ગુજરાતના ખેડૂતો કપાસનાં ભાવ વધવાની રાહ જોઈને બેઠા છેઅને છેલ્લા બે દિવસમાં બજારો થોડા સુધરતા આજે સમગ્ર ગુજરાતમાં કપાસની આવકો વધીને બે લાખ મણની ઉપર પહોંચી ગઈ હતી.
આગામી દિવસોમા જો ભાવ વધશે તો વેચવાલી હજી વધવાની ધારણાં છે. કપાસની બજારમાં બહુ મોટી તેજી થાય તેવા કોઈ સંજોગ હાલ બચ્યાં નથી. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૫૦ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૬૨૦ થી ૧૭૨૦, મહારાષ્ટ્રનાં રૂ.૧૬૩૦ થી ૧૭૨૦નાં હતાં.
આ પણ વાંચો: કપાસ, મગફળી અને ડુંગળીની મબલખ આવકો શરૂ, જાણો આજનાં (18/01/2023) બજાર ભાવ
દેશમાં રૂની આવક વેપારી અંદાજ મુજબ આજે કુલ ૧.૨૯ લાખ ગાંસડીની થઈ હતી, જે ગઈકાલની તુલનાએ ૧૨ હજાર ગાંસડીનો વધારો બતાવે છે. ઉત્તર ભારતમાં ૧૮ હજાર ગાંસડી, એમ.પી.માં ૧૨ હજાર ગાંસડી, ગુજરાતમાં ૪૦ હજાર ગાસંડી, મહારાષ્ટ્રમાં ૩૦ હજાર ગાંસડી, કર્ણાટકમાં આઠ હજાર, આંધ્ર પ્રદેશમાં છ હજાર ગાંસડી, તેલંગણામાં ૧૧ હજાર ગાંસડી, તામિલનાડુમાં એક હજાર અને ઓરિસ્સામાં ત્રણ હજાર ગાંસડીની આવક થઈ હતી.
આ પણ વાંચો: ખેડૂતની પક્કડ મજબુત, આવકો ઘટી, શું ભાવ હવે વધશે ? જાણો આજનાં કપાસના બાજર ભાવ
તા:- 18/01/2023 નાં કપાસના બજાર ભાવ
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1650 | 1754 |
| અમરેલી | 1100 | 1759 |
| સાવરકુંડલા | 1600 | 1742 |
| જસદણ | 1600 | 1740 |
| બોટાદ | 1670 | 1809 |
| મહુવા | 1395 | 1679 |
| ગોંડલ | 1501 | 1761 |
| કાલાવડ | 1600 | 1764 |
| જામજોધપુર | 1650 | 1750 |
| ભાવનગર | 1500 | 1726 |
| જામનગર | 1575 | 1790 |
| બાબરા | 1680 | 1780 |
| જેતપુર | 1281 | 1800 |
| વાંકાનેર | 1500 | 1750 |
| મોરબી | 1625 | 1735 |
| રાજુલા | 1500 | 1725 |
| હળવદ | 1551 | 1750 |
| વિસાવદર | 1620 | 1736 |
| તળાજા | 1545 | 1733 |
| બગસરા | 1500 | 1765 |
| જુનાગઢ | 1350 | 1715 |
| ઉપલેટા | 1600 | 1740 |
| માણાવદર | 1685 | 1780 |
| ધોરાજી | 1386 | 1746 |
| વિછીયા | 1640 | 1750 |
| ભેંસાણ | 1500 | 1756 |
| ધારી | 1415 | 1737 |
| લાલપુર | 1550 | 1751 |
| ખંભાિળયા | 1501 | 1726 |
| ધ્રોલ | 1500 | 1722 |
| પાલીતાણા | 1500 | 1740 |
| સાયલા | 1685 | 1736 |
| હારીજ | 1650 | 1751 |
| ધનસૂરા | 1500 | 1640 |
| વિસનગર | 1400 | 1726 |
| વિજાપુર | 1570 | 1731 |
| કુકરવાડા | 1480 | 1703 |
| ગોજારીયા | 1380 | 1705 |
| હિંમતનગર | 1550 | 1721 |
| માણસા | 1501 | 1713 |
| કડી | 1541 | 1700 |
| મોડાસા | 1450 | 1630 |
| પાટણ | 1580 | 1722 |
| થરા | 1627 | 1701 |
| તલોદ | 1571 | 1676 |
| સિધ્ધપુર | 1579 | 1785 |
| ડોળાસા | 1300 | 1749 |
| ટિંટોઇ | 1300 | 1657 |
| દીયોદર | 1650 | 1691 |
| બેચરાજી | 1550 | 1651 |
| ગઢડા | 1670 | 1745 |
| ઢસા | 1640 | 1730 |
| કપડવંજ | 1300 | 1450 |
| ધંધુકા | 1660 | 1777 |
| વીરમગામ | 1565 | 1726 |
| જાદર | 1655 | 1710 |
| જોટાણા | 1318 | 1629 |
| ચાણસ્મા | 1561 | 1734 |
| ભીલડી | 1200 | 1525 |
| ખેડબ્રહ્મા | 1610 | 1680 |
| ઉનાવા | 1501 | 1745 |
| શિહોરી | 1560 | 1700 |
| ઇકબાલગઢ | 1300 | 1706 |
| સતલાસણા | 1550 | 1717 |
| આંબલિયાસણ | 1500 | 1675 |