી બનાવવામાં આવ્યો હતો. આ સિક્કો સરકારી છે અને તેને સરકાર જ બનાવે છે. આ સિક્કો વિક્ટોરિયન કેટેગરી માં સામેલ હોવાના કારણે તેની આટલી ડિમાન્ડ છે. આ સિક્કો દુર્લભ થઈ ગયો છે. એન્ટીક સિક્કા રાખનારા તેની શોધમાં રહે છે.

આ સિક્કાને તમે કેવી રીતે વહેંચી શકશો ?

આ સિક્કાને ઓનલાઇન વેબસાઇટ પરથી વહેંચી શકાય છે. તેના માટે ઇન્ડિયામાર્ટની  વેબસાઇટ પર જઈ એકાઉન્ટ બનાવી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ તમારી પાસે રહેલા સિક્કાની ફોટો પાડી અપલોડ કરવાનો રહેશે અને પછી તેને સેલિંગ માટે મૂકી દો.