Top Stories
khissu

ડુંગળી નાં ભાવમાં ફરી તેજી, આજે ઊંચો ભાવ ૮૩૦ રૂપિયા: જાણો ક્યારે વેંચાણ કરવું?

નમસ્તે ખેડૂત મિત્રો,

ગુજરાતની મોટી ગણાતી બે માર્કેટિંગ યાર્ડ મહુવા અને ગોંડલમાં ડુંગળીની આવક વધી રહી છે, જેના લીધે ભાવ માં ઘટાડો થઈ ફરી વધારો જોવા મળ્યો છે. આજેે (૦૨/૦૨/૨૦૨૧, મંગળવાર નાં) માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના ભાવ સારા ભાવ જોવા મળ્યા હતાં. જેમાં સૌથી ઉંચો ભાવ ૮૩૦ રુપિયા, સુરતમાં જોવા મળ્યો હતો.

આજે લાલ ડુંગળી નાં ભાવ: 

​​રાજકોટ :- નીચો ભાવ ૩૧૦ થી ઉંચો ભાવ ૬૬૦

ભાવનગર :- નીચો ભાવ ૪૮૦ થી ઉંચો ભાવ ૭૧૬

ગોંડલ :- નીચો ભાવ ૧૪૧ થી ઉંચો ભાવ ૬૭૧

ડીસા :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૪૪૦

જામનગર :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૬૧૫

સુરત :- નીચો ભાવ ૪૦૦ થી ઉંચો ભાવ ૮૩૦

જેતપુર :- નીચો ભાવ ૩૫૦ થી ઉંચો ભાવ ૭૨૧

વિસાવદર :- નીચો ભાવ ૨૧૧ થી ઉંચો ભાવ ૫૬૧

મહુવા :- ડુંગળી લાલ :- નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૬૮૪

સફેદ ડુંગળી નાં ભાવ : 

મહુવા ડુંગળી સફેદ :- નીચો ભાવ ૨૪૦ થી ઉંચો ભાવ ૫૫૫

ગોંડલ :- નીચો ભાવ ૧૨૧ થી ઉંચો ભાવ ૩૫૧

વેપારીઓ કહે છે કે જેટલી આવક ડુંગળી ની થવી જોઈએ એના કરતાં ઓછી છે. અમુક અંશે બાજુના દેશોમાં નિકાસ થવાથી તેજી નો માહોલ જોવા મળી રહ્યો છે. સાઉથ, મહારાષ્ટ્રની માંગને કારણે ફરીથી તેજી જોવા મળી છે. હાલ સફેદ અને લાલ ડુંગળી નાં વેંચાણ મા ખેડૂતો ને ફાયદો થશે.

હવે જાણી લઈએ ગઈ કાલના ભાવો: 

૦૧/૦૨/૨૦૨૧ ના લાલ ડુંગળી અને સફેદ ડુંગળી ના ભાવ સારા એવા ઉંચા રહ્યા હતાં. જેમાં સૌથી ઉંચો ભાવ ૭૧૦ સુરતમાં જોવા મળ્યો હતો.

રાજકોટ :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૬૦૦

ભાવનગર :- નીચો ભાવ ૪૫૦ થી ઉંચો ભાવ ૬૬૦

ગોંડલ :- ડુંગળી લાલ:- નીચો ભાવ ૧૦૧ થી ઉંચો ભાવ ૬૫૧

ગોંડલ :- ડુંગળી સફેદ :- નીચો ભાવ ૧૩૧ થી ઉંચો ભાવ ૩૪૧

ડીસા :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૪૬૦

સુરત :- નીચો ભાવ ૩૬૦ થી ઉંચો ભાવ ૭૧૦

જેતપુર :- નીચો ભાવ ૩૭૧ થી ઉંચો ભાવ ૬૦૧

વિસાવદર :- નીચો ભાવ ૧૪૦ થી ઉંચો ભાવ ૫૦૦

મહુવા :- ડુંગળી લાલ :- નીચોભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૬૭૫

મહુવા ડુંગળી સફેદ :- ૨૫૧ થી ઉંચો ભાવ ૫૫૧

ગઈ કાલના ભાવ કરતાં આજે ભાવ માં ઉછાળો જોવા મળ્યો છે જેથી સફેદ અને લાલ ડુંગળીના વેચાણ કરવામાં ફાયદો છે.