khissu

આજના (29/06/2021, મંગળવારના) બજાર ભાવો: જાણો તમારા પાકનો માર્કેટ યાર્ડમાં શું ભાવ છે?

આજ તારીખ 29/06/2021 ને મંગળવારના ભાવનગર, મહુવા, રાજકોટ, જુનાગઢ, જામનગર અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

આ પણ વાંચો: શું તમે પણ સરકારી યોજનાઓનો લાભ લેવા માંગો છો? આ રહી સરકાર ની ટોપ 5 યોજના, જાણો વિશેષ માહિતી

રાજકોટ માર્કેટ યાર્ડ:
 રાજકોટ માં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5400 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2340 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2520 સુધીના બોલાયાં હતા.  

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1365

1559

મગફળી જાડી 

1007

1200

મગફળી ઝીણી 

1008

1100

ધાણા 

1050

1221

તલ 

1401

1605

કાળા તલ

1980

2340

રજકાનું બી 

3500

5400

ચણા 

904

947

જીરું 

2150

2520

મગ

900

1290

 

જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

300

345

કાળા તલ

1480

2360

એરંડો 

800

980

મગફળી ઝીણી 

1000

1358

તલ

1150

1559

મગફળી જાડી 

900

1090

ચણા 

700

931

ધાણા 

1000

1285

જીરું 

2000

2425

મગ

900

1358

 

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

એરંડો 

911

985

મગ

1000

1240

મગફળી જાડી 

950

1111

લસણ 

450

1230

રાયડો 

1010

1260

મગફળી ઝીણી 

850

1050

તલ

1450

1575

કાળા તલ

1625

2100

અજમો 

1700

2725

જીરું 

2140

2530

 

ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

શીંગ નવી 

845

1075

શીંગ જી 20

1131

1192

તલ સફેદ 

1250

1618

તલ કાળા 

1325

2085

ઘઉં 

320

350

બાજરી 

250

320

સફેદ જુવાર 

240

240

અડદ 

1121

1121

રાય 

1201

1201

મેથી 

1071

1225

તુવેર 

800

900

એરંડા 

931

931

મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

શીંગ મગડી 

911

1190

શીંગ જી 20

972

1160

બાજરી 

242

355

છોલે ચણા 

700

928

ડુંગળી લાલ 

107

385

ડુંગળી સફેદ 

46

256

નાળીયેર 

302

2106

આ પણ વાંચો: જુલાઈમાં મેઘરાજાની મહેર / બે નક્ષત્રોમાં વરસાદ, વાવાઝોડું, અંબાલાલ પટેલ, વર્ષા વિજ્ઞાનની આગાહી વગેરે...

(૨) ગોંડલ માર્કેટ યાર્ડ ધાણાંની આવક તા. ૩૦/૦૬/૨૦૨૧ સાંજના ૫:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી ત્રણ કલાક ધાણા ની આવક ચાલુ રહેશે.

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન

310

398

કપાસ 

1001

1556

મગફળી ઝીણી 

830

1236

મગફળી જાડી 

1381

1601

એરંડો 

941

996

જીરું 

2141

2611

ઇસબગુલ 

1411

2031

ધાણી 

1000

1421

ડુંગળી લાલ 

101

346

ડુંગળી સફેદ 

51

211

મગ 

676

1281

અડદ

600

1331

મેથી 

626

1331

સુકા મરચા

301

1651