khissu

આજે (૧૮-૧૧-૨૦૨૧) રેકોર્ડ બ્રેક ભાવો, જાણો કાલની સાપેક્ષમાં ભાવમાં વધારો કે ઘટાડો?

ગુજરાતમાં કપાસની નવી આવક ચાલુ થતાં દિવસેને દિવસે ભાવોમાં હલચલ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોની કમ્પેરીઝનમાં ભાવોમાં બહુ વધારો-ઘટાડો જોવા મળતો નથી, જોકે દિવાળી પછી પણ ખેડૂતોને કપાસના સારા ભાવ મળી રહ્યા છે. હાલમાં હળવદ, રાજકોટ, બોટાદ, જામનગર જેવા જિલ્લાઓમાં કપાસની આવક ખૂબ જ વધારે માત્રામાં થઈ રહી છે. તેમ છતાં ખેડૂતોને સારા કપાસના ભાવ ૧૫૦૦થી વધારે મળી રહ્યા છે.

ગઈકાલની સાપેક્ષમાં આજે ભાવની અંદર દસથી-પંદર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જોકે ગઈકાલની સાપેક્ષમાં આજે માર્કેટ યાર્ડમાં આવક થોડી ઓછી નોંધાઈ હતી. વાતાવરણની અંદર પલટો અને માવઠાની સ્થિતિ સર્જાતા ખેડૂતો માર્કેટયાર્ડમાં કપાસ લાવતાં થોડા મૂંઝવણ અનુભવી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. 

આ પણ વાંચો: ખેડૂતોને પડ્યા પર પાટું, રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી. હજી કેટલા દિવસ આગાહી?

આજે ગુજરાતમાં રાજકોટ, અમરેલી, જસદણ, બોટાદ, ગોંડલ, કાલાવાડ, બાબરા, જેતપુર, વાંકાનેર, રાજુલા, બગસરા, માણાવદર, ધોરાજી, લાલપુર, ભેસાણ, ગઢડા, ઢસા જેવા અનેક જિલ્લાઓમાં સારા કપાસનાં 1700થી વધારે કપાસના ભાવ નોંધાયા છે.

કપાસના ભાવો:

ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1700 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં બાબરા અને અમરેલી માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે ૧૭૩૦  રૂપિયા જોવા મળ્યો હતો

હવે જાણી લઈએ આજનાં 18 નવેમ્બર 2021 ને ગુરુવારનાં ભાવો : 

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

રાજકોટ 

1500

1710

અમરેલી  

900 

1730

સાવરકુંડલા

1200

1690

જામજોધપુર

1500

1691

ભાવનગર 

1000

1685

જામનગર

1300

1670

બાબરા 

1200

1730

મોરબી 

1150

1658

હળવદ 

1150

1641

વિસાવદર 

1355

1715

તળાજા 

800

1695

ઉપલેટા 

900

1690

લાલપુર 

1492

1701

હિંમતનગર

1251

1631

ધ્રોલ 

1175

1670

પાલીતાણા 

900

1600

માણાવદર

1251

1727

ધનસુરા 

1400

1555

વિજાપુર 

1000

1680

પાટણ

1350

1670

કડી 

1200

1678

સિધ્ધપુર

1500

1678

ડિસા

1411

1551

ધોરાજી 

1201

1700

ઉનાવા 

1000

1647

ખેડ્બ્રમ્હા

1550 

1613 

ગોંડલ 

1001 

1706 

મહુવા 

452

1676 

ભાવનગર 

1000

1685

રાજુલા 

1500

1701

તળાજા 

800

1695

જુનાગઢ 

1340

1652

મોડાસા 

1500

1560

જેતપુર 

1011

1705

હળવદ 

1150

1658