khissu

આજના (25/05/2021, મંગળવારના) જુદી-જુદી માર્કેટિંગ યાર્ડોના ભાવો: જાણો ક્યાં જિલ્લામાં કેટલો ભાવ? ભાવ જાણી વેચાણ કરો

આજ તારીખ 25/05/2021 ને મંગળવારના જામનગર, રાજકોટ, અમરેલી અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.

આ પણ વાંચો: વાવાઝોડાં બાદ કપાસના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. ૧૪૪૪, જાણો કપાસના બજાર ભાવ

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1155

1419

મગફળી જાડી 

1175

1368

મગફળી ઝીણી 

1000

1075

એરંડો 

905

979

તલ

1320

1672

કાળા તલ

2000

2625

રાયડો 

1005

1200

લસણ 

570

1274

જીરું 

2290

2625

મગ

1225

1362

અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

270

366

મગફળી જાડી 

800

1363

ચણા 

780

958

ધાણા 

970

1200

તલ

1105

1950

કાળા તલ

1150

2590

મગ

930

1280

એરંડો 

720

961

કપાસ 

840

1390

જીરું 

1600

2555

 

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

320

385

લસણ 

560

1290

મગફળી ઝીણી

1000

1175

એરંડો 

905

971

ધાણા 

900

1200

ધાણી 

1000

1565

મગફળી જાડી

1000

1290

અજમો 

2100

2800

મગ

1150

1305

જીરું 

2100

2560

 

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1021

1381

મગફળી ઝીણી 

800

1251

મગફળી જાડી 

780

1301

ચણા 

750

966

એરંડો 

800

950

તલ

1251

1701

મગ

900

1341

ધાણી 

950

1377

ધાણા 

901

1551

જીરું 

2126

2641

 

આ પણ વાંચો: એરંડાના ભાવને લઈને મોટો સર્વે: જાણો ચાલુ ભાવો, શું આગળ ભાવ વધશે કે ઘટશે?

મહુવા માર્કેટ યાર્ડમાં નીચે મુજબ પાકની આવકને પ્રવેશ આપવામાં આવશે.

ક્રમ 

જણસી 

વાર 

1

શીંગ, ડુંગળી 

દરરોજ 

2

ચણા, બાજરી 

સોમવાર, મંગળવાર 

3

મગ તથા અન્ય કઠોળ 

બુધવાર, ગુરૂવાર

4

તલ, જુવાર 

શુક્રવાર, શનિવાર