khissu

સપ્ટેમ્બર મહિનાથી મગફળીની નવી આવકો શરુ થવાના એંધાણ... જાણો આજની બજારના લેટેસ્ટ ભાવ

દેશમાં કપાસનું વાવેતર હવે પૂર્ણ થઈ ચૂક્યું છે અને ગત સપ્તાહ સુધીનાં તાજા આંકડાઓ મુજબ દેશમાં કપાસનાં વાવેતરમાં સાત ટકાનો વધારો થયો છે. ખાસ કરીને સૌથી મોટા વાવેતર વિસ્તાર ધરાવતા રાજ્ય મહારાષ્ટ્રમાં ૭.૬૯ ટકાનો વધારો થયો છે. તેલંગણામાં ૮.૯૨ ટકા ઘટ્યું છે, જ્યારે આંધ્ર પ્રદેશમાં ૩૧ ટકાનો વધારો થયો છે. કર્ણાટકમાં ૪૬ ટકા વધ્યું છે. નવા કપાસની આવકો તામિલનાડુમાં પૂરી થવા આવી છે, હવે જ્યાંઆગોતરા વાવેતર થયા છે ત્યાંની આવકો પંદરેક દિવસમાં શરૂ થઈ શકે છે.

આ પણ વાંચો: સાવધાન ગુજરાત: આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

મોહરમને કારણે રાજકોટ સિવાયનાં મગફળીનાં મોટા ભાગનાં યાર્ડોમાં રજા હતી. રાજકોટમાં પણ મગફળીની આવકો ખાસ થઈ નહોંતી અને બુધવારે આવકનો છેલ્લો દિવસ છે. ગુરૂવારથી રાજકોટમાં પણ મગફળીની આવકો બંધ કરી દેવામાં આવશે અને છેક ૨૨મી ઓગસ્ટનાં રોજ હરાજી ફરી શરૂ કરવામાં આવશે.મગફળી સાથે સંકળાયેલા વેપારીઓ કહે છેકે ઓગસ્ટમહિનાનાં ૧૦ દિવસ પૂરા થઈ ગયા છે અને ૨૦ દિવસ જો સારા જાય અને વાતાવરણ સાનુકૂળ રહેશે તો સૌરાષ્ટ્રમાં જે આગોતરી મગફળીનું વાવેતર થયું છે તેમાંથી અમુક મગફળીની 
આવકો સપ્ટેમ્બર મહિનાથી શરૂ થઈ જાય તેવી ધારણાં છે. જોકે બહુ મોટી માત્રામાં આવકો નહીં થાય પરંતુ બજારમાં સેન્ટીમેન્ટનાં બદલાવ આવી શકે છે અને મગફળીનાં ભાવ વધતા અટકી જાય તેવી ધારણા છે. 

 આ પણ વાંચો: PM આવાસ યોજનાઃ કેન્દ્ર સરકારે નિયમોમાં કર્યો ફેરફાર, જાણી લો નહીં તો પૈસા નહીં મળે

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બી.તી. 

1850

2174

ઘઉં લોકવન 

442

480

ઘઉં ટુકડા 

438

507

જુવાર સફેદ 

480

745

જુવાર પીળી 

350

471

બાજરો 

285

461

તુવેર 

1050

1476

ચણા પીળા 

820

920

ચણા  સફેદ 

1700

2100

અડદ 

1030

1621

મગ 

1034

1423

વાલ દેશી 

1550

1960

વાલ પાપડી 

1800

2005

ચોળી 

871

1300

વટાણા 

700

1240

સુરજમુખી 

875

1140

એરંડા 

1360

1431

અજમો 

1550

1970

સુવા 

1200

1470

સોયાબીન 

1090

1204

કાળા તલ 

2340

2668

લસણ 

140

440

ધાણા 

1980

2250

મેથી 

950

1111

રાયડો 

1080

1170

રજકાનું બી 

3635

4515

ગુવારનું બી 

-

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1515

2060

જુવાર 

300

370

બાજરો 

350

477

ઘઉં 

400

485

મગ 

1000

1335

તુવેર 

1300

1305

ચોળી 

600

1040

ચણા 

850

1010

મગફળી ઝીણી 

1000

1205

મગફળી જાડી 

1000

1200

તલ 

2100

2420

રાયડો 

1050

1150

લસણ 

40

185

જીરું 

3100

4385

અજમો 

1300

2370

ધાણા 

1720

2170

ડુંગળી 

50

210

સિંગદાણા 

1200

1785

કલોંજી 

-

જામજોધપુર માર્કેટ યાર્ડ:

૧૫ થી ૨૦ ઓગષ્ટ ૨૦૨૨ જન્માષ્ટમી ણી રજા રહેશે.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

મગફળી જાડી 

1040

1240

કપાસ 

1950

2150

જીરું 

3475

4401

એરંડા 

1380

1420

તુવેર 

1100

1451

 તલ કાળા 

1500

2601

 ધાણા 

2000

2200

ઘઉં 

430

463

મગ 

1200

1331

ચણા 

800

901

સિંગદાણા 

1425

1625

સોયાબીન 

1050

1141

કલોંજી 

1200

2446

કાળી જિરી 

-

ગોંડલ માર્કેટ યાર્ડ:

૧૫ થી ૨૦ ઓગષ્ટ ૨૦૨૨ જન્માષ્ટમી ણી રજા રહેશે.

વિગત 

ઉંચો ભાવ 

નીચો ભાવ 

ઘઉં 

446

486

જીરું 

2551

4511

એરંડા 

1000

1436

તલ 

1876

2431

ચણા 

721

906

મગફળી ઝીણી 

940

1331

મગફળી જાડી 

815

1435

ડુંગળી 

71

256

લસણ 

71

271

ધાણા 

1000

2341

તુવેર 

726

1451

 મગ 

776

1431

મેથી 

700

1071

રાઈ 

1026

1181

ઘઉં ટુકડા 

420

550

શીંગ ફાડા 

1001

1591 

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

૧૪ થી ૨૧ ઓગષ્ટ ૨૦૨૨ જન્માષ્ટમી ણી રજા રહેશે.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

405

491

બાજરો 

355

438

ચણા 

800

909

તુવેર 

1000

1459

મગફળી જાડી 

1040

1275

સિંગફાડા

1000

1460

તલ 

1900

2464

તલ કાળા 

2050

2547

ધાણા 

1800

2360

મગ 

900

1260

સોયાબીન 

1100

1190

મોરબી  માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

ઘઉં 

424

490

મગફળી ઝીણી 

1130

1324

ચણા 

650

876

સિંગદાણા 

1550

1915 

તલ 

2250

2420

જીરું 

2560

4428

બાજરો 

391

425

તલ કાળા 

2150

2450

રાઈ 

1175

1175

 

અમરેલી માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1050

2290

સિંગ મઠડી 

1200

1350

શીંગ મોટી 

1026

1391

શીંગ દાણા 

1270

1848

શીંગ ફાડા 

1390

1752

તલ સફેદ 

1400

2485

તલ કાળા 

1500

2639

તલ કાશ્મીરી 

2394

2428

બાજરો 

359

441

ઘઉં 

429

522

ઘઉં લોકવન 

470

479

મગ 

1050

1265

ચણા 

701

906

તુવેર 

1075

1399

જીરું 

3250

4200

ઇસબગુલ 

2200

2200

મેથી 

745

958

સોયાબીન 

1092

1162

ગોળ 

-