Top Stories
khissu

આજના (૦૫/૦૨/૨૦૨૧, શુક્રવારનાંં) બજાર ભાવો / કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, જીરું, નાળિયર,ચણા વગેરે...

નમસ્કાર ખેડૂત મિત્રો..

આજ તારીખ ૦૫/૦૨/૨૦૨૧ ને શુક્રવાર ના રાજકોટ, પાટણ, ઊંઝા, મહુવા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતાં.. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-

કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૯૦ થી ઊંચો ભાવ ૧૨૨૦
મગફળી જાડી  :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૦૭૦ 
મગફળી જીણી :- નીચો ભાવ ૯૩૦ થી ઊંચો ભાવ ૧૧૫૪
બાજરી :- નીચો ભાવ ૨૦૦ થી ઊંચો ભાવ ૨૩૦  
અડદ :- નીચો ભાવ ૧૪૦૦ થી  ઊંચો ભાવ ૧૫૯૯  
મગ :- નીચો ભાવ ૧૩૦૦ થી ઊંચો ભાવ ૧૬૬૦ 
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૫૨ થી ઊંચો ભાવ ૩૮૦  
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૫૬ થી ઊંચો ભાવ ૪૧૬    
એરંડા :- નીચો ભાવ ૮૩૧ થી ઊંચો ભાવ ૮૫૪  
સોયાબીન :- નીચો ભાવ ૮૧૦ થી  ઊંચો ભાવ ૮૬૦   
કાળા તલ :- નીચો ભાવ ૧૭૮૦ થી ઊંચો ભાવ ૨૮૫૪  
લસણ :- નીચો ભાવ ૯૭૦ થી ઊંચો ભાવ ૧૪૪૧ 
ચોળી :- નીચો ભાવ ૭૪૦ થી ઊંચો ભાવ ૧૩૭૫ 
કળથી :- નીચો ભાવ ૫૪૫ થી ઊંચો ભાવ ૭૯૨   
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૩૦ થી ઊંચો ભાવ ૬૧૮  
જુવાર પીળી :- નીચો ભાવ ૨૧૦ થી ઊંચો ભાવ ૨૭૦  
વાલ પાપડી :- નીચો ભાવ ૮૮૦ થી ઊંચો ભાવ ૧૪૨૫   
વાલ દેશી :- નીચો ભાવ ૮૨૫ થી ઊંચો ભાવ ૧૨૬૦ 
ધાણા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૧૭૧ 
જીરું :- નીચો ભાવ ૨૧૫૦ થી ઊંચો ભાવ ૨૪૯૧ 
વરિયાળી :- નીચો ભાવ ૮૨૫ થી ઊંચો ભાવ ૧૧૨૫
મેથી :- નીચો ભાવ  ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૦૦     
 ચણા પીળા :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૯૨૦ 
સીંગ દાણા :- નીચો ભાવ ૧૪૭૫ થી ઊંચો ભાવ ૧૫૫૦ 
સીંગ ફાડા :- નીચો ભાવ ૯૩૦ થી ઊંચો ભાવ ૧૪૬૫
તલી :- નીચો ભાવ ૧૩૦૦ થી ઊંચો ભાવ ૧૮૩૭ 
સુવા :- નીચો ભાવ ૫૮૦ થી ઊંચો ભાવ ૭૫૫

મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૩૦ થી ઊંચો ભાવ ૧૧૪૫
એરંડા :- નીચો ભાવ ૬૯૨ થી ઊંચો ભાવ ૬૯૨
નાળિયેર :- નીચો ભાવ ૩૮૦ થી ઊંચો ભાવ ૧૮૪૦  
ઘઉં ટુકડા  :- નીચો ભાવ ૩૩૯ થી ઊંચો ભાવ ૩૯૭  
મગફળી મગડી :- નીચો ભાવ ૧૦૭૧ થી ઊંચો ભાવ ૧૧૦૪ 
મગફળી જાડી :- નીચો ભાવ ૯૦૧ થી ઊંચો ભાવ ૧૨૩૬
જુવાર  :- નીચો ભાવ ૨૨૩ થી ઊંચો ભાવ ૫૬૦ 
રાય :- નીચો ભાવ ૯૮૨ થી ઉંચો ભાવ ૯૮૨
બાજરી :- નીચો ભાવ ૨૨૨ થી ઊંચો ભાવ ૩૩૬   
અડદ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૦  
મગ તરપતીયા :-  નીચો ભાવ ૧૬૨૩  થી ઊંચો ભાવ ૧૬૨૩
મગ દેશી :- નીચો ભાવ  ૧૫૦૫ થી ઉંચો ભાવ ૨૧૦૦  
ચણા :- નીચો ભાવ ૭૫૧ થી ઊંચો ભાવ ૮૭૧  
વાલ :- નીચો ભાવ ૫૦૨ થી ઉંચો ભાવ ,૫૦૨
તલ સફેદ :- નીચો ભાવ ૧૪૦૦ થી ઊંચો ભાવ ૧૯૧૧  
તલ કાળા :- નીચો ભાવ ૨૨૦૦ થી ઊંચો ભાવ ૨૨૦૦  
તુવેર :- નીચો ભાવ ૧૧૫૧ થી ઊંચો ભાવ ૧૨૪૪ 
લાલ ડુંગળી :- નીચો ભાવ ૫૧૮ ઊંચો ભાવ ૫૯૮ 
સફેદ ડુંગળી :- નીચો ભાવ ૨૦૦ થી ઊંચો ભાવ ૩૭૭

પાટણ માર્કેટિંગ યાર્ડ  ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૧૮   
અડદ :- નીચો ભાવ ૧૩૦૦ થી ઊંચો ભાવ ૧૬૩૧  
ઘઉં  :- નીચો ભાવ ૩૩૦ થી ઊંચો ભાવ ૩૮૬  
વરિયાળી :- નીચો ભાવ ૧૦૨૨ થી ઊંચો ભાવ ૧૦૬૧   
ગવાર :- નીચો ભાવ ૭૨૦ થી ઊંચો ભાવ ૭૬૧  
સુવા  :- નીચો ભાવ ૮૩૧ થી ઊંચો ભાવ ૯૬૦ 
જીરું :- નીચો ભાવ ૨૦૭૨ થી ઊંચો ભાવ ૨૦૭૨ 
તલ :- નીચો ભાવ ૧૧૨૫ થી ઊંચો ભાવ ૧૭૩૭   
બાજરી :- નીચો ભાવ ૨૩૧ થી ઊંચો ભાવ ૨૫૯     
એરંડા :- નીચો ભાવ ૮૬૦ થી ઊંચો ભાવ ૮૮૫ 

ઊંઝા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

વરિયાળી :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૨૮૯૦  
તલ  :- નીચો ભાવ ૧૩૮૦ થી ઊંચો ભાવ ૧૭૫૧  
અજમો  :- નીચો ભાવ ૨૫૪૦ થી ઊંચો  ભાવ ૩૦૫૪   
ઇસબગુલ :- નીચો ભાવ ૨૦૬૦ થી ઊંચો ભાવ ૨૩૯૨