khissu

આજના (24/05/2021) ના માર્કેટિંગ યાર્ડોના ભાવો: જાણો ક્યાં જિલ્લામાં કેટલો ભાવ?

આજ તારીખ 24/05/2021 ને સોમવારના જામનગર, રાજકોટ, અમરેલી અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.

આ પણ વાંચો: એરંડાના ભાવને લઈને મોટો સર્વે: જાણો ચાલુ ભાવો, શું આગળ ભાવ વધશે કે ઘટશે?

રાજકોટ માર્કેટ યાર્ડ :-

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1100

1444

મગફળી જાડી 

1180

1380

એરંડો 

900

990

મગફળી ઝીણી 

1000

1100

તલ 

1375

1650

કાળા તલ 

2000

2631

લીલી ડુંગળી 

200

400

લીલા મરચા 

150

350

કાચી કેરી 

150

300

મગ 

1230

1370

 

જામનગર માર્કેટ યાર્ડ :-

જામનગર  માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જામનગર નાં બજાર ભાવમાં અજમો અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જામનગરમાં અજમાના ભાવ મણે રૂ. 3000 સુધી બોલાયાં હતા અને જીરુંના ભાવ મણે રૂ. 2555 સુધીના બોલાયાં હતાં.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ

ઘઉં 

300

358

લસણ 

550

1270

મગફળી જીણી 

1000

1180

એરંડો 

925

961

ધાણા 

900

1150

ધાણી 

950

1340

મગફળી જાડી 

1000

1290

અજમો 

2100

3000

મગ 

1200

1385

જીરું 

2100

2555

 

અમરેલી માર્કેટ યાર્ડ :-

અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અમરેલી નાં બજાર ભાવમાં કાળા તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. અમરેલી માં કાળા તલના ભાવ મણે રૂ. 2400 સુધી બોલાયાં હતા અને જીરુંના ભાવ મણે રૂ. 2399 સુધીના બોલાયાં હતાં.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

320

362

મગફળી જાડી 

700

1247

ચણા 

751

974

ધાણા 

980

1175

તલ 

1500

1800

કાળા તલ

1400

2400

તુવેર 

815

1203

એરંડો 

880

938

કપાસ 

500

1372

જીરું 

1970

2399

 

ગોંડલ માર્કેટ યાર્ડ :-

ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તોગોંડલનાં બજાર ભાવમાં તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. ગોંડલમાં તલના ભાવ મણે રૂ.1691 સુધી બોલાયાં હતા અને જીરુંના ભાવ મણે રૂ. 2601 સુધીના બોલાયાં હતાં.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1011

1356

મગફળી જીણી 

780

1181

મગફળી જાડી 

760

1321

ચણા 

750

971

એરંડો 

800

966

તલ 

801

1691

મગ 

800

1331

ધાણી 

951

1371

ધાણા 

851

1281

જીરું 

2101

2601