khissu

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની રેકોર્ડ બ્રેક આવક.. ગુજરાતમાં કેવા બોલાઈ રહ્યા છે ધાણાના ભાવો ?

મગફળીની વેચવાલી આજે પ્રમાણમાં સારી હતી, પંરતુ સારી ક્વોલિટીની મગફળીમાં સીંગદાણાનાં કારખાનેદારની લેવાલી સારી હોવાથી ભાવ સુધર્યાં હતાં. જ્યારે પિલાણ ક્વોલિટીમાં રૂ.૫ નરમ હતાં. આગામી દિવસોમાં બજારમાં ખાદ્યતેલની સ્થિતિ ઉપર બજારનો આધાર રહેલો છે.વેપારીઓ કહે છે કે અત્યારે હોળીની ઘરાકી હોવાથી સીંગદાણાનાં ભાવમાં ટને રૂ.૫૦૦થી ૧૦૦૦ સુધર્યાં હતાં. એચપીએસમાં પણ બજારો સારી હતી, જેને પગલે મગફળીની બજારને ટેકો મળી રહ્યો છે.

 આગામી દિવસોમાં ખાદ્યતેલ અને ખોળની સ્થિતિઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે.

આ પણ વાંચો: મોટો સર્વે/ રશિયા-યુક્રેનના યુદ્ધ પછી સોના-ચાંદીના ભાવ કેવા રહેશે? કોરોનાની પહેલી લહેર પછી મોટો ઉછાળો...

જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે ધાણા અને ચણાની મબલખ આવક થતા યાર્ડની હાઉસ ફૂલ જેવી સ્થિતિ થઈ ગઈ છે.આજ સવારે 500 જેટલા વાહનોમાં 21000 ગુણી ધાણા તેમજ 3500 ગુણી ચણાનો જથ્થો ઠલવાતા યાર્ડ ભરચક થઈ ગયું હતું.જેને લઈ હવે બીજી સૂચના ના મળે ત્યાં સુધી અન્ય જણસ નહિ લઈ આવવા ખેડૂતોને સૂચના અપાઈ હતી.

એક દિવસમાં ડુંગળી ભરેલા 75 જેટલા વાહનો સાથે 5300 ગુણીની આવક થઈ. જે અંદાજે કુલ 12375 મણ જેટલી ડુંગળી યાર્ડમાં આવી. જેના એક મણના ભાવ 100 થી 465 સુધીના ખુલ્લા બજારમાં નોંધાયા છે. ડુંગળી જામનગર તથા અન્ય જીલ્લામાંથી પણ હાપા માર્કેટીંગ યાર્ડમાં આવી રહી છે. વધુ આવક થતા ડુંગળીની નવી આવક પર રોક લગાવવાની ફરજ પડે છે.

આ પણ વાંચો:  શું તમને પણ અનાજ નથી મળતું ? તો રેશન કાર્ડમાં ફટાફટ કરો આ કામ

જામજોધપુર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1600

2190

ઘઉં 

425

465

જીરું 

2350

4040

એરંડા 

1410

1435

તલ 

1500

1800

બાજરો 

250

395

રાયડો 

1050

1185

ચણા 

800

905

મગફળી ઝીણી 

1000

1150

સોયાબીન 

1200

1315

ધાણા 

1550

1980

તુવેર 

1025

1195

ઇસબગુલ 

1400

1705

તલ કાળા 

1900

2425

અડદ 

600

800

મેથી 

850

1165 

સાવરકુંડલા માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1490

2070

ઘઉં 

400

500

જીરું 

3000

5186

એરંડા 

1335

1350

તલ 

1900

2200

બાજરો 

430

519

ચણા 

480

928

મગફળી જાડી 

1210

1335

જુવાર 

500

581

ધાણા 

1711

2103

તુવેર 

1000

1205

તલ કાળા 

1904

2150

અડદ 

900

900

મેથી 

1100

1236

ઘઉં ટુકડા 

425

536 

આ પણ વાંચો: યુક્રેન રશિયા યુદ્ધ થી કપાસના ભાવ 2000 ને પાર, અને શું છે માર્કેટિંગ યાર્ડમાં કપાસનું ચિત્ર

હળવદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

મગફળી 

1451

2028

કપાસ 

950

1202

જીરું 

3350

4052

એરંડા 

1410

1439

રાયડો 

1160

1240

ચણા 

880

908

ધાણા 

1600

2415

મેથી 

1100

1182

રાઈ 

1065

1177

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

450

476

ઘઉં ટુકડા 

460

538

ચણા 

800

919

અડદ 

700

1101

તુવેર 

1000

1284

મગફળી ઝીણી 

900

1186

મગફળી જાડી 

800

1228

સિંગફાડા 

1400

1562

તલ 

1600

2176

તલ કાળા 

1800

2324

જીરું 

2500

3500

ધાણા 

1650

2128

મગ 

900

1333

સોયાબીન 

1280

1504

મેથી 

700

1092

કાંગ 

495

495

રાય 

1090

1090

મોરબી  માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1551

2031

ઘઉં 

424

524

જીરું 

2250

3900

એરંડા 

1200

1412

રાયડો 

1140

1217

ચણા 

829

925

મગફળી ઝીણી 

900

1246

ધાણા 

1300

2001

તુવેર 

1051

1183

અડદ 

720

1280

રાઈ 

1064

1135

ગુવારનું બી 

-

તલ 

1330

2170

બાજરો 

425

425

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1595

2200

ઘઉં લોકવન 

456

480

ઘઉં ટુકડા 

468

501

જુવાર સફેદ 

425

605

જુવાર પીળી 

325

380

બાજરી 

295

428

તુવેર 

1110

1218

ચણા પીળા 

880

915

અડદ 

1035

1368

મગ 

1070

1441

વાલ દેશી 

850

1341

વાલ પાપડી 

1525

1805

ચોળી 

950

1621

કળથી 

761

1011

સિંગદાણા 

1600

1675

મગફળી જાડી 

1020

1310

મગફળી ઝીણી 

990

1243

સુરજમુખી 

845

1011

એરંડા 

1397

1429

અજમો 

1550

2209

સુવા 

950

1205

સોયાબીન 

1341

1415

સિંગફાડા 

1300

1550

કાળા તલ 

1931

2544

લસણ 

150

610

ધાણા 

1540

2200

જીરું 

3000

4200

રાઈ 

1040

1135

મેથી 

1070

1260

ઇસબગુલ 

1650

2285

રાયડો 

1070

1215 

 મહુવા  માર્કેટ યાર્ડ :

વિગત

નીચો ભાવ 

ઊંચોભાવ

મગફળી 

1058

1311

એરંડા 

1290

1290

જુવાર 

311

496

બાજરી 

351

548

ઘઉં 

300

541

મકાઇ 

435

435

અડદ 

880

880

સોયાબીન 

1335

1335

ચણા 

555

980

તલ સફેદ 

1700

2001

તલ કાળા 

1600

2225

તુવેર 

1071

1225

ધાણા 

1502

2032 

મેથી 

1000

1151

લાલ ડુંગળી 

70

393

સફેદ ડુંગળી 

120

265

નાળીયેર 

555

1800

કપાસ 

1200

2036