Top Stories
khissu

આજનાં (01/02/2021, સોમવાર) બજાર ભાવો: જાણો તમારાં પાકમાં કેટલો વધારો અને ફાયદો?

નમસ્કાર ખેડૂત મિત્રો,

આજ તારીખ ૦૧/૦૨/૨૦૨૧ ને સોમવાર ના રાજકોટ ગોંડલ, જામનગર અનેે ઊંઝા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-

 

કપાસ :- નીચો ભાવ ૧૦૬૮ થી ઊંચો ભાવ ૧૧૯૦

મગફળી :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૫૫  

કાળા તલ :- નીચો ભાવ ૧૯૪૦ થી ઉંચો ભાવ ૨૭૩૫

ડુંગળી સૂકી :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૬૦૦  

એરંડા :- નીચો ભાવ ૮૨૩ થી ઊંચો ભાવ ૮૫૯   

 તલ :- નીચો ભાવ ૧૪૦૦ થી ઊંચો ભાવ ૧૮૩૩   

લસણ :- નીચો ભાવ ૯૫૧ થી ઊંચો ભાવ ૧૩૧૫     

ધાણા :- નીચો ભાવ ૮૦૧ થી ઊંચો ભાવ ૧૨૦૧   

જીરું :- નીચો ભાવ ૨૧૯૧ થી ઊંચો ભાવ ૨૫૦૦    

ચણા :- નીચો ભાવ ૮૦૭ થી ઊંચો ભાવ ૯૦૨

જામનગર માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૮૧ થી ઊંચો ભાવ ૧૨૦૦    

રાયડો :- નીચો ભાવ ૯૩૦ થી ઊંચો ભાવ ૧૦૭૦  

ઘઉં :- નીચો ભાવ ૩૦૫ થી ઊંચો ભાવ ૩૭૧ 

જીરું :- નીચો ભાવ ૨૧૧૦ થી ઊંચો ભાવ ૨૪૧૦ 

તલ :- નીચો ભાવ ૧૬૮૫ થી ઊંચો ભાવ ૧૮૦૦  

ચણા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૯૭૫

લસણ :- નીચો ભાવ ૭૫૧ થી ઉંચો ભાવ ૧૨૩૦

મગફળી :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૧૫૫

કાળા તલ :- નીચો ભાવ ૧૮૧૦ થી ઊંચો ભાવ ૨૩૦૦       

એરંડા :- નીચો ભાવ ૮૨૫ થી ઊંચો ભાવ ૮૫૦

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૯૦

જીરું :- નીચો ભાવ ૨૦૨૫ થી ઊંચો ભાવ ૨૫૫૦   

ધાણા :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૧૨૩૦  

ડુંગળી :- નીચો ભાવ ૧૦૧ થી ઊંચો ભાવ ૫૮૦   

તલ :- નીચો ભાવ ૧૩૦૧ થી ઊંચો ભાવ ૧૮૩૦  

ચણા :- નીચો ભાવ ૭૫૧ થી ઊંચો ભાવ ૯૫૫

લસણ :- નીચો ભાવ ૭૧૦ થી ઊંચો ભાવ ૧૨૩૫    

એરંડા :- નીચો ભાવ ૭૭૯ થી ઊંચો ભાવ ૮૫૦     

મગફળી :- નીચો ભાવ ૭૫૬ થી ઊંચો ભાવ ૧૨૧૦   

મરચા સૂકા :- નીચો ભાવ ૮૦૫ થી ઊંચો ભાવ ૩૨૫૦

ઊંઝા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

તલ :- નીચો ભાવ ૧૫૧૫ થી ઊંચો ભાવ ૧૭૧૮

સુવા :- નીચો ભાવ ૮૭૧ થી ઊંચો ભાવ ૯૩૦

ઇસબગુલ :- નીચો ભાવ ૨૧૦૫ થી ઊંચો ભાવ ૨૪૧૨  

રાયડો :- નીચો ભાવ ૯૨૫ થી ઊંચો ભાવ ૯૬૧  

અજમો :- નીચો ભાવ ૧૧૫૬ થી ઊંચો ભાવ ૨૮૦૦

વરિયાળી :- નીચો ભાવ ૯૮૨ થી ઊંચો ભાવ ૨૪૬૫   

જીરું :- નીચો ભાવ ૧૯૫૫ થી ઊંચો ભાવ ૨૯૫૧