khissu

મગફળીના ભાવમાં એકધારો વધારો, જાણો આજની નવી મગફળીના બજાર ભાવો

સીંગદાણાની બજારમાં મજબૂતાઈને પગલે મગફળીની બજારમાં નોન સ્ટોપ તેજી જોવા મળી રહી છે. વર્તમાન સંજોગોમાં બજારમાં મગફળીની વેચવાલી જ નથી અને જે મગફળી આવે છે તે દાણાવાળા ઊંચા ભાવથી લઈ જઈ રહ્યા છે, જેને પગલે મગફળીની બજારમાં મણે રૂ.૧૫થી ૨૦નો સુધારો જોવા મળ્યો હતો.


મગફળીનાં વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં મગફળીની બજારમાં સરેરાશ લેવાલી ચાલુ રહેશે તો બજારો હજી પણ વધી શકે છે. સારી મગફળી ખેડૂતો રૂ.૧૫૦૦નાં ભાવ આવે તેવી આશા રાખી રહ્યા છે, પરિણામે રૂ.૧૪૦૦ ઉપરનાં ભાવ હોવા છત્તા ગામડે ખેડૂતોની વેચવાલી આવતી નથી. બીજી તરફ સીંગદાણા વધી રહ્યા છે, પરંતુ જો સ્ટોકિસ્ટોની મગફળીમાં વેચવાલી વધે તો બજારમાં તેજી અટકી શકે છે તેમ બ્રોકરો કહે છે.

આ પણ વાંચો: આવકો ઘટતા કપાસના ભાવમાં જોરદાર ઉછાળો: જાણો આજનાં કપાસના તાજા બજાર ભાવ

જાડી મગફળીના બજાર ભાવ:

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ11801433
અમરેલી11751386
કોડીનાર11111345
સાવરકુંડલા11151400
જેતપુર9611401
પોરબંદર11351305
વિસાવદર9421436
મહુવા14141461
ગોંડલ8201451
કાલાવડ10501400
જુનાગઢ10501373
જામજોધપુર9001400
ભાવનગર13441379
માણાવદર14601465
તળાજા12001386
હળવદ10501310
જામનગર10001330
ભેસાણ9001342
ખેડબ્રહ્મા11201120
સલાલ12201415

ઝીણી મગફળીના બજાર ભાવ:

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ11501315
અમરેલી10301308
કોડીનાર12021453
સાવરકુંડલા10451298
જસદણ11211380
મહુવા12581443
ગોંડલ9251416
કાલાવડ11501325
જામજોધપુર9501300
ઉપલેટા11051300
ધોરાજી10511331
વાંકાનેર10001300
જેતપુર9411311
તળાજા13001477
ભાવનગર13421501
રાજુલા12001351
મોરબી10001282
જામનગર9001400
બાબરા11551325
બોટાદ10001205
ધારી11001281
ખંભાળિયા9501488
પાલીતાણા11311280
લાલપુર9001245
ધ્રોલ9511390
હિંમતનગર11001697
પાલનપુર13001485
તલોદ11501230
મોડાસા9001371
ડિસા12111400
ઇડર12501679
માણસા12751276
કપડવંજ14001500